________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મામાં પ્રકાશમાન-પ્રકાશી રહેલા. એમ શાથી? ચિન્માત્ર-શક્તિથી ક્વલિતતાએ કરીને-કોળીઓ કરાઈ
ગયાપણાએ કરીને. કેવી છે આ ચિન્માત્ર શક્તિ ? સ્વરસથી “વિજૂભિત' - શેયભાવનો વિવેક પ્રકાર ઉ૬
. ઉલ્લસિત થયેલી, અત એવ “અનિવારિત પ્રસરવાળી' - નહિ નિવારાયેલ
ફેલાવાવાળી, અત એવ “વિશ્વઘમ્મર' - વિશ્વગ્રાસી - વિશ્વને “સ્વાહા' કરતી
- ભરખી જતી એવી પ્રચંડ - ચંડ - ઉગ્ન. આમ આવી પ્રચંડ ચિતશક્તિથી આત્મામાં જણે અંતર્મન હોય એમ પ્રકાશમાન છતાં આ ધર્માદિ મહારા કેમ છે નહિ ? તેઓનં - તે ધર્માદિનું બસ્તિત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે માટે. એમ શાથી ? ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાએ કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વની - આત્મતત્ત્વની “તદતિરિક્ત' - તે ધર્માદિથી અતિરિક્ત - ભિન્ન સ્વભાવતાએ કરીને. ત્યારે છે શું? પણ આ છે - ભગવાન આત્મા જ અવબોધાય છે - જણાય છે. કેવો છે આ ભગવાન્ આત્મા? સ્વયમેવ નિત્યમેવ ઉપયુક્ત - ઉપયોગ યુક્ત - ઉપયોગવંત. ઉપયુક્ત સતો તે શું કરી રહેલો છે? તત્ત્વથી જ એક-અદ્વિતીય અનાકુલ આત્માને કળતો-કળી રહેલો - અનુભવી રહેલો છે. કારણકે ફુટપણે હું ખરેખર ! નિશ્ચયથી એક-અદ્વિતીય-અદ્વૈત છું, તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો પ્રતિ હું નિર્મમત્વ છું - મમત્વરહિત છું. શાથી કરીને ? સંવેદ્ય - સંવેદકભાવ માત્રથી ઉપજેલ ઈતરતર-અરસ્પરસ અન્યોન્ય ઓતપ્રોત ગાઢ - સંમિશ્રણ છતાં પરિસ્કૂટ સ્વદમાન - સ્વાદાઈ રહેલ સ્વભાવ ભેદતાએ કરીને, એમ નિર્મમત્વ શાને લીધે ? સર્વદા જ આત્મકત્વગતપણાએ કરીને સમયના એમ જ સ્થિતપણાને લીધે. એમ આવા પ્રકારે શેય ભાવનો વિવેક-વિવેચન-પૃથગુ ભાવ થઈ ગયો હતો. હવે “આત્મખ્યાતિ' કર્તા આચાર્યજીની આ પરમાર્થગંભીર વ્યાખ્યાની વિશદ વિચારણા કરીએ :
ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવાંતરો-અન્ય જીવો આ બધા શેય પદાર્થો છે. તે “ વિત્રવિતિઋતિતતયાં - ચિન્માત્ર શક્તિથી કવલ-કોળીઓ કરાઈ ગયાપણાએ કરીને જણે જ્ઞાયક એવા આત્મામાં અત્યંત “અંતર્મગ્ન હોયની - અંદરમાં ડુબી ગયેલા હોયનીએમ આત્મામાં પ્રકાશમાન છે – પ્રકાશી રહેલા છે - “અત્યંતમંતનાનીવ માત્મનિ પ્રામાનાનિ - કારણકે ચૈતન્ય શક્તિ સ્વરસથી - આપોઆપ જ - “આહૂડી આફૂડી' ચૈતન્યરસથી “વિજંભિત - ઉલ્લાસાયમાન થયેલી છે,
વરસવિતૃમિત’ - એટલે જ તેનો “પ્રસર' - ફેલાવો અનિવારિત છે - “નિવરિત પ્રસર' - કોઈથી નિવારીયેલો એવો નથી, અર્થાતુ જાણવું એ તેનો સ્વભાવ હોવાથી, નિવાર્યો નિવારાય એમ નથી કોઈથી રોક્યો રોકાય એમ નથી અને એટલે જ આવી જ્ઞાયક ચિતૃશક્તિ એવી “પ્રવંs - પ્રચંડ-પ્રકૃષ્ટ ચંડ - ઉઝ છે કે “વિશ્વઘમ્મર' - ‘વિરવસ્મર' - છે, આખા વિશ્વને “સ્વાહા' ખાઈ જાય એવી, ગ્રાસ-કોળીઓ કરી જાય એવી છે, અર્થાતુ આખા જોય વિશ્વને એ લાયક ચિશક્તિ એક કોળીઓ કરી જાય એવી ખાઉધરી છે ! આવી પ્રચંડ ચૈતન્યશક્તિ વડે કરીને કોળીઓ કરાયેલા આ વિશ્વના અંગભૂત આ ધર્માદિ જાણે આત્મામાં અંતર્મગ્ન હોયની ! એમ આત્મામાં પ્રકાશી રહેલા છે, પણ તે ખરેખર ! નિશ્ચય કરીને મ્હારા છે જ નહિ, નામ મમ સંતિ |
કારણકે – “વીજ્ઞાસ્વિમવન્વેન' - ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાએ કરીને, “ટંકોત્કીર્ણ - ટાંકણાથી, શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષરની જેમ અથવા રત્નમાં ટાંકણાથી ઉત્કીર્ણ-કોતરેલ અક્ષરની જેમ કોઈ કાળે ન ચળે એવો અચળ અક્ષર જે જ્ઞાયક સ્વભાવ છે તેના વડે કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વ રૂપ - “તત્ત્વતતસ્તત્ત્વી' - આ આત્માનું તે ધર્માદિથી અતિરિક્ત સ્વભાવપણું છે, ભિન્ન-પૃથક સ્વભાવપણું છે, “તતિરિવતસ્વમાવતયા', અર્થાત્ તે તે ધર્માદિ આત્મામાં ભલે પ્રકાશે છે, પણ તેમાં “અંતસ્તત્ત્વ' - અંદરનું અંતર્ગત “પ્રત્યગુ' - તત્ત્વ તો આત્મા જ છે અને તે જ્ઞાયક સ્વભાવે કરીને તે શેય એવા ધર્માદિથી તત્ત્વથી પ્રગટ ભિન્ન છે, અતિરિક્ત છે, જૂદું જ તરી આવે છે અને તે ધર્માદિનું તો તત્ત્વથી
સ્તત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે, “તત્ત્વતો વદિસ્તત્વરૂપતાં પરિત્યવતુમશચવાતુ'. - અર્થાત
૩૨૬