________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે, પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, (ઉપદેશ છાયા)
સ્થંભન ઈદ્રિય યોગનો રે લાલ, રક્તવરણ ગુણરાય રે; દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે... પદ્મપ્રભ.” - શ્રી દેવચંદ્રજી વ્યવહારનયથી શરીર સ્તવનથી આત્મસ્તવન ઘટે છે એમ કહ્યું કે આ પ્રકારે - રૂનમ નીવાવો
ટેટું પુત્તિમય’ - આ જીવથી અન્ય-જૂદા પુદ્ગલમય દેહને સ્તવીને મુનિ એમ વ્યવહારથી શરીરસ્તવનથી માને છે કે - મારાથી ખરેખર ! કેવલી ભગવાન સંતૃત થયા, વંદિત થયા. આત્મસ્તવન ઘટે, નિશ્ચયથી નહિ આ ગાથાનો ભાવ સમજાવતાં આત્મખ્યાતિકારજી વદે છે - જેમ
પરમાર્થતોડતત્વમાવસ્યા? - પરમાર્થથી “અતત્ સ્વભાવી' - તત્ - તે સ્વભાવવાળા નહિ એવા સુવર્ણનો - વ્યવહાર માત્રથી જ - “પાંડુર – ધોળું સોનું' એવો વ્યપદેશ - નામ નિર્દેશ છે, શાથી ? ચાંદીના ગુણ પાંડરપણાના - ધોળાપણાના વ્યપદેશથી - નિર્દેશથીઃ તેમ પરમાર્થથી
અતતુ સ્વભાવી' - તતુ - તે સ્વભાવવાળા નહિ એવા તીર્થકર કેવલી પુરુષનું - વ્યવહારમાત્રથી જ - “શુક્લ - ધોળો લોહિત - રાતો તીર્થકર કેવલી પુરુષ' - એવું સ્તવન છે. શાથી? શુક્લત્વ - ધોળાપણું લોહિતપણું - રાતાપણું આદિ શરીર ગુણના સ્તવનથી. પણ નિશ્ચયનયથી તો શરીર સ્તવનથી આત્મસ્તવન અનુપપન્ન જ છે - અઘટમાન જ છે, નિશ્ચયનન તુ શરીરસ્તવને નાસ્તવનનુપશ્વિમેવ | અર્થાત વ્યવહારનયથી જ શરીર સ્તવનથી આત્મસ્તવન કેવા પ્રકારે ઘટે છે તે અત્ર પ્રતિપાદન કર્યું
છે અને તે સોના-ચાંદીના એક ઢાળના દૃષ્યતથી આત્મખ્યાતિ ટીકાકાર સોના-ચાંદીના ગઠ્ઠાનું દાંત આચાર્યજીએ સાવ ફુટ કર્યું છે : સોના-ચાંદીનો એક ભેગો ગઠ્ઠો છે, તેમાં
ધોળાપણું એ ચાંદીનો ગુણ છે અને તે ધોળાપણું એ સોનાનો સ્વભાવ નથી, છતાં “સોનું ધોળું' એમ ચાંદીના વ્યપદેશથી-નિર્દેશથી - ચાંદીના વ્હાને વ્યપદેશ - નિર્દેશ - કથન વ્યવહાર છે, તે વ્યવહાર માત્રથી જ તેવો નિર્દેશ છે. તેમ ધોળા રાતા વગેરે વર્ણ એ શરીરના ગુણ છે અને પરમાર્થથી તે આત્માના સ્વભાવ ગુણ નથી, છતાં ધોળા રાતા વગેરે વર્ણવાળા શરીરના ગુણ વડે કરીને તીર્થકર કેવલી પુરુષ ધોળા રાતા” છે એમ વ્યવહાર માત્રથી જ તીર્થકરકેવલીપુરુષનું સ્તવન છે. પણ નિશ્ચયનયથી તો શરીરના સ્તવનથી આત્માનું સ્તવન અનુપપન્ન જ છે - અઘટમાન જ છે, ઘટતું જ નથી.
માત્ર વ્યવહારની જ શરીર ગુણના સ્તવન વડે આત્માનું સ્તવન ઘટે છે. કારણકે જીવથી જૂદા એવા આ પુગલમય શરીરને સ્તવતાં સ્તુતિકર્તા મુનિ માને છે કે મેં આથી ભગવાનું કેવલીને સ્તવ્યા-વંદ્યા, ભક્તિભાવ નિર્ભર મુનિ એમ ભાવે છે કે - જે આ પરમ ઔદારિક દેહમાં આ કેવલજ્ઞાન મૂર્તિ ભગવંતના દિવ્ય આત્માએ એકક્ષેત્રાવગાહપણે સ્થિતિ કરી તેને પાવન કર્યો, તે આ સુભગ દેહ પરમ પ્રશસ્ત છે, પરમ ધન્ય છે, પરમ વંદ્ય છે, પરમ નમસ્યા છે. તે દેહનો આત્મામાં અભેદ આરોપ કરી વ્યવહારમાત્રથી જ આવા પ્રકારે દેહતુતિથી આત્મસ્તુતિ ઘટે છે. પરમ તાત્ત્વિક ભક્તિના પુરસ્કર્તા ભક્તશિરોમણિ મહામુનિ શ્રી દેવચંદ્રજીએ અપૂર્વ ભક્તિભાવથી તેમજ સંગીત કર્યું છે.
કેવલિ પુરુષનું શુક્લ-લોહિત - ધોળો - રાતો તીર્થકર કેવલી પુરુષ રૂતિ સ્તવન - એવું સ્તવન છે. કઈ રીતે ? વ્યવહારમા2વ - વ્યવહાર માત્રથી જ. ત્યારે પરમાર્થથી શું સ્થિતિ છે? ઘરમાર્થતોડતત્વમાવસ્થાપિ - પરમાર્થથી - નિશ્ચયથી તીર્થકર કેવલીપુરુષ અતત્ સ્વભાવી છે, તેવા સ્વભાવવાળો નથી છતાં તેનું તેવા પ્રકારે સ્તવન છે. નિશ્ચયન તુ શરીરdવનાભસ્તવનનનુપત્રમેવ - પણ નિશ્ચયનયથી તો શરીરના સ્તવનથી આત્માનું સ્તવન અનુપપન્ન જ - અઘટમાન જ છે, ઘટતું જ નથી. / તિ “આત્મઉમાતિ’ કાત્યપાવના (કસ્તુત થ) Il૨૮
૨૬૨