________________
સમયસાર : આત્મખ્યાતિ
૪૨મી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે - 'દર્શન-શાન-ચારિત્રમાં ત્રણેમાં યુગપત્ - એકીસાથે સમ્રુત્થિત એવો જે તે એકાગ્રગત એમ (શ્રમણ) છે, અને તેનું શ્રામણ્ય પરિપૂર્ણ છે.*
છે
.
આ મહાન્ ગાથાનો પરમ અદ્ભુત પરમાર્થ મર્મ સમજાવતાં મહાનુ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્ય પ્રકાશે છે
"ज्ञेयज्ञातृतत्त्वतथाप्रतीतिलक्षणेन सम्यग्दर्शनपर्यायेण यज्ञातृतत्त्वतथानुभूतिलक्षणेन ज्ञानपर्यायेण ज्ञेय ज्ञातृक्रियान्तरनिवृत्तिसूत्र्यमाणदृष्ट ज्ञातृतत्त्ववृत्तिलक्षणेन चारित्रपर्यायेण च त्रिभिरपि यौगपद्येन भाव्यभावकभावविजृम्भितातिनिर्भरितरेतरसंवलन बलादाङ्गीभावेन परिणतस्यात्मनो यदात्मनिष्ठत्वे सति संयतत्वं समस्तपरद्रव्यपरावर्त्तत्वादभिव्यक्तैकाग्रयलक्षणश्रामण्यापरनामा मोक्षमार्ग
तत्पानकवदनेकात्मकस्यैकस्यानुभूयमानतायामपि एवावगन्तव्यः । तस्य तु सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति भेदात्मकत्वात्पर्यायप्रधानेन व्यवहारनयेनैकायं मोक्षमार्ग इत्यभेदात्मकद्रव्यप्रधानेन निश्चयनयेन विश्वस्यापि भेदाभेदात्मकत्वात्तदुभयमिति प्रमाणेन प्रज्ञप्तिः ।”
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર' ટીકા, ગા. ૩-૪૨
અર્થાત્ - શેય-શાતૃતત્ત્વના તથા પ્રતીતિલક્ષણ સમ્યગ્ દર્શન પર્યાયથી, શેય-જ્ઞાતુ તત્ત્વના તથા અનુભૂતિલક્ષણ જ્ઞાનપર્યાયથી અને શેય શાતુની ક્રિયાન્તરનિવૃત્તિથી સૂત્યમાણ (સૂત્રવામાં આવતી દે-શાત્ તત્ત્વમાં વૃત્તિ લક્ષણ ચારિત્ર પર્યાયથી - એમ ત્રણેયથી પરિપૂર્ણ છે.)
યૌગપદ્યથી (એકી સાથે) ભાવ્યભાવક ભાવથી સમુધ્ધસિત અતિનિર્ભર ઈતરેતર સંવલનબલ થકી અંગોંગી ભાવે પરિન્નત આત્માનું જે આત્મનિષ્ઠપણું સતે સંતપણું, તે પાનવત્ (પીણાંની જેમ) અનેકાત્મક એકની અનુભૂયમાનપણામાં પણ - સમસ્ત પરન્ધી પરાવર્ત્તપણાને (પાછા વળી જવાપણાને લીધે જ્યાં એકાગ્ર લક્ષમ અભિવ્યક્ત છે એવો શ્રામણ્ય' અપર નામ મોક્ષમાર્ગ જ જાણવો અને તેની તો સમ્યગ્ દર્શન-સાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એમ ભેદાત્મકપણાને લીધે પર્યાય પ્રધાન વ્યવહારનયથી, ઐકાગ્ર તે મોક્ષમાર્ગ એમ અભેદાત્મકપણાને લીધે દ્રવ્ય પ્રધાન નિશ્ચય નથી, (અને) વિશ્વના પન્ન ભેદાભેદાત્મકપણાને લીધે તદુભય (તે મોક્ષમાર્ગ) એમ પ્રમાણથી પ્રાપ્તિ (મરૂપન્ના) છે.”
તત્ત્વ મીમાંસા કરી તેના નિષ્કર્ષ રૂપ - નીચોડ રૂપ કળશ કાવ્ય સર્જતાં આ સર્વ જે તે જ સ્થળે તે જ મહામુની પર અમૃતચંદ્ર મુમુક્ષુઓને પરમ આત્મભાવોલ્લાસથી ઉદ્બોધન કરે છે કે - એમ પ્રતિપત્તાના (તત્ત્વાહકના) આશથવાથી એક છતાં અનેક રૂપ થતો, એવો શૈક્ષસ્યને (ત્રિલક્ષણપણાને) તેમજ એક્તાને પામેલો જે અપવર્ગનો - મોક્ષનો માર્ગ, તે દૃષ્ટા-શાતામાં નિબદ્ધ વૃત્તિવાળા અપલ માર્ગને લોક આસ્કંદો ! ઉત્તરોત્તર આત્મદશા વિકાસથી આરોહો - આત્માનુભવથી સ્પર્શો !), કે જેથી કરીને ઉલ્લસંતી ચિતિના અતુલ વિકાસને તે અધિરથી આસ્કંદ (સ્પર્શે).’
" इत्येवं प्रतिपत्तुराशयवशादेकोप्यनेकीभवं स्वैलक्षण्यमयैकतामुपगतो मार्गापवर्गस्य यः । दृष्ट ज्ञातृनिबद्धवृत्तिमचलं लोकस्तमास्कन्दता दास्कन्दत्यचिराद्विकाशमयेनो सन्त्याधितेः ॥"
૨૧૮
-
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર’ ટીકા