________________
સમયસાર : આત્મખ્યાતિ
નવતત્ત્વોને વિષે ભૂતાર્થ એવા શુદ્ધનયથી - મૂતાઈન એક જીવ જ પ્રદ્યોતે છે - પ્રકાશે છે, દિવ્ય ચૈતન્ય જ્યોતિ સ્વરૂપે પ્રકૃષ્ટપણે ઝળહળે છે, પશે નવ વ પ્રદ્યોતજો !
“એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધી છે અને મોક્ષનો ઉપાય પણ છે, તેમાં કિંઈ પણ અસત્ય નથી. આ “ઠાણંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે, કલ્પવામાં આવ્યા છે એમ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૩ (વ્યાખ્યાનસાર) તથા નવતત્ત્વની અંતર્ગત વ્યવસ્થા પ્રત્યે દૃષ્ટિ કરતી અંતર્ દષ્ટિથી - સંતવૃંદયા' જોઈએ તો
- જ્ઞાયો માવો નીવઃ - જાણપણારૂપ જ્ઞાયક ભાવ જીવ છે, નીવચ અંતર્ દ્રષ્ટિથી નવતત્ત્વની વિકારતરનીવઃ - જીવનો વિકાર ઉપજાવનારો વિકારહેતુ - વિકાર,કારણ તે
અજીવ છે, કેવલ જીવવિકારો તે પુયપાપાદિ, કેવલ અજીવ વિકાર હેતુઓ ભૂતાર્થનયથી એક જીવ જ ;
તે પુરય પાપાદિ છે. અર્થાતુ પુણ્ય-પાપાદિ બે પ્રકારના છે : (૧) કેવલ તેમાં પ્રદ્યોતે છે.
જીવવિકાર પુરય પાપાદિ જીવ (૨) કેવલ અજીવ જીવવિકારહેતુ પુણ્ય પાપાદિ અજીવ જીવના પરિણામ તે કેવલ જીવ વિકાર અને કેવલ અજીવના પરિણામ તે જીવવિકાર હેતુઓ. આમ જીવ અને અજીવ એ બે મૂળ તત્ત્વમાં નવ તત્ત્વ સમાય છે અને જીવ-અજીવ એ બે રાશિ સ્પષ્ટ જૂદી પડે છે : જીવ તથા જીવ વિકાર રૂપ પુણ્ય-પાપાદિ તે જીવરાશિ અને અજીવ તથા અજીવ એવા વિકાર હેતુઓ, રૂપ પુણ્ય પાપાદિ તે અજીવ રાશિ. આમ નવતત્ત્વની સ્પષ્ટ સુરેખ અંતર્ગત તત્ત્વ વ્યવસ્થા છે. જીવ-અજીવ એ બે રાશિમાં વિભક્ત થયેલા આ નવ તત્ત્વો પણ, જીવ દ્રવ્યના સ્વભાવને એક બાજુ મૂકી - નીદ્રવ્યસ્વભાવમોહ્ય,' સ્વ-પર પ્રત્યયી - જીવ-અજીવ સંયોગથી ઉપજેલા એક દ્રવ્યપર્યાયપણે અનુભવાઈ રહ્યાપણામાં - વપરપ્રત્યવૈદ્રવ્યપર્યાયતયાનુમૂયમાનતાયાં - ભૂતાર્થ છે, મૂતાથન, સત્યાર્થ છે, સત્ છે, પણ સત્તાનમેવ સરસ્વતન્ત પ નીવેદવ્યસ્વભાવમુપત્ય અનુભૂથમાનતાયાં - સકલ કાળ જ અઅલંતા - અખંડ અભંગ એવા એક જીવદ્રવ્ય-સ્વભાવને આશ્રીને અનુભવાઈ રહ્યાપણામાં અભૂતાર્થ છે - સમૂતાન, અસત્યાર્થ છે, અસત્ છે. તેથી આ નવ તત્ત્વોમાં પણ મૂતાર્થનવેન - ભૂતાથે નયથી એક જીવ જ પ્રદ્યોતે છે - મકૃષ્ટપણે પ્રકાશે છે, પt નીવ થવા પ્રદ્યોતને, દિવ્ય ચૈતન્યજ્યોતિ સ્વરૂપે ઝગઝગે છે. એમ પ્રત્યેન દોતમાનઃ ગણી - એકત્વથી - એકપણાથી ઘોતમાન - પ્રકાશી રહેલો તે આત્મા શુદ્ધ
નયપણાએ શુદ્ધનયપણે કરીને અનુભવાય જ છે, શુદ્ધનયત્વેન કનુભૂયત ઈવ | અનુભૂતિ તેજ આત્મખ્યાતિ અને વા તુ અનુભૂતિઃ - આ જે આત્માની અનુભવનતા રૂપ અનુભૂતિ છે, આત્મખ્યાતિ તેજ સમ્યગુ દર્શન 3
"તેજ “આત્મખ્યાતિ છે, સા તુ માત્માધ્યાતિઃ | અર્થાત્ આત્માની -
આત્મસ્વરૂપની જેવી વસ્તુગતે વસ્તુરૂપ ખ્યાતિ (પ્રસિદ્ધિ) છે તે આત્મખ્યાતિ છે અને માત્ર વ્યતિતુ સર્જનમેવ . જેવી આત્માની ખ્યાતિ – પ્રસિદ્ધિ છે, આત્મખ્યાતિ છે, અર્થાત્ જેવું આત્માનું સ્વરૂપ ખ્યાત છે - પ્રસિદ્ધ છે તેવી આત્મખ્યાતિ (આત્મ પ્રસિદ્ધિ) એ સમ્યગુદર્શન જ છે. આમ આ બધું ય જે કહ્યું તે અનવદ્ય છે, જ્યાં કંઈ પણ કહેવાપણું રહ્યું નથી એવું પરમ નિર્દોષ છે, સાંગોપાંગ સકલ અવિકલ સત્ય છે. રૂતિ સમસ્ત નિરવ |
ગાથા-૧૩ અનુસંધાન પેજ નં. ૧૬૪
SEO