________________
પૂર્વરંગ સમયસાર કળશ-૫ નિરતિચાર પદ એહમાં યોગી, કહિએ નહિ અતિચારીજી, આરોહે આરૂઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારીજી.”
- શ્રી યશોવિજયજી કૃત યોગદૃષ્ટિસઝાય આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન શાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.” - શ્રી આનંદઘનજી (વીર જિન સ્તવન)
૧૪૯