________________
પહેલો ભાગ
પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્ય પ્રણીત
સમયસાર
પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્ય વિરચિત
આત્મખ્યાતિ' ટીકાથી વ્યાખ્યાત
આત્મખ્યાતિ' ઉપર
ડૉ. ભગવાનદાસ કૃત અમૃત જ્યોતિ' મહાભાષ્ય
અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્તા ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ.બી.બી.એસ.
ગાથા કાવ્યાનુવાદ (સઝાય) : “આત્મખ્યાતિ’નો અક્ષરશઃ અનુવાદઃ ગાથા અને “આત્મખ્યાતિ’ ટીકાના ભાવોદ્ઘાટનરૂપ “આત્મભાવના' : સમયસાર કળશ પર સમશ્લોકી ઉપરાંત “અમૃત પદ' (સ્વરચિત) “અમૃત જ્યોતિ' મહાભાષ્ય (સળંગ વિસ્તૃત વિવેચન) : સમગ્ર સમસ્ત કૃતિ “ડૉ. ભગવાનદાસ કૃત
૧૪૭,