________________
વિશેષણસંપન્ન યથાર્થનામા 'સમયસાર'ને શુદ્ધ આત્માને આત્મા સ્વ સંવેદનથી સંવેદે છે. અને આવા દ્વાદશાંગીના સારભૂત ઉક્ત એકાદશ ગુન્નસંપન્ન સમયસારને વેદતો જ - અનુભવતો જ આત્મા ‘સમ્યક્ દેખાય છે જણાય છે.' વિજ્ઞાનયન પરમાત્માનું સમયસર विंदनेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च ।'
૭૦૩-૭૦૪
૭૦૩. સમયસાર કળશ-૯૩
સમયસાર : આત્મખ્યાતિ
અમૃતચંદ્રજી નિર્વિકલ્પ ભાવથી અનુભવાતા આ સમયસાર પુરાણ પુરુષનું ઉત્કીર્તન કરે છે વિજ્ઞાનૈકરસ ભગવાન્ પુણ્ય પુરાણ પુરુષ' - 'विज्ञानेकरसः एष भगवान् पुण्यः पुराणः पुमान् ।' આ વિજ્ઞાનૈકરસ ભગવાન્ સમયસાર પુરાણ પુરુષનો જીવનમાં સાક્ષાત્ આત્યંતિક અનુભવ કરનારા પરમ આત્મદા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોદ્ગાર છે કે - “એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૫)
૭૦૫. સમયસાર કળશ-૯૪
·
૭૦૫-૭૦૬
નિર્વિકલ્પ આત્મામાં આગત આત્માની આત્મામાં જ ગતાનુગતતા પ્રકાશતો સમયસાર કળશ અમૃતચંદ્રજી લલકારે છે ‘કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી' શ્રીમદ્ રાજચંદ્રજ તેમ - આ આત્મા પણ નિજ ઓઘમાં’ - નિજ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ પ્રવાહમાં ભળી ગયા પછી તેમાં જસદાને માટે શાકાતપણે ગમન
:
૭૦૭. સમયસાર કળશ-૯૫
અનુગમન કર્યા કરે છે 'आत्मन्येव सदा गतानुगतामायात्यं तोयवत्
।'
૭૦૮. સમયસાર કળશ-૯૬
૭૧૭.
૭૦૭
સવિકલ્પનું કર્તૃ-કર્મત્વ નાશતું નથી એવું તત્ત્વ રહસ્ય દાખવતો સમયસાર કળશ અમૃતચંદ્રજી પ્રકાશે છે.
૭૧૦, સમયસાર કળશ-૯૭
卐
૭૦૮-૭૦૯
કરે છે તે જાણતો નથી - જાણે છે તે કરતો નથી, એવી અદ્ભુત શબ્દ-અર્થ-તત્ત્વચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ૨હસ્ય પ્રકાશતો સમયસાર કળશ અમૃતચંદ્રજી સંગીત કરે છે.
૭૧૨. સમયસાર કળશ-૯૮
૧૪૪
-
૭૧૦-૭૧૧ કર્મમાં જ્ઞાન નથી ને જ્ઞાનમાં કર્મ નથી શબ્દ-અર્થ ચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિ દાખવતો સમયસાર કળશ અમૃતચંદ્રજી પ્રકાશે છે.
૭૧૪. સમયસાર કળશ-૯૯
૭૧૨-૭૧૩
કર્તા કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી ઈ. છતાં મોહ શો ? એક અપૂર્વ શબ્દ-અર્ધ તત્ત્વ ચમત્કૃતિથી અદ્ભુત તત્ત્વચમત્કૃતિ દર્શાવતો સમયસાર કળશ અમૃતચંદ્રજી લલકારે છે.
૭૧૪-૭૧૫
જ્ઞાન જ્ઞાન થાય ને પુદ્ગલ પુદ્ગલ થાય તેમ આ કેવલ જ્ઞાન જ્યોતિ ઝળહળે છે એવા ભાવનો આ અમૃત સમયસાર કળશ અમૃતચંદ્રજી અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકારે છે.
અમૃત પદ ॥ इति कर्तृकर्मप्ररूपकः द्वितीयः अंकः ॥
૭૧૭-૮૬૩