________________
ચૌદ પૂર્વ સારો સમયસારો, “આત્મખ્યાતિ' મંથે લઈ તસ સારો, અમૃતકળશે અમૃત જમાવ્યો, વિજ્ઞાનઘન તે અમૃત સમાવ્યો... ઝળહળજી આ અમૃતજ્યોતિ ! ૧૩ જ્ઞાન દાનેશ્વરી શ્રીકુંદકુંદે, શુદ્ધોપયોગી મહામુનિ ઈદ, સમયતણું આ પ્રાભૃત કીધું, જગગુરુ જગને પ્રાભૃત દીધું... ઝળહળશે આ અમૃતજ્યોતિ ! ૧૪ આત્મખ્યાતિથી કરી તસ ખ્યાતિ, દિવ્ય સ્વાત્માની કરતી વિખ્યાતિ, મહાપ્રાભૃત તે કીધું સુછંદે, અમૃતચંદ્ર મહામુનિચંદ્ર... ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ૧૫ જ્ઞાન દાનેશ્વરી જગગુરુ જોડી, જગમાં જેની જડતી ન જોડી, દાસ ભગવાન આ કહે જોડી, જુગ જુગ જીવો જગગુરુ જોડી... ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ૧૬ “આત્મખ્યાતિ'ની અમૃત જ્યોતિ, ઉદિત થઈ અમૃતજ્યોતિ, ટીકા ભગવાનની ‘અમૃતજ્યોતિ, જ્વલો જગમાં આ અમૃતજ્યોતિ!. ઝળહળજો આ અમૃતજ્યોતિ! ૧૭
સંવિદ્ આદિકથી અક્ષય જે, ક્ષય કદી ય ન પામે, તેથી સહજાત્મસ્વરૂપી જે આ, ગવાય “અક્ષય' નામે... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૧ કર્મથી મુક્ત-અમુક્ત દશામાં, જે હોય સદા એકરૂપ, તે સંવિદ્ આદિ ગુણધર્મોથી, અક્ષય સહજ સ્વરૂપ... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૨ એવા અક્ષય પરમાત્મા છે, જ્ઞાનમૂર્તિ હું નમતો, સહજાત્મસ્વરૂપ ભગવાન અમૃત, શુદ્ધ ચિખૂર્તિ રમતો.. સંવિદ્ આદિકથી અક્ષય જે. ૩
| તિ ચાલાતિ
વિકાર છે
अनुष्टुप् मुक्तामुक्तैकरूपो यः, कर्मभिः संविदादितः । अक्षयं परमात्मानं, ज्ञानमूर्तिं नमाम्यहं ।।१।।
૮૫૯