________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૫
“ચંદ્રપ્રભ મુખચંદ' એ રાગ દૃષ્ટિ અનેકાંત સંગતા... ચેતન ! ચિંતવ રે, સ્વયં જ વસ્તુ વર્તત... ચેતન ! ચિંતવ રે, વ્યવસ્થિતિ અતંગતા... ચેતન ! ચિંતવ રે, એમ જે અવલોકંત... ચેતન ! ચિંતવ રે. ૧ સ્યાદ્વાદ શુદ્ધિ અંગતા... ચેતન ! ચિંતવ રે, અધિક લહી તે સંત... ચેતન ! ચિંતવ રે, જિન નીતિ ન જ લંઘતા. ચેતન ! ચિંતવ રે, નિશ્ચય જ્ઞાની હતા. ચેતન ! ચિંતવ રે. ૨ વસ્તુ તત્ત્વ ન એકાંત.. ચેતન ! ચિંતવ રે, છે નિશ્ચય અનેકાંત... ચેતન ! ચિંતવ રે, તેમાં જે વિશ્રાંત... ચેતન ! ચિંતવ રે, ભગવાન અમૃત શાંત... ચેતન ! ચિંતવ રે. ૩
અમૃત પદ - ૨૬૬
(“ચંદ્રપ્રભ મુખ ચંદ’ એ રાગ ચાલુ) મોહ હરી વિણ જંપ... ચેતન ચિંતવ રે, કેમ કરી જે પાત્ર.. ચેતન ચિંતવ રે. નિજ ભાવમયી અકંપ... ચેતન ચિંતવ રે, ભૂમિ આક્ષે જ્ઞાનમાત્ર... ચેતન ચિંતવ રે. ૧ સાઘકપણું તે પામતા... ચેતન ચિતવ રે, સિદ્ધો તેહ હવંત... ચેતન ચિંતવે રે. મૂઢો તો આ ન જ પામતા... ચેતન ચિંતવ રે, ભવમાં પરિભ્રમંત... ચેતન ચિતવ રે. ૨ સાધક સિદ્ધની આ વાત.... ચેતન ચિતવ રે, ભગવાન અમૃતચંદ્ર... ચેતન ચિતવ રે. અમૃત કળશે આખ્યાત... ચેતન ચિંતવ રે, સંભૂત અનુભવ કંદ... ચેતન ચિંતવ રે. ૩
वसंततिलका नेकांतसंगतदृशा स्वयमेव वस्तु - तत्त्वव्यवस्थितिरिति प्रविलोकयंतः । स्याद्वादशुद्धिमधिकामधिभ्य संतो, ज्ञानीभवंति जिननीतिमलंघयन्तः ।।२६५।।
ये ज्ञानमात्रनिजभावमयीमकंपां भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धाः, मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२६६।।
૮૫૨