________________
ઉર૦
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
સમાધાન : આવું ન કહેવું જોઈએ. કારણકે પ્રમાણથી બાધ થતો અન્વયે પરિફુટ હોતો નથી. કહેવાનો આશય એ છે તમે અમારા હેતુને ધ્યાનથી નિહાળ્યો નથી. અમે “પરિસ્કુટઅન્વયને હેતુ બનાવ્યો છે. જે અન્વય કોઈપણ પ્રમાણથી બાધિત ન હોય તે અન્વયે પરિસ્કુટ કહેવાય છે અને જે અન્વયે પ્રમાણથી બાધિત હોય તે અપરિસ્ફટ કહેવાય છે. (તમે વ્યભિચાર આપતી વખતે નખ અને વાળરૂપ દ્રવ્યનું ઉદાહરણ આપ્યું હતું.) તેમાં તો સદશ નખ અને વાળના “આ તે જ છે” આવા એકત્વના ભાવથી અસત્યાન્વય જણાય છે. પરંતુ અમારો પ્રસ્તુત અન્વય પ્રમાણ વિરુદ્ધ નથી. તેથી પરિસ્કુટઅન્વય છે. પૃથ્વી આદિમાં દ્રવ્યરૂપથી જોવા મળતો અન્વય કોઈપણ પ્રમાણથી બાધિત નથી. બલકે સત્ય પ્રત્યભિજ્ઞાન દ્વારા “આ તે જ પુદ્ગલ છે” ઇત્યાદિઅન્વય નિબંધપણે અનુભવમાં આવે છે. તેથી કહ્યું પણ છે કે... “સર્વપદાર્થોમાં નિયતપણે ક્ષણે ક્ષણે અન્વયત્વ અનુભવાય છે, પરંતુ વિશેષ નહિ. કારણકે અપચય અને ઉપચય થવા છતાં પણ આકૃતિ, જાતિ અને દ્રવ્યની સત્તા સ્થિર રહે છે. (અર્થા સર્વ પદાર્થો પ્રતિક્ષણ પરિવર્તિત થઈ રહ્યા છે, તે જે પહેલાસમયે હતા તે બીજા સમયે રહેતા નથી. અને તે પ્રતિક્ષણ પરિવર્તિત હોવા છતાં પણ સર્વથા ભેદ કે વિનાશ થતો નથી. ઉપચય અને અપચય થવા છતાં પણ આકૃતિ, જાતિ, દ્રવ્યની સત્તા રહે જ છે).”
આથી દ્રવ્યની દ્રષ્ટિએ સર્વવસ્તુઓની સ્થિતિ=ધ્રુવતા જ છે. પર્યાયની દ્રષ્ટિએ સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે અને વિનાશ પણ પામે છે. કારણકે પદાર્થના પર્યાયોનું પરિવર્તન અખ્ખલિતપણે અનુભવાય છે.
न चैवं शुक्ले शङ्ख पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलद्रूपत्वात्, न खलु सोऽस्खलद्रूपो, येन पूर्वाकारविनाशोऽजहद्वृत्तोत्तराकारोपादानाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षामर्षोदासीन्यादिपर्यायानुभवः स्खलद्रूपः, कस्यचिद्वाधकस्याभावात् । ननूत्पादादयः परस्परं भिद्यन्ते न वा ? यदि भिद्यन्ते कथमेकं त्रयात्मकम् । न भिद्यन्ते चेत्, तथापि कथमेकं त्रयात्मकमिति चेत् ? तदयुक्तं, कथञ्चिद्भिन्नलक्षणत्वेन तेषांकथिञ्चिद्भेदाभ्युपगमात् । तथाहि-उत्पादविनाशध्रोव्याणि स्याद्भिन्नानि, भिन्नलक्षणत्वात्, रूपादिवत् । न च भिन्नलक्षणत्वमसिद्धं, असत आत्मलाभ उत्पादः, सतः सत्तावियोगो विनाशः, द्रव्यरूपतयानुवर्तनं ध्रौव्यम्, इत्येवमसंकीर्णलक्षणानां तेषां सर्वैः प्रतीतेः । नचामी परस्परानपेक्षत्वेन भिन्ना एव, परस्परानपेक्षाणांखपुष्पवदसत्त्वापत्तेः । तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात्, कूर्मरोमवत् । तथा विनाशः