________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
કોઈપણ પદાર્થની ઉત્પત્તિ નિર્દેતુક હોઈ શકતી નથી. તેથી પુણ્ય-પાપના અભાવમાં સુખ અને દુઃખની ઉત્પત્તિનો પણ અભાવ માનવો પડશે અને તે પ્રત્યક્ષવિરુદ્ધ છે. કારણ કે મનુષ્ય તરીકે સમાન હોવા છતાં પણ તેમાં કેટલાક સ્વામિપણાનો અનુભવ કરે છે. અને બીજા કેટલાક સેવક (નોકર) પણાનો અનુભવ કરે છે. એક લાખોલોકોનું ભરપોષણ કરે છે, તો કેટલાક પોતાના ઉદરને પણ ભરવામાં સમર્થ થતાં નથી. કેટલાક દેવોની જેમ નિરંતર સુંદર ભોગવિલાસનો અનુભવ કરે છે, તો કેટલાક ના૨કોની જેમ દુઃખથી કંટાળેલા ચિત્તવૃત્તિવાળા હોય છે - આવી વિચિત્રતામાં નિયામક કોઈ તત્ત્વ માનવું જ પડશે. આથી અનુભવાતા સુખ-દુઃખમાં કારણભૂત પુણ્ય-પાપનો સ્વીકાર કરવો જોઈએ અને પુણ્ય-પાપનો સ્વીકારકરતાં, તે બંનેનું ફળ ભોગવવાના વિશિષ્ટસ્થાનભૂત સ્વર્ગ અને નરકનો પણ સ્વીકાર કરવો જોઈએ. અન્યથા ‘અર્ધજ૨તી’ ન્યાયનો પ્રસંગ આવશે. અર્થાત્ કોઈ વૃદ્ધસ્ત્રીના મુખવગેરે સુંદર અંગોને ઇચ્છવા તથા સ્તનાદિ શિથિલ અવયવોને નહિ ઇચ્છવા તે ‘અર્ધજરતી’ ન્યાય છે, તેમ પુણ્ય અને પાપને માનવાના અને તેના ફ્ળભૂતસ્થાન સ્વર્ગ અને નરકને નહિ માનવા, તે અર્ધજરતી ન્યાય છે.
५२०
અનુમાનપ્રયોગ ઃ .: सुख-दु:ख अरापूर्व होय छे. आरए के अर्थ छे. ४भडे अंङ्कुरो. शेभ अंडुरा રૂપ કાર્યનું કારણ બીજ છે, તેમ સુખ-દુઃખરૂપ કાર્યના કારણ પુણ્ય-પાપ માનવા જોઈએ.
अथ नीलादिकं मूर्तं वस्तु यथा स्वप्रतिभासिज्ञानस्यामूर्तस्य कारणं भवति, तथान्नस्रक्चन्दनाङ्गनादिकं मूर्त दृश्यमानमेव सुखस्यामूर्तस्य कारणं भविष्यति, अहिविषकण्टकादिकं च दुःखस्य । ततः किमदृष्टाभ्यां पुण्यपापाभ्यां परिकल्पिताभ्यां प्रयोजनमिति चेत् ? तदयुक्तं, व्यभिचारात्, तथाहि - तुल्यान्नस्त्रगादिसाधनयोरपि द्वयोः पुरुषयोः सुखदुःखलक्षणे फले महान्भेदो दृश्यते । तुल्येऽपि ह्यन्नादिके भुक्ते कस्याप्याह्लादो दृश्यते, अपरस्य तु रोगाद्युत्पत्तिः, अयं च फलभेदोऽवश्यमेव सकारणः, निःकारणत्वे नित्यं सत्त्वासत्त्वप्रसङ्गात् । यच तत्कारणं तददृष्टं पुण्यपापरूपं कर्मेति । तदुक्तम् -“जो तुलसाहणाणं फले विसेसो न सो विणा हेऊं । कज्जत्तणओ गोयम घडोव्व हेउ असो कम्मं^ ।।१।।” इति । अथवा कारणानुमानात्कार्यानुमानाचैवं पुण्यपापे गम्येते । तत्र कारणानुमानमिदम्-दानादिशुभक्रियाणां हिंसाद्यशुभक्रियाणां चास्ति फलभूतं कार्यं, कारणत्वात्, कृष्यादिक्रियावत् । यचासां फलभूतं कार्यं तत्पुण्यं पापं चावगन्तव्यं, यथा कृष्यादिक्रियाणां शालियवगोधूमादिकम् ननु यथा कृष्यादिक्रिया
1
A. यस्तुलयसाधनानां फले विशेषः न सो विना हेतुम् । कार्यत्वात् गौतम घट इव हेतु च तत् कर्म ।।