________________
પર્શન સમુઢ માગ - ૨ 4
( 28ણ સ્મરણ
)
(૧) ધર્મતીર્થપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય
મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ (૨) ન્યાયનિપુણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી
મહારાજા (૩) પરમશ્રદ્ધેય સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા (૪) પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી
મહારાજા (૫) પરમ વૈયાવચી પૂ. મુનિરાજશ્રી હર્ષવર્ધનવિજયજી મ. સા. (૬) મમહિતચિંતક પરમોપકારી પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી
દિવ્યકીર્તિવિજયજી મ. સા. (૭) ભવોદધિતારક તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા. (૮) વિર્ય પૂજ્ય મુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સા.