________________
પáર્શન સમુ
માT - ૨
31
ત્તિ', “વાસ્તુ જર્નતિ'.. ‘મત્રો વૈશિવ સ્વમુક વિશેષત્તિ' પદોથી તે તે પૂર્વપક્ષની માન્યતાને રજુઆત કરે છે અને સત્ર તિવિધી’ કે ‘મત્રોચતે' કહી ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષનું ખંડન ચાલુ કરે છે. (શ્લો. ૫૨, ટીકા,).
(૧૮) કેટલીકવાર ઉત્તરપક્ષ પૂર્વપક્ષે માનેલી માન્યતામાં કેટલાક વિકલ્પો ઉભા કરે છે અને તે તે વિકલ્પોને ઉત્તરપક્ષ અથ વગેરે શબ્દોથી મૂકે છે અને ઉત્તરપક્ષકાર “દં, ‘ત' વગેરે શબ્દોથી પ્રારંભ કરીને ખંડન કરે છે. (જુઓ ગાથા-પ૨, ટીકા, પૃ.).
(૧૯) ટીકાકારો પરસ્પર સંકલિત બાબતોનું હેતુપૂર્વક નિરૂપણ કર્યા બાદ પરસ્પર સંકલન પામેલી વસ્તુઓ પૈકી જેની પ્રારંભમાં આવશ્યકતા હોય, તેનું નિરુપણ કરવા માટે ‘તેન' શબ્દથી શરૂઆત કરતા જોવા મળે છે. _ विशेषलक्षणं सामान्यलक्षणाविनाभावि, सामान्यलक्षणं च विशेषलक्षणाविनाभावि, सामान्यविशेषलक्षणयोरन्योन्यापरिहारेण स्थितत्वात् । तेन प्रमाणविशेषलक्षणस्यादौ प्रमाणसामान्यलक्षणं सर्वत्र वक्तव्यम्, अतोऽत्रापि प्रथमं तदभिधीयते ।
(૨૦) એક વિષયનું નિરૂપણ કરતાં કરતાં જે નિષ્કર્ષ ઉપર આવીને ઉભા રહેવાનું થતું હોય છે. ત્યાં બીજી કેટલીક અનુપપત્તિઓને પરિહાર થઈ જતો હોય છે અને અન્ય દર્શનની માન્યતાઓનું નિરાકરણ પણ થઈ જતું હોય છે. તેવા સ્થળે ટીકાકારો અંતિમ નિષ્કર્ષનું નિવેદન કરી “ર્તન' કહી અન્ય મતનું ખંડન પણ આ અમારા આગળના નિરુપણથી થઈ જાય છે. એવું જણાવતા હોય છે.
ततो भवत्येव स्त्रीणां मोक्ष इति स्थितं मोक्षतत्त्वम् । एतेन “ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वागच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।१।।"
ત્તિ પરંપરિત્વિતં પરીકૃતમ્ પુરા (શ્લોક-૧૨, ટીકા) (૨૧) કોઈપણ વાતની રજુઆત ચાલતી હોય તેમાં અંતિમ ફલિતાર્થ આપવાનો હોય ત્યારે ટીકાકારો ‘મને .' કહી નીચેની શૈલીથી રજુઆત કરતા હોય છે.
અને સર્વજ્ઞાનસેન્દ્રીય પ્રવ વારિત્રે નાગથેત્યાદિત દ્રવ્યમ્ ા (શ્લો. પ૩, ટીકા.) (૨૨) ઉત્તરપક્ષકાર અથવા મૂળ રજુઆત કરનાર પોતાના મતની રજુઆત કરતાં કરતાં વચ્ચે આવતી અસંગતિઓને દૂર કરવા માટે, પોતાની માન્યતાને વધુ સ્પષ્ટ કરવાને માટે કે અન્ય પ્રતિવાદિની આ વિષયને લગતી વિપરીત માન્યતાના ખંડન માટે નીચેની શૈલીનો ઉપયોગ કરતા હોય છે.