________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
વિપક્ષભૂત જળાશયમાં વનિનું અનુમાન કરાવી દેત. પરંતુ એ રીતે હેતુ અનુમાપક બનતો નથી. તેથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ પણ માનવું જોઈએ.
અથવા શબ્દો નિત્ય: વાછર્ચ થાત–શબ્દ અનિત્ય છે. કારણ કે કાગડો કાળો છે. અહીં હેતુનું પક્ષમાં અસ્તિત્વ નથી. તેથી પક્ષધર્મત્વ હેતુનું સ્વરૂપ નથી. માટે હેતુ સાધ્યનો ગમક બનતો નથી.
શદ્રોડનિત્ય: શ્રાવપત્વિતિ | શબ્દ અનિત્ય છે કારણકે શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે. અહીં સપક્ષ અને વિપક્ષ બંનેનો અભાવ છે. તેથી સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ સ્વરૂપ હેતુના બે સ્વરૂપો નથી.
(9) શલોડનિત્ય: પ્રમેયત્વત પટેવત | શબ્દ અનિત્ય છે. કારણ કે પ્રમેય છે. અહીં પ્રમેયત્વ હેતુ સાધ્યવિપર્યય વિપક્ષમાં પણ રહે છે. તેથી વિપક્ષસત્ત્વ છે, વિપક્ષાસત્ત્વ હેતુનું સ્વરૂપ નથી.
(૨) વર્ઝા સ્ત્રોત્રેä પાર્થિવત્વીત, કુમદ્વિવત્ વજ લોખંડથી કપાય છે. કારણ કે પાર્થિવ (પૃથ્વી) છે, જેમકે વૃક્ષાદિ. અહીં પાર્થિવવહેતુ સાધ્યવિપર્યય વિપક્ષમાં રહેતો હોવાથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી.
(૩) મહૂ: સત્યેના: ઉત્કૃત્યોત્યુત્ય મનાત્ રિઝવત્ ! અહીં હેતુ વિપક્ષમાં રહે છે. માટે હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી.
(૪) રિનો નિર્ટીમા, ઉત્કૃત્યોર્ટુન્ય મનાતુ, મખ્વવત્ ! અહીં હેતુ વિપક્ષમાં રહે છે. માટે હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી.
આમ ઉપરોક્ત ચારમાં હેતુ વિપક્ષમાં રહેતો હોવાથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી, તેથી તે તે હેતુઓ સાધ્યના ગમક બનતા નથી.
તેથી આ ત્રણરૂપો એકસાથે હેતુના હોય છે, ત્યારે જ તે હેતુ સ્વસાધ્યનો ગમક થાય છે. એક કે બે રૂપો હોય તો સ્વસાધ્યનો ગમક થતો નથી. __नन्वेतल्लक्षणा हेतवः कति भवन्तीति चेत् ? ननूक्तं पुरापि एतल्लक्षणा अनुपलब्धिस्वभावकार्याख्यास्त्रय एव हेतव इति । एषामुदाहरणानि प्रागेवोपदर्शितानि, तथापि पुनः स्वभावहेतुरुदाह्रियते, सर्वं क्षणिकमिति पक्षः, सत्त्वादिति हेतुः, अयं हेतुः सर्वस्मिन्वर्तत इति पक्षधर्मत्वम्, यत्सत्तत्क्षणिकं यथा विद्युदादीति सपक्षसत्त्वम् । यत्क्षणिकं न भवति, तत्सदपि न भवति, यथा खपुष्पम् । अत्र क्षणिकविपक्षे नित्ये