________________
२५२
संक्षिप्त भावार्थ
[ પ ] सूर्यप्रकाशं क नु मण्डलं दिवः खद्योतकः कास्य विभासनोद्यतः । कधीशगम्यं हरिभद्रसद्वचः काधीरहं तस्य विभासनोद्यतः ॥
[શ્રીજીગનેશ્વરસૂરિ ] આકાશમંડલને ઉજાળનાર સૂર્યપ્રકાશ ક્યાં? અને તેને ઉજાળવા મથતો આગીઓ જીવડો ક્યાં ? શ્રીહરિભદ્રસૂરિનાં બુદ્ધિશાળીથી જ ગમ્ય થઈ શકે તેવાં સત્યવચનો ક્યાં, અને તેનું સ્પષ્ટીકરણ કરવા મથતો એવો હું અજ્ઞાન ક્યાં ?
भई सिरिहरिभहस्स सूरिणो जस्स भुवणरंगम्मि । वाणी विसट्टरसभावमंथरा नचए सुइरं ॥
[સુપાસના રિમ-શ્રીજીમણT] જેમના ભુવનરંગમાં વિકસિત રસભાવથી પરિપૂર્ણ એવી વાણી દીર્ધકાળ નાચે છે તેવા શ્રી હરિભદ્રસૂરિનું ભદ્ર (કલ્યાણ) થાઓ.
[ ૭ ] यथास्थितार्हन्मतवस्तुवेदिने, निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ . .
[ચવઃ | યથાસ્થિત અહમ્મતની વસ્તુ જાણનારા, સકલ વિપક્ષવાદીઓને જીતનારા વિદગ્ધ મધ્યસ્થ નરની મૂઢતાના શત્રુ એવા હરિભદ્રસૂરિને નમસ્કાર હો.'
[ ૮-૯ ] तामेवार्या स्तुवे यस्या, धर्मपुत्रो वृषासनः । गणेशो हरिभद्राख्य-श्चित्रं भववियोगभूः ॥ चतुर्दशशतीं ग्रन्थान् , सदालोकान् समावहन् । हरेः शतगुणः श्रीमान् , हरिभद्रविभुर्मुदे ॥
[માહિત્યક્ષે શ્રીકશુરિઃ ] જેના ધર્મપુત્ર વૃષાસન, મુનિવૃંદના મુખી, ભવવિરહાક એવા હરિભદ્રસૂરિ થયા, તે આય (યાકિની મહત્તરા)ને હું સ્તવું છું. તે શ્રીહરિભદ્ર પ્રભુ કે જેઓ ૧૪૦૦ સદાલોકઉત્તમ પ્રકાશવાળા (હંમેશા ભવનોને) ગ્રંથોને વહનારનારરચનાર હરિના શતગુણ ધારનાર થયા તે આનન્દ માટે થાઓ.