________________
Filtre teetesteteetsetesteteretetet e tyre છે પરમ પૂજ્ય શ્રીછે હરિભદ્રસૂરીશ્વરસ્તુતિ. જિજwwwજ્જ
We
विषं विनिर्धूय कुवासनामयं व्यचीचरद् यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥
શ્રસિદ્ધ ] કૃપા કરી કુવાસનારૂપ વિષયને કાઢી નાખી અચિન્ય વીર્ય વડે મારા હૃદયમાં જેણે સુવાસનારૂપ અમૃત સિંચ્યું તે શ્રીહરિભદ્રસૂરિને નમસ્કાર હો!
[ ૨ ] येषां गिरं समुपजीव्य सुसिद्धविद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः। ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः श्रीसिद्धसेन-हरिभद्रमुखाः सुखाय ॥
[રશાસ્ત્રવાર્તાસમુચૉૌ વાવ–શ્રીચરોવિઝાળઃ] જેમની સમ્યક્ સિદ્ધવિદ્યાવાળી વાણુ પર સારી રીતે જીવીને આધાર રાખીને ગહનપથે પણ સુખથી પ્રવૃત્ત થઈ શક્યો તે શ્રીસિદ્ધસેન અને હરિભદ્ર પ્રમુખ આચાર્યો મારા પર સુખાર્થે પ્રસાદવંત-કૃપાવંત થાઓ.
[ ૩ ] श्रीसिद्धसेन-हरिभद्रमुखा प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृपाप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥
[ચદ્વિરિત્નવિરે શ્રીવાવિવભૂ]િ તે શ્રીસિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ સુપ્રસિદ્ધ આચાર્યો મારા પર પ્રસાદવાળા કૃપાવંત થાઓ કે જેમના વિવિધ નિબંધોને વિચારીને મારા જેવો અલ્પપ્રતિભાવાળો શાસ્ત્ર રચશે.
[ ] हारिभद्रं वचः वेदमतिगम्भीरपेशलम् । क चाहं जडधीरेष स्वल्पशास्त्रकृतश्रमः ॥
[ ધર્મસજિરીયાં શ્રીમત્યજિરિસૂરિ 1 અતિ ગંભીર સુકુમાર એવી શ્રીહરિભદ્રસૂરિની વાણી ક્યાં ? અને સ્વલ્પશાસ્ત્રોમાં શ્રમ કરનાર એવો જડબુદ્ધિ હું ક્યાં ?