SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Че દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૨ ચેતનત્વ તે આત્માનો અનુભવરૂપ ગુણ કહિઈ, જેહથી ‘ ં મુલવું:દ્ઘાતિ ચેતને' એ વ્યવહાર થાઈ છઈ. જેહથી જાતિ, વૃદ્ધિ, ભગ્ન-ક્ષત-સંગ્રહણાદિ, જીવનધર્મ હોઈ છઈ. ૭. એહથી વિપરીત અચેતનત્વ અજીવમાત્રનો ગુણ છઈં. ૮. મૂર્તતાગુણ રૂપાદિસંનિવેશાભિવ્યઙગ્ય પુદ્દગલાવ્યમાત્ર વૃત્તિ છઈં. ૯. અમૂર્તતાગુણ મૂર્તત્વાભાવ સમનિયત છઈં, ૧૦. 66 “ अचेतनत्वामूर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम्” इति नाशङ्कनीयम्, अचेतनामूर्तद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात्, नञः पर्युदासार्थकत्वात्, नञ्पदवाच्यतायाश्च ‘अनुष्णाशीतस्पर्शः' इत्यादौ व्यभिचारेण, परेषामप्यभावत्वानियामकत्वाद्, " भावान्तरमभावो हि, कयाचित्तु व्यपेक्षया" इति नयाश्रयणेन दोषाभावाच्च इति ॥ એ ૧૦ સામાન્યગુણ છઈં. મૂર્તત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ-અચેતનત્વ પરસ્પર પરિહારઈં રહઈ; તે માટઈં પ્રત્યેકઈં એક એક ટ્રવ્યનઈં વિષઈ ૮-૮ પામિઈં. ઈમ ભાા=વિચારી ો. ।।૧૧/૨૦ ટબાર્થ ઃ અવિભાગી પુદ્ગલ=પરમાણુ, જેટલા ક્ષેત્રમાં રહે, તેટલા ક્ષેત્રવ્યાપીપણું, તે પ્રદેશત્વગુણ છે= ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો પ્રદેશત્વગુણ છે. (૬) ચેતનત્વ તે આત્માનો અનુભવરૂપ=જ્ઞાનના વેદનરૂપ, ગુણ કહેવાય છે. અહં સુચવુ લાતિ ચેતયે=‘હું સુખ-દુઃખાદિનું વેદન કરું છું' એ વ્યવહાર થાય છે. જેનાથી=જે ચેતનધર્મથી, જાતિ=નવા ભવનો જન્મ, વૃદ્ધિ=જન્મ્યા પછી શરીરની વૃદ્ધિ, ભગ્ન-ક્ષત-સંરોહણાદિ, જીવનધર્મ થાય છે. (૭) એનાથી વિપરીત અચેતનત્વ અજીવમાત્રનો ગુણ છે. (૮) મૂર્તતાગુણ રૂપાદિ સંનિવેશથી અભિવ્યંગ્ય રૂપ-રસ-ગંધ-સ્પર્શના સમુદાયથી અભિવ્યંગ્ય, પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ છે=પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ એ મૂર્તતાગુણ છે. (૯) અમૂર્તતાગુણ મૂર્તતાઅભાવ સમતિયત છે. (૧૦) “અચેતનત્વામૂર્તત્વો:=અચેતનત્વનું અને અમૂર્તત્વનું, ચેતનત્વમૂર્તત્વામાવરૂપ~ાત્ ચેતનત્વનું અને મૂર્તતાનું અભાવરૂપપણું હોવાથી, મુત્વ=ગુણપણું નથી.” કૃતિ નાશનીય=એ પ્રમાણે શંકા ન કરવી. ચેતનામૂર્તદ્રવ્યવૃત્તિળાર્યનન તાવછેવત્વેન=કેમ કે અચેતન અને અમૂર્તદ્રવ્યવૃત્તિ એવા કાર્યની જનકતાના અવચ્છેદકપણાથી, વ્યવજ્ઞાવિશેષનિયામત્તેન ==અને વ્યવહારવિશેષના નિયામકપણાથી=‘આ અચેતન છે, આ અમૂર્ત છે’ એવા લોકપ્રસિદ્ધ વ્યવહારવિશેષના નિયામકપણાથી, તયોરપિ પૃથમુળત્ત્તાત્=એ
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy