SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૦ | ગાથા-૮ અવતરણિકા : હવઈ આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઈ – અવતરણિકાર્ય : હવે આકાશદ્રવ્યનું લક્ષણ કહે છે – ગાથા : સર્વ દ્રવ્યનઈં રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ; લોક, અલોક પ્રકારઈ ભાષિઉં, તેહ દ્રવ્ય આકાશ. સમ ||૧૦|ઢા ગાથાર્થઃ જે સર્વ દ્રવ્યને સર્વદા સાધારણ અવકાશ આપે છે તે આકાશદ્રવ્ય-લોક, અલોક-પ્રકારે ભાખિયું છે સર્વજ્ઞાએ કહ્યું છે. ll૧૦૮ બો - સર્વદ્રવ્યનઈં જે સર્વદા સાધારણ અવકાશ દિઈ, તે અનુગત એક આકાશાસ્તિકાય સધાર કહિઈ. “દાણી, નેદ પક્ષીઓ ઈત્યાદિ વ્યવહાર જ થર્દેશભેદે હુઈ, દેશી અનુગત આકાશ જ પર્યવસન હોઈ. __ “तत्तद्देशोर्ध्वभागावच्छिन्नमूर्तीभावादिना तद्व्यवहारोपपत्तिः” इति वर्द्धमानायुक्तं नानवद्यम्, तस्या-भावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च । તેહ આકાશ-લોક અલોક દઈ દ્વિવિધ ભાષિઉં. यत् सूत्रम् - વદે ગણે પણ, તો ય મનોકાય .” (ભગવતીસૂત્ર, સૂત્ર-૧૨૧) I/૧૦/૮ ટબાર્થ: સર્વ દ્રવ્યને જે સર્વદા સાધારણ અવકાશ આપે છે તે અનુગત=સર્વ દ્રવ્યના અવકાશમાં અનુગત, એક આકાશાસ્તિકાય સર્વ આધાર કહેવાય છે. આકાશને આધારરૂપે સ્વીકારવામાં અનુભવ અનુસાર યુક્તિ બતાવે છે. ‘અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી'=ઉપર ઊડતા પક્ષીને જોઈને પ્રતીતિ થાય છે કે “આ ક્ષેત્રમાં પક્ષી છે. આ ક્ષેત્રમાં પક્ષી નથી, ઈત્યાદિ વ્યવહાર જ જે દેશના ભેદથી થાય છે, તે દેશથી અનુગતતેવા દેશના સર્વવિભાગોથી અનુગત, એવો આકાશ જ પર્યવસત્ર થાય છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy