SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૩-૪ ૨પ૦ ગાથા : તાસ પાટિ વિનોવેવ સૂરીસર, મહિમાવંત નિરીહો; તાસ પાટિ વિનયસિંહ સૂરીસર, સકલ સૂરિમાં લીહો રે. હમચડી. II૧૭/aI ગાથાર્થ : તેમની પાટે=શ્રી વિજયસેનસૂરિની પાટે, શ્રી વિજયદેવસૂરિ થયા, જેઓ મહિમાવંત અને નિરીહો=નિઃસ્પૃહી હતા. તેમની પાટે શ્રી વિજ્યદેવસૂરિની પાટે, શ્રી વિજયસિંહસૂરીશ્વર થયા. જેઓ સકલ સૂરિમાં લીહો હતા=સકલ સૂરિસમુદાયમાં મહપ્રવીણ હતા. ૧૭/૩ ટબો : તાસપાટ ક0 તેહને પાટે શ્રી વિનયવસૂરીશ્વર થયા, અર્નક વિદ્યાનો ભાજન, વળી મહિમાવંત છે, નિરીહ-તે નિ:સ્પૃહી ર્જ છે. તેહને પાટે આચાર્ય શ્રી વિનયસિંદસૂરીશ્વર થયા, પટ્ટપ્રભાવક સમાન, સકલ સૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છઈ, અનેક સિદ્ધાંત, તર્ક, જ્યતિ, ન્યાય પ્રમુખ ગ્રંથે મહા પ્રવીણ છે. ll૧૭/૩ ટબાર્થ : તાસ પાટ કહેતાં તેમની પાટે શ્રી વિજયસેનસૂરિની પાટે, શ્રી વિજયદેવસૂરીશ્વર થયા, જેઓ અનેક વિદ્યાના ભાજન હતા. વળી, મહિમાવંત છે, વળી, જેઓ નિરીe=નિઃસ્પૃહી છે. તેમની પાટેક શ્રી વિજયદેવસૂરિની પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, કેવા થયા ? તેથી કહે છે – પટ્ટપ્રભાવક સમાન થયા. કેમ પટ્ટપ્રભાવક સમાન થયા ? તેથી કહે છે – સકલ સૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છે=અનેક સિદ્ધાંત, તર્ક, જ્યોતિષ, વ્યાય પ્રમુખ ગ્રંથોમાં મહાપ્રવીણ છે. II૧૭/૩ ગાથા : તે ગુરુના ઉત્તમ ઉધમથી, ગીતારથ ગુણ વાધ્યો; તસ હિત સીખતeઈ અનુસારઈ, જ્ઞાનયોગ એ સાધ્યો રે. હમચડી. II૧૭/૪
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy