SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા / ગાથા-૬ અવતરણિકા - વળી, કિયા કરતાં સમ્યજ્ઞાન અધિક છે, તે બતાવવા અર્થે સમ્યજ્ઞાનમાં અકરણનિયમની પ્રાપ્તિ કઈ રીતે છે? અને તે અપ્રતિપાતીગુણ કઈ અપેક્ષાએ છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ; અપ્રતિપાતી ગ્યાનગુણ, મહાનિસીહ સાખિ. liદુહા-કા ગાથાર્થ - મિથ્યાત્વાદિકની કર્મસ્થિતિ (જ્ઞાનગુણને કારણે) અકરણ નિયમભાવિ થાય છે. “મહાનિશીથ”ની સાક્ષીએ જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. liદુહા-છા ટબો: જ્ઞાન, તે-સમ્યગદર્શન સહિત જ આવઈ. તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિં આવશું તો પણિ કોડાર્કોડિ ૧ ઉપરાંત કર્મબંધ જીવ ન કરશું. “વંધે ન વોત્તડું વિત્તિ વનતિ એ અભિપ્રાયઈ-નંદિષણનઈં અધિકારઈં – મનસીઈં જ્ઞાનગુણઈ અપ્રતિપાતી કહિઓ છઈ. उत्तराध्ययनेष्वप्युक्तम् - सूई जहा ससुत्ता, ण णस्सई कयवरम्मि पडियावि । जीवो तहा ससुत्तो, ण णस्सइ गओवि संसारे ।।१।। (उत्तराध्यननसूत्र, अध्ययन-२९, आलापक૧૨, શાંતિસૂરિ ટીવ) દુહા-છા રબાઈ - જ્ઞાન તે સમગ્રદર્શન સહિત જ આવે. તે પામ્યા પછી જીવ મિથ્યાત્વમાં આવે તો પણ એક કોટાકોટિ ઉપરાંત કર્મબંધ કરે નહીં. કેમ એક કોટાકોટિ ઉપરાંત કર્મબંધ તે જીવ ન કરે? તેમાં હેતુ કહે છે – “વંધેળ ન વોનઃ વિ”=“બંધથી ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી ગ્રંથિભેદકાલીન કર્મસ્થિતિનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતો નથી,” ત્તિ વષના—એ પ્રકારનું વચન છે. એ અભિપ્રાયથી જ્ઞાનગુણને કારણે મિથ્યાત્વાદિ કર્મોની સ્થિતિ અકરણનિયમભાવિ થાય છે એ અભિપ્રાયથી, “દિષણના અધિકારમાં મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતી કહ્યો છે. ઉત્તરાધ્યયનેaણુ—ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે–ઉત્તરાધ્યયનના ૨૯મા અધ્યયનના ૧૮મા આલાવાની ટીકામાં પણ કહ્યું છે કે જ્ઞાનગુણ અપ્રતિપાતી છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy