________________
૧૮૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫| ગાથા૧૦
ટબો :
જિમ-સંસારી પ્રાણિયા સર્વ સિદ્ધ સમાન ગણિઈ, સહજભાવ-જે શુદ્ધાત્મસ્વરૂપ, તે આગલિ કરીનઈં. તિહાં-ભવપર્યાય જે-સંસારના ભાવ, તે ન ગણિઈં-તેહની વિવક્ષા ન કરીઈં. એ અભિપ્રાયઈંદ્રવ્યસંગ્રદઈ કહિઉં છઈ –
“HTTITMવાનેજિં ચ વરસહિં તદ અસુદ્ધMયા
વિઘ સંસારી, સર્વે સુદ્ધાં દુ સુદ્ધગયા” મારૂા 1પ/૧૦થી બાર્થ -
જેમ પૂર્વની ગાથામાં કહ્યું કે, “કર્મઉપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકન પ્રથમ ભેદ છે અને અવતરણિકામાં કહ્યું કે, “તેનો વિષય દેખાડે છે. તેથી તે પ્રથમ ભેદનો વિષય “જેમથી બતાવે છે.
સંસારી સર્વ પ્રાણીઓને સિદ્ધ સમાન ગણે છે અર્થાત દ્રવ્યાર્દિકનયનો આ પ્રથમ ભેદ સર્વ સંસારી પ્રાણીઓને સિદ્ધસમાન ગણે છે.
સિદ્ધસમાન કેમ ગણે છે ? તેથી કહે છે –
સહજ ભાવ=જે શુદ્ધ આત્મસ્વરૂપ જીવતો સહજ ભાવ, તે આગળ કરીને, સંસારી જીવોને સિદ્ધ સમાન ગણે છે. એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોમાં ભવપર્યાય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તેને સિદ્ધસમાન કેમ કહી શકાય ? તેથી કહે છે –
તિહાં=સંસારી જીવમાં, ભવપર્યાય=જે સંસારનો ભાવ, તેને ગણતો નથી તેની વિવેક્ષા કરતો નથી. એ અભિપ્રાયથી દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે.
“સંસારી=સંસારી જીવો, વહિં મળવાહિં ચ ચૌદ માર્ગણાઓ અને ગુણસ્થાનકોથી હોય છે. તદ મસુદ્ધગયા વિગેયા તે પ્રમાણે અશુદ્ધ નય જાણવા તે પ્રમાણે અશુદ્ધ નય કહે છે. સર્વે સુદ્ધાં હું-વળી, સર્વશુદ્ધ છે સર્વ જીવો શુદ્ધ છે. સુળયા એમ શુદ્ધ નયો કહે છે." in૧૩ (દ્રવ્યસંગ્રહ, શ્લોક-૧૩) li૫/૧૦S. ભાવાર્થ :
દિગંબરના દ્રવ્યસંગ્રહ' નામના ગ્રંથમાં દ્રવ્યાર્થિકનયના દસ ભેદો બતાવ્યા છે તેમાંથી પ્રથમ ભેદ કર્મઉપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દષ્ટિ કઈ રીતે સંસારી જીવોનું સ્વરૂપ બતાવે છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંસારી જીવોમાં ભવપર્યાય વર્તમાનમાં વિદ્યમાન છે. આમ છતાં સંસારી જીવનો આત્મા કર્મઉપાધિથી રહિત કેવો છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવા માટે પ્રવૃત્ત થયેલી શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે, જે ચક્ષુથી દેખાતા