________________
૧૮૪
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ |ઢાળ-૫ | ગાથા-૮-૯
ટબો:
તેહનઈ મતઈં-તર્કશાસ્ત્રનઈ અનુસારઈ નવ નવ અનઈં ત્રણિ ઉપનય છô. તથા અધ્યાત્મવાચઈં-અધ્યાત્મીલીઈં-નિશ્ચયનય, વ્યવહારનાથ-ઈમ-૨ જ નય કહિછે. I૫/૮ ટબાર્થ :
તેના મતે-દિગંબરના મતે, તર્કશાસ્ત્ર અનુસાર નવ નય અને ત્રણ ઉપાય છે. વળી, અધ્યાત્મની વાણીથી=અધ્યાત્મની શૈલીથી, નિશ્ચયનય અને વ્યવહારનય એમ બે જ વય દિગંબરો કહે છે. i૫/૮
ભાવાર્થ
દિગંબરો પદાર્થના સ્વરૂપનો બોધ કરવા અર્થે તર્કશાસ્ત્રની યુક્તિઓ લગાડે છે અને તે યુક્તિ અનુસાર કોઈ પદાર્થનો બોધ કરવાઅર્થે નયદષ્ટિથી વિચાર કરે તો તેઓ નવ નયથી તેની વિચારણા કરે છે. જેમ, શ્વેતાંબર મત અનુસાર નૈગમાદિ સાત નયો છે. તે સાત નયોથી અતિરિક્ત દિગંબરો દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય સ્વીકારે છે. તેથી તેના મતે સાત નયોને બદલે નવ નિયોનો સ્વીકાર છે અને ત્રણ ઉપનયોનો સ્વીકાર છે, જેનું સ્વરૂપ સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેશે.
વળી, દિગંબરો યોગમાર્ગની પ્રવૃત્તિને બતાવવા અર્થે અધ્યાત્મની દૃષ્ટિથી નિશ્ચયનય અને વ્યવહારનય એમ બે નયો છે, તેમ કહે છે. પ/ટા
અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે, દિગંબર મતાનુસાર નવ તયો છે. તેથી હવે દિગંબર મતાનુસાર તે નવ નયોના અવાંતર ભેદો બતાવવા અર્થે ગ્રંથકારશ્રી તવ નામાંથી પહેલા દ્રવ્યાર્થિકનયના દસ ભેદો છે, તેમ બતાવીને તેનો પ્રથમ ભેદ બતાવે છે –
ગાથા -
પહિલો દ્રવ્યારથ નયો, દસ પ્રકાર તસ જાણો રે;
શદ્ધ અકમોંપાધિથી, દ્રવ્યાર્થિક ધરિ આણો રે. ગ્યાન આપવા ગાથાર્થ -
પહેલો દ્રવ્યાર્થિન્નય છે તેના દસ પ્રકાર જાણો દસ ભેદો જાણવા. વ્યાર્થિકનયનો ધુપિહેલો ભેદ, શુદ્ધ અકર્મઉપાધિથી આણો શુદ્ધ દ્રવ્યાર્થિકનય મનમાં આણો. પ/૯ll