________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧૦ થી ૧૩
ઉત્થાન ઃ
પૂર્વમાં ‘સપ્તભંગીથી પરિપૂર્ણ બોધ થાય છે’ તેમ સ્થાપન કર્યું. ત્યાં શિષ્યએ શંકા કરેલ કે પ્રદેશાદિ સ્થાનોમાં નયોની વિચારણા જુદી જુદી પ્રાપ્ત થાય છે તે સ્થાનોમાં પ્રદેશાદિનો પરિપૂર્ણ બોધ કરવા માટે સાત ભાંગાની મર્યાદા સંગત થશે નહીં. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તે સ્થાનમાં પણ અનેક સપ્તભંગી કરીને તે સર્વ સપ્તભંગીથી પ્રદેશાદિનો પરિપૂર્ણ બોધ થશે. હવે સપ્તભંગી કર્યાં વગર પણ પરિપૂર્ણ બોધ સર્વ નયોથી કરી શકાય છે તે બતાવવા અર્થે કહે છે
૧૫૧
ટબો ઃ
અર્હો તો ઈમ જાણું છું – સનનવાર્થપ્રતિપાવતાત્પર્યાધિનાવાવનું પ્રમાળવાવયમ્' એ લક્ષણ લેઈનઈ, તેહવે ઠામે સ્યાત્કારલાંછિત સકલનયાર્થ-સમૂહાલંબન એક ભંગઈ પણિ નિષેધ નથી. જે માટેિ વ્યંજનપર્યાયનઈં ઠાર્મિ-૨ ભંગ પણિ અર્થસિદ્ધિ સમ્મતિન વિષઈં દેખાડી છઈ. તથા ૨ તાથા -
“વં સત્તવિઞળો, વયળપહો હોફ અત્યપન્નાÇ 1 वंजणपज्जाए पुण, सविअप्पो णिव्विअप्पो य" ।।१।।
એહો અર્થ-એવું-પૂર્વોક્ત પ્રકારÖ, સપ્તવિકલ્પ-સપ્તપ્રકાર, વચનપંથસપ્તભંગીરૂપ વચનમાર્ગ તે અર્થપર્યાય-અસ્તિત્વ-નાસ્તિત્વાદિકનઈં વિષઈ હોઈ. વ્યંજનપર્યાયજે ઘટ-કુંભાદિ શબ્દવાચ્યતા, તેહનઈં વિષઈ-સવિકલ્પ-વિધિરૂપ, નિર્વિકલ્પ-નિષધરૂપએ બે જ ભાંગા હોઈ. પણિ અવક્તવ્યાદિ ભંગ ન હોઈ, જે માર્ટિ-અવક્તવ્ય શબ્દવિષય કહિઈં તો વિરોધ થાઈ, અથવા સવિકલ્પ-શબ્દ, સમભિરૂઢનયમતઈં, અનઈં નિર્વિકલ્પએવંભૂતનયમત, ઈમ બે ભંગ જાણવા. અર્થનય પ્રથમ ચાર. તો વ્યંજનપર્યાય માનઈં નહીં, તે માટઈં તે નથની ઈહાં પ્રવૃત્તિ નથી. અધિકું અનેાન્તવ્યવસ્થાથી જાણવું.
ટબાર્થ ઃ
અમે તો એમ જાણ્યું છે ‘સકલનયના અર્થના પ્રતિપાદક એવાં તાત્પર્યથી અધિકરણવાક્ય પ્રમાણવાક્ય છે' અર્થાત્ જ્ઞાનનય, દર્શનનય, ચારિત્રનયના તાત્પર્યથી ક્ષમ્ય વર્શનજ્ઞાનચારિત્રાળિ મોક્ષમાńઃ' ઇત્યાદિરૂપ અધિકરણવાક્ય એ પ્રમાણવાક્ય છે. એ લક્ષણ લઈને એવાં સ્થાને યાત્કારલાંછિત સકલનયના અર્થના સમૂહ આલંબનરૂપ એક ભંગ પણ નિષેધ નથી. અર્થાત્ ‘સ્થાત્ સભ્ય વર્શનજ્ઞાનચારિત્રાનિ મોક્ષમાર્ગ: ।' એ રૂપ એક ભંગ પણ નિષેધ નથી. જે માટે વ્યંજનપર્યાયને સ્થાને બે ભાંગાથી પણ અર્થની સિદ્ધિ=પરિપૂર્ણ અર્થની સિદ્ધિ સમ્મતિને વિશે બતાવે છે.
તથા ચ=અને તે પ્રમાણે=બે ભાંગાથી અર્થની સિદ્ધિ છે તે પ્રમાણે, તજ્ઞાથા=તે ગાથા છે=સમ્મતિની
ગાથા છે.