SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ २३९६ * भगवद्वाणी गुणिजनादियशोदात्री o ૬/૭ તો પણિ સજ્જનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ તે પ્રસિદ્ધતાપણું, મચાણી = વિસ્તારપણાને પામે છે. ગુણમણિ = ગુણરૂપ જે મણિ, તેહનો રત્નાકર તે સમુદ્ર, (જગિ=) જગમાંઢે તે ઉત્તમ ગુણથાનક છે. ગુણિ જન જે સત્સંગતિક પ્રાણી, તેહને યશને દેણહારી, એહવી જે વાણી તે સજ્જનના અને અનંત કલ્યાણી સંઘને મહારી યશ સુસૌભાગ્યની આપણહારી એહવી ભગવદ્રાણી છઈ. ૧૬/૭॥ रा कुट्टनीमते " परसन्तापविनोदो यत्राऽहनि न प्रयाति निष्पत्तिम् । अन्तर्मना असाधुर्न गणयति तदायुषो मध्ये।।” (कु.म.७०७) इति दामोदरगुप्तोक्तिश्चाऽत्राऽनुसन्धेया । तथापि सज्जनतः = पठन-पाठन - परावर्त्तनादिव्याजेन सज्जनसङ्गतितः अस्याः = प्रकृतवाण्याः परा ख्यातिः = प्रसिद्धिः विस्तरिष्यति, सज्जनानां गुणग्रहणरसिकान्तःकरणतया सज्जनान्तरवचनाऽसङ्गतिपरिहारपरायणत्वात् । इह = जगति प्रवचने वा इयं भगवद्बाणी द्रव्यानुयोगादिगोचरा गुणमणिजलधिः सद्गुणगणात्मकमहार्घमणिमहार्णवस्थानीया उत्तमा गुणि- सुजन - सङ्घयशोदात्री = सत्सङ्गतिकगुणिजन णि - परसम्पदुत्कर्षसहिष्णुसज्जनाऽनन्तकल्याणिश्रमणसङ्घयशोदात्री च वर्तते।। [ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- ' खलाः खलिष्यन्ति' इति भयेन सत्कार्याणि न जातु હોય તેવા માણસોના શરીરમાં પ્રવેશ કરીને ધારદાર બાણ તેઓને ખતમ કરે છે, તેમ દુર્જન વ્યક્તિઓ (ભણવાના બહાને ગ્રંથમાં પ્રવેશ કરીને મિથ્યા દોષારોપણ દ્વારા ગ્રન્થ-ગ્રન્થકારને) ખતમ કરે છે.” કુટ્ટનીમત ગ્રંથમાં દામોદરગુપ્ત કવિએ દુર્જન માણસના સ્વભાવનું એક શ્લોકમાં અદ્ભુત વર્ણન કરેલ છે. તે અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “જે દિવસે બીજાને દુઃખી કરવાનો આનંદ જન્મે નહિ, તે દિવસને પોતાની જીંદગીની અંદર ખિન્ન થયેલ દુર્જન માણસ ગણતો નથી.” દુર્જન આ ગ્રંથનો દ્વેષ કરે તો પણ પઠન-પાઠન-પુનરાવર્તન વગેરેના બહાને આ ગ્રંથને સજ્જનનો સંગ થવાથી પ્રસ્તુત ગ્રંથની ભાષાની શ્રેષ્ઠ એવી પ્રસિદ્ધિ ચારે બાજુ વિસ્તાર પામશે. કારણ કે સજ્જનોનું અંતઃકરણ સદ્ગુણને ગ્રહણ કરવામાં જ રસ ધરાવતું હોય છે. તેથી એક સજ્જન બીજા સજ્જનના . વચનની અસંગતિનો પરિહાર કરવામાં જ પરાયણ હોય છે. તેથી તેવા સજ્જનોના માધ્યમથી પ્રસ્તુત ગ્રંથના વચનોની શ્રેષ્ઠ પ્રસિદ્ધિ થશે. * * = = ૢ શ્રીસંઘને યશોવૃષ્ટિ (૪.) આ જગતમાં અથવા તો જૈનશાસનમાં દ્રવ્યાનુયોગાદિવિષયક અરિહંતવાણી એ તો સદ્ગુણના ઢગલા સ્વરૂપ કિંમતી મણિઓની ઉત્પત્તિના સ્થાનભૂત મહાસાગર તુલ્ય ઉત્તમ છે. (૧) ગુણીજનો સત્સંગને કરનારા હોય છે. (૨) બીજાના વૈભવના ઉત્કર્ષને સહી શકે, પ્રેમથી જોઈ શકે તે સજ્જન કહેવાય છે. તથા (૩) સંઘ અનંતકલ્યાણી છે. જૈન સંઘ શ્રમણપ્રધાન છે. આવા ગુણીજન, સજ્જન અને સંઘને સર્વદિગ્ગામી યશ આપવાનું કાર્ય દ્રવ્યાનુયોગાદિવિષયક જિનવાણી કરે છે. # કદરની ભૂખ છોડી, કદરલાયક કામ કરીએ આધ્યાત્મિક ઉપનય :- (૧) ‘દુર્જનો નિંદા કરશે’ – એવા ભયથી સારા કામ કદાપિ છોડવા નહિ. (૨) આદરની અને કદરની ભૂખ રાખ્યા વિના આદરલાયક અને કદરલાયક એવા સ્વભૂમિકાયોગ્ય સત્કાર્ય કરવામાં
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy