________________
? ૬/૭
० खलस्वरूपप्रकाशनम् ०
२३९५ જે અભિમાની છઈ (તે) પોતાનું બોલ્યું મિથ્યાત્વાદિક મૂકતા નથી. વેને પ્રશ્ન-નિન્દ્રા-નૃપ-ક્ષેપ-સુહ-શૂન્દ્રિયે વિવિII(પ્ર.ના..૨૪) તિા “ત્ત૫ટ: શસંજ્ઞ% વાળો રાન્તિઃ સ્ત્રાર(...૪૬) રૂતિ ાિક્ષરીમાતૃછો ___अत्र प्रतिकूलविसर्पिणी इति प्रतितीरविसर्पिणी, पक्षे विरुद्धविसर्पिणी। परप्रतारणाय इति । परेषां प्रकर्षेण तारणाय, पक्षे परेषां वञ्चनाय। दारुणा इति काष्ठेन, पक्षे भयङ्करा इत्यन्वयः । श्लेषादवगन्तव्यः। अभिमानी खलवर्गः स्वोक्तं मिथ्यात्वादिकं तु नैव मुञ्चति ।
इमां कृतिं पठन्नपि खलः पयःपूतरकन्यायेन दोषानेव आविर्भावयति। तदुक्तं भारविना क किरातार्जुनीये “प्रविश्य हि घ्नन्ति शठास्तथाविधानऽसंवृताङ्गान् निशिता इवेषवः” (किरा.१/३०) इति । સ્વર્ગ વગેરે અનેક અર્થમાં “' વપરાય” - તેમ જણાવેલ છે. તથા એકાક્ષરીમાકાકોશમાં જણાવેલ છે કે - લંપટ, શક્ર, વાદ્ય વગેરે અર્થમાં “ત” વપરાય.” તે મુજબ અહીં વત્ત = નિંદારસલંપટ જણાવેલ છે.
૪ દુર્જનજીવ નાવડી જેવો ! ૪ (ત્ર.) “કવિતામૃતકૂપ'ના પ્રસ્તુત શ્લોકમાં શ્લેષ અલંકાર રહેલો છે. તેથી તેના બે અર્થ થશે. “કૂલ' શબ્દનો અર્થ છે “તીર’ = કિનારો. તેથી પ્રતિકૂલ જનારી = પ્રતિતીર જનારી = સામેના કાંઠે જનારી - આ પ્રમાણે નૌકાના પક્ષમાં અર્થઘટન કરવું. તથા દુર્જનની જીભના પક્ષમાં પ્રતિકૂલ એટલે કે ‘વિરુદ્ધ જનારી' એવો અર્થ કરવો. તે જ રીતે પરપ્રતારણ' નો અર્થ નાવડીના પક્ષમાં “બીજા લોકોને પ્રકૃષ્ટ રીતે તારવા માટે એવો અર્થ કરવો. તથા “પ્રતારણ' નો બીજો અર્થ છે ‘ઠગવું'. દુર્જનની જીભના પક્ષમાં સ. “બીજાઓને ઠગવું - એવો તેનો અર્થ કરવો. “રા' પદ ત્રીજી વિભક્તિથી ગર્ભિત છે. મૂળ શબ્દ ધ છે. “રા' શબ્દનો અર્થ ‘લાકડું થાય. તેથી નાવડીના પક્ષે લાકડાથી તૈયાર કરેલી' - એવો અર્થ છે કરવો. તથા ‘વારુ' શબ્દ સંસ્કૃત ભાષામાં સ્ત્રીલિંગમાં પણ આવે છે. તેનો અર્થ “ભયંકર' થાય છે. દુર્જનની જીભના પક્ષમાં તેનો અર્થ “ભયંકર' કરવો. આ રીતે શ્લેષ અલંકારથી અર્થનો અન્વય કરવો. રા વાચકવર્ગની સુગમતા માટે પ્રસ્તુત એક જ શ્લોકના બે અલગ અલગ અર્થ નીચે મુજબ શ્લેષ અલંકારને લક્ષમાં રાખીને બતાવીએ છીએ. (૧) લોકોને પ્રકૃષ્ટ રીતે તરાવવા માટે જ સામા કિનારે જનારી આ નૌકા કયા લાકડાથી તૈયાર કરાયેલ છે ? (૨) વિરુદ્ધ રીતે ચાલનારી અને ભયંકર એવી દુર્જનની જીભ લોકોને ઠગવા માટે જ કોના દ્વારા નિર્માણ કરાયેલી છે? આનાથી એવું સૂચિત થાય છે કે દુર્જન લોકો હંમેશા સજ્જનોના કલ્પિત દોષોને જ જગતમાં જાહેર કરતા હોય છે. તથા અભિમાની દુર્જન લોકો પોતે બોલેલ મિથ્યાત્વાદિને મૂકતા નથી.
- દુર્જન દૂધમાંથી પોરા કાઢે ! આ (રૂમાં.) તેથી ગ્રંથકારશ્રી પ્રસ્તુતમાં એમ કહે છે કે “પાણીમાંથી પોરા કાઢવાની જેને ટેવ પડેલી હોય તેવો માણસ દૂધમાંથી પણ પોરા કાઢવાનો પ્રયાસ કરે, તેમ દુર્જન માણસ મિથ્યાઅભિમાનના કારણે પ્રસ્તુત ગ્રંથને ભણે તો પણ તેમાંથી દોષોને જ પ્રગટ કરવાનો મિથ્યા પ્રયાસ કરે છે. ભારવિ કવિએ પણ કિરાતાર્જુનીય કાવ્યમાં જણાવેલ છે કે “જેમ જેના અંગો કવચાદિથી સુરક્ષિત થયેલા ન