________________
२३८२
૨૬/૬
• समापत्तिस्वरूपद्योतनम् । समापत्तिलक्षणं चेदम् - मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम्।
स
તાશ્ચાત્તવનત્વાશ્ચ સમપત્તિર પ્રદ્યોર્તિતા
(.હા.૨૦/૧૦).
... देउ अणंतु । जो हउँ सो परमप्पु परु एहउ भावि णिभंतु ।।” (प.प्र.२/१७५) इत्येवं ध्यानभावनासाध्या - समापत्तिः हेतुमुखेन सूचिता । म पूज्यपादस्वामिना समाधितन्त्रे “यः परमात्मा स एवाहं योऽहं-स परमस्ततः। अहमेव मयोपास्यो म नान्यः कश्चिदिति स्थितिः।।” (स.त.३१) इत्येवं समापत्तिरुक्तेति ध्येयम्।। भ प्रकृते “मणेरिवाऽभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात् तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ।।” _ (द्वा.द्वा.२०/१०) इति द्वात्रिंशिकाप्रकरणकारिका यशोविजयवाचकोत्तमविरचिताऽनुस्मर्तव्या। विभाविता " चेयं विस्तरेणाऽस्माभिः तद्वृत्तौ नयलतायाम् ।
कुट्टनीमतरसदीपिकावृत्तौ अपि उद्धरणरूपेण “भावना हि भावयितुः भाव्यमानत्वप्राप्तिहेतुः” (कु.म. का ८२८ वृ.उद्धृ.) इत्युक्तम् ।
તે અનંત જ્ઞાનમય દેવ છે. તથા તે હું જ છું. તેમજ જે હું છું, તે શ્રેષ્ઠ પરમાત્મા છે. આ પ્રકારે નિશ્ચંન્તપણે ભાવના કર.' આ પ્રમાણે જણાવેલ છે. મતલબ કે તેવા પ્રકારના ધ્યાનની ભાવનાથી સમાપત્તિ સધાય છે - આવું કહીને હેતુમુખે સમાપત્તિ = સમાપત્તિહેતુ ત્યાં સૂચિત કરેલ છે.
સમાધિત–માં સમાપત્તિ છે (પૂર્ચ) દિગંબર પૂજ્યપાદસ્વામીએ સમાધિતત્રમાં સમાપત્તિ આ મુજબ જણાવેલ છે કે “જે પરમાત્મા છે, તે જ હું છું. તથા જે હું છું, તે જ પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્ય
છું. બીજા કોઈ મારા માટે ઉપાસ્ય નથી. આ વસ્તુસ્થિતિ છે.' શું (ક્તિ.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે લાત્રિશિકા પ્રકરણની રચના કરેલ છે. ત્યાં તેઓશ્રીએ
જણાવેલ છે કે “ચિત્તની વૃત્તિઓ ક્ષીણ થઈ જાય ત્યારે ચિત્ત શ્રેષ્ઠ સ્ફટિકમણિ જેવું પારદર્શક બની [ જાય છે. તેમાં કોઈ સંશય નથી. કોઈ પણ એક વિષયમાં (દા.ત. ભગવાનમાં) મનની સ્થિરતા થવાથી
અને મન તન્મય બનવાથી સમાપત્તિ પ્રાપ્ત થાય તેમ કહેવાય છે.” મહોપાધ્યાયજી મહારાજની આ વાત પણ અહીં યાદ કરવા યોગ્ય છે. અમે દ્વાત્રિશિકા પ્રકરણ ઉપર નયેલના નામની સંસ્કૃત વ્યાખ્યા રચેલ છે. ત્યાં કાત્રિશિકા પ્રકરણની ઉપરોક્ત કારિકાનું અને વિસ્તારથી વિવરણ કરેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
I અરિહંતના ધ્યાને અરિહંત બની જશો જ (૬) કુટ્ટનીમત ગ્રંથની રસદીપિકા નામની વ્યાખ્યામાં ઉદ્ધરણ તરીકે જણાવેલ છે કે “ભાવના કરનાર વ્યક્તિને ભાવ્યમાનપણાની = ભાવનાવિષયસ્વરૂપની ઉપલબ્ધિમાં ભાવના કારણ બને છે.” મતલબ કે સંવેદનશીલ હૃદયે થતી ભગવદ્ગોચર તીવ્ર ભાવના દ્વારા ભક્ત ભગવાન સ્વરૂપે બની જાય – આ દિશામાં જ ઉપરોક્ત સંદર્ભ અંગુલિનિર્દેશ કરે છે.