SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/બ * समापत्तिः निर्वाणदायिनी २३८१ प -૧/૪૧)| સા = ‘યિ તનૂપમ્’, ‘સ વામિ’ત્યાવિધ્યાનોત્નિધ્યમાનવૈજ્ઞાનિસન્વવિશેષરૂપા। સૈવ સમાપત્તિयगिनः सम्यक्त्वादिगुणपुरुषस्य माता = जननी निर्वाणफलप्रदा च प्रोक्ता तद्वेदिभिराचार्यैः” (षो. २/१५ યો.ટી.વૃ.) રૂતિ ધિવન્તુ તત્કૃત્તી (શે.૨/૧૮ .વૃ.પૃ.૬-૬૭)લ્યાળજ્વલ્યામ્ સ્મામિરુતં તતોઽવસેવમ્ | प्रतिष्ठाषोडशकवृत्तौ (८/५) यशोविजयवाचकेन्द्रः वीतराग-सर्वज्ञेश्वरस्वरूपतुल्यताप्राप्तिः परम- म समापत्तिरूपेण दर्शितेत्यवधेयम् । sf ज्ञानसारे “ ध्याताऽन्तरात्मा, ध्येयस्तु परमात्मा प्रकीर्त्तितः । ध्यानं चैकाग्र्यसंवित्तिः समापत्तिस्तदेकता।।” (ज्ञा.सा.३०/२) इत्येवंलक्षणा सा दर्शिता । परमात्मप्रकाशे योगीन्द्रदेवेन “जो परमप्पा णाणमउ सो हउँ कु છે. ‘જે ચિત્તની વૃત્તિ ક્ષીણ થયેલી છે, તે ચિત્ત શ્રેષ્ઠ સ્ફટિકમણિ જેવું પારદર્શક બને છે. (૧) ગ્રાહ્ય એવા સ્થૂલ-સૂક્ષ્મ વિષય, (૨) ગ્રહણ કરનાર ચેતન પુરુષ, (૩) ગ્રહણસાધનભૂત બુદ્ધિ અને ઈન્દ્રિય આ તમામને વિશે ચિત્તની સ્થિરતા અને તન્મયતા = તદ્રુપતા તદાકારાકારિતા એ જ સમાપત્તિ (= સંપ્રજ્ઞાત સમાધિ) જાણવી.' અર્થાત્ જેમ શુભ્ર, સ્વચ્છ સ્ફટિકમણિની સમક્ષ જે પણ લાલ-પીળી વસ્તુ આવે છે, તેના આકાર-વર્ણ મુજબ સ્ફટિકમણિનો લાલ-પીળો આકાર-વર્ણ થઈ જાય છે; તેમ વૃત્તિઓથી રહિત સ્વચ્છ નિરુદ્ધ ચિત્તની ગ્રહીતા, ગ્રહણ, ગ્રાહ્ય - આ ત્રણની સાથે એકાગ્રતા અને એકરૂપતા થાય છે. આ જ સમાપિત્ત છે. પ્રસ્તુતમાં સમાપત્તિ એ ‘મારામાં ભગવાનનું સ્વરૂપ રહેલું છે', ‘હું જ ભગવાન છું' - ઈત્યાદિરૂપે પ્રવર્તતા ધ્યાનમાં વ્યક્ત થતા વૈજ્ઞાનિક સંબંધવિશેષ સ્વરૂપ છે. ‘આ સમાપત્તિ જ સમ્યક્ત્વાદિગુણસંપન્ન યોગીપુરુષની માતા છે. તથા સમાપત્તિ જ મોક્ષફલદાયિની છે' આ પ્રમાણે તેના જાણકાર એવા આચાર્ય ભગવંતો કહે છે” આ પ્રમાણે મહોપાધ્યાયજીએ યોગદીપિકામાં જણાવેલ છે. આ વિષયમાં અધિક વિવરણ અમે ષોડશકની કલ્યાણકંદલી નામની ઉપવ્યાખ્યામાં ઉપટીકામાં કરેલ છે. અધિક જિજ્ઞાસા ધરાવનાર વાચકવર્ગે તે ત્યાંથી (પૃ.૫૬-૬૧) જાણી લેવું. C = = = - આ પરમ સમાપત્તિને સમજીએ (પ્રતિ.) આઠમા પ્રતિષ્ઠાષોડશકની વ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે વીતરાગ સર્વજ્ઞ ભગવંતના સ્વરૂપ જેવું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થાય, પોતાનામાં પ્રગટ થાય તે ‘પરમ સમાપત્તિ’ સ્વરૂપે જણાવેલ છે. મતલબ કે પરમાત્મતુલ્ય નિજસ્વરૂપની પ્રતીતિ એ ‘સમાપત્તિ અને પરમાત્મતુલ્ય નિજસ્વરૂપનું પ્રગટીકરણ એ ‘પરમ સમાપત્તિ' - આવું અહીં તાત્પર્ય ખ્યાલમાં રાખવું. સમાપત્તિને ઓળખીએ / (જ્ઞાન.) જ્ઞાનસાર પ્રકરણમાં મહોપાધ્યાયજી મહારાજે સમાપત્તિનું સ્વરૂપ જણાવતાં કહેલ છે કે ‘ઉપયુક્ત અંતરાત્મા એ ધ્યાતા તથા પરમાત્મા એ ધ્યેય કહેવાયેલ છે. તેમજ વિજાતીયજ્ઞાનના આંતરા વગરનું કેવળ સજાતીય જ્ઞાનધારાનું સતત સંવેદન = ધ્યાન. ધ્યાતા + ધ્યેય + ધ્યાન આ ત્રણેયની એકતા સમાપત્તિ.’ દિગંબર યોગીન્દ્રદેવે પરમાત્મપ્રકાશ ગ્રંથમાં જે પરમાત્મા છે, તે જ્ઞાનમય છે. 1. यः परमात्मा ज्ञानमय: स अहं देवः अनन्तः । यः अहं स परमात्मा परः इत्थं भावय निर्भ्रान्तः । । -
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy