________________
२३७४
० सादरं द्रव्यानुयोगोऽभ्यसनीयः । પામીઈ છઈ. ૧૬/૪ll - सिक्ता = न्यायोपेतप्रकृतभारतीसुधादृष्टिसिक्ता सती चेतःसरसि सुरसाली नवपल्लविता सञ्जायते ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - मिथ्यात्वसम्पर्कात् सन्मतिः नश्यति द्रव्यानुयोगसम्पर्काच्चाऽ। भ्युदेति । ततश्चात्मार्थिभिः अत्यादरेण सदा द्रव्यानुयोगभारत्यभ्यासलीनतया भाव्यमित्युपदिश्यते । म् तदनुसरणेन च '“से न सद्दे, न रूवे, न गंधे, न रसे, न फासे । अरूविणी सत्ता, अणित्थंत्थसंठाणा,
अणंतवीरिया, कयकिच्चा, सव्वाबाहाविवज्जिया, सव्वहा, निरवेक्खा, थिमिया, पसंता। असंजोगिए एसाणंदे । __ अओ चेव परे मए” (प.सू.५/४६) इति पञ्चसूत्रव्यावर्णितं सिद्धस्वरूपं झटिति उपलभते आत्मार्थी
TI9૬/૪ વાણીની અમૃતદષ્ટિથી સિંચાઈ જાય તો આત્માર્થી ભવ્ય જીવના હૃદયસરોવરમાં તે કરમાયેલી સુમતિસ્વરૂપ કમલિની પણ સુરસાળ-નવપલ્લવિત-પ્રફુલ્લિત થઈ જાય છે.
* દ્રવ્યાનુયોગથી સન્મતિનો ઉદય જ આધ્યાત્મિક ઉપનય :- મિથ્યાત્વના સંપર્કથી સન્મતિનો નાશ થાય છે. અને દ્રવ્યાનુયોગના સંપર્કથી સન્મતિ અભ્યદયને પામે છે. તેથી “આત્માર્થી જીવે અત્યંત આદરપૂર્વક દ્રવ્યાનુયોગગોચર વાણીનો અભ્યાસ જ કરવામાં સદા લીન બનવું જોઈએ - આવી આધ્યાત્મિક સૂચના અહીં પ્રાપ્ત થાય છે.
| ઇ સિદ્ધોનો આનંદ અસાંયોગિક ! () આ સૂચનાને અનુસરવાથી આત્માર્થી સાધક પંચસૂત્રમાં જણાવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “તે સિદ્ધાત્મા (A) શબ્દશૂન્ય છે, (B) રૂપશૂન્ય છે, (C) ગંધશૂન્ય છે, (D) રસશૂન્ય, (E) સ્પર્શશૂન્ય છે. તેમની સત્તા = વિદ્યમાનતા (૧) અરૂપિણી છે, (૨) અનિત્થસ્થસંસ્થાનવાળી છે, (૩) અનંતસામર્થ્યવાળી છે, (૪) કૃતકૃત્ય છે, (૫) સર્વપીડારહિત છે, (૬) સર્વથા નિરપેક્ષ છે, (૭) સ્તિમિત = સ્થિર છે, (૮) પ્રશાંત છે, (૯) અસાંયોગિક = સ્વાભાવિક આનંદસ્વરૂપ છે. તેથી જ તે આનંદ શ્રેષ્ઠ મનાયેલ છે. (૧૬/૪)
(લખી રાખો ડાયરીમાં....૪ • બુદ્ધિ પૈસા માંગે છે.
શ્રદ્ધાને પૈસા વગરના જીવનમાં રસ છે. • બુદ્ધિ હોળીને દિવાળી માને છે,
શ્રદ્ધા હોળીનું દિવાળીમાં રૂપાંતરણ કરે છે.
1. तस्य न शब्दः, न रूपम्, न गन्धः, न रसः, न स्पर्शः। अरूपिणी सत्ता, अनित्थंस्थसंस्थाना, अनन्तवीर्या, कृतकृत्या, सर्वाऽऽबाधाविवर्जिता, सर्वथा निरपेक्षा, स्तिमिता, प्रशान्ता। असांयोगिक एष आनन्दः। अत एव परो मतः।