________________
૨૬/૪
• द्रव्यानुयोगवेत्तुः इन्द्रादिसेव्यत्वम् ।
२३७३ એહનઈ સુપસાઈ ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિદ્યાધર-પવિપાણિ; એ અભિય દૃષ્ટિથી જેહની મતિ સિંચાણી, તેમાંહિ ઉલ્લસઈ સુરુચિ વેલી કરમાણી II૧૬/૪ (૨૭૦)
એહને સુપસાયઈ = એહના વાણીના પ્રસાદથી ઉભા પાણિ જોડી = હાથ જોડી (સેવઈક) સેવા રી કરે છે. સેવામાં ભક્તિવંત નર તે ચક્રવર્યાદિક, કિન્નર તે વ્યંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિ = ઈન્દ્ર પ્રમુખ કેઈ દેવતાની કોડા કોડી. એ અમૃતદષ્ટિથી જે ભવ્ય પ્રાણી બુદ્ધિવંતની મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવપણાને પામી, તેહમાંહે = તેહના હૃદયકમળમાંહે (ઉલ્લસઈ =) ઉલ્લાસ પામી. (સુરુચિ=) ભલી રુચિ રૂપ જે વેલી, આગે મિથ્યાત્વાદિસંસર્ગે કરમાણી હુંતી પણિ શુદ્ધ નૈયાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ प्रकृतवाणीप्रभावमाविर्भावयति - ‘एतदि'ति ।
एतत्कृपया पाणी पिधाय सेवते नरं पविपाणिः।
एतत्सुदृष्टिसिक्ता सुमतिर्लानाऽपि सुरसाली।।१६/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - एतत्कृपया पविपाणिः पाणी पिधाय नरं सेवते । म्लानाऽपि सुमतिः एतत्सुदृष्टिसिक्ता सुरसाली (सञ्जायते)।।१६/४ ।।
एतत्कृपया = प्रकृतवाणीसुप्रसादेन हि पविपाणिः = इन्द्रः उपलक्षणात् चक्रवर्त्यादिनरेन्द्र के -विद्याधरेन्द्र-किन्नर-किंपुरुषादिव्यन्तरादिकोटाकोटिदेवगणश्च पाणी = करौ पिधाय नरं = अध्ययनाऽध्यापनादिद्वारा प्रकृतवाणीप्रकाशकं समादरेण सेवते = पर्युपास्ते। ___ आत्मार्थिभव्यजनस्य मिथ्यात्वादिसंसर्गतो म्लानाऽपि सुमतिः = सन्मार्गमतिकमलिनी एतत्सुदृष्टि- का રિરિકા:- દ્રવ્યાનુયોગસંબંધી પ્રસ્તુત વાણીના પ્રભાવને ગ્રંથકારશ્રી પ્રગટ કરે છે :
મરી:- પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીના પ્રસાદથી ઈન્દ્ર પણ બે હાથ જોડીને પ્રસ્તુત વાણીના પ્રકાશક એવા મનુષ્યની સેવા કરે છે. તથા કરમાયેલી સુમતિ = સન્મતિ પણ પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીની અમૃતદષ્ટિથી સિંચાયેલી સુરસાળ બની જાય છે. (૧૬/૪)
ભાર- પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીના સુંદર પ્રસાદથી જ ઈન્દ્ર, ચક્રવર્તી વગેરે રાજા, વિદ્યાધર રાજા, કિન્નર-કિંપુરુષ વગેરે કરોડો દેવોનો સમુદાય પણ બે હાથ જોડીને, પ્રસ્તુત દ્રવ્યાનુયોગવિષયક Cl! વાણીનું અધ્યયન-અધ્યાપનાદિ દ્વારા પ્રકાશન કરનારા એવા મનુષ્યની, અત્યંત આદરપૂર્વક પર્યાપાસના કરે છે. મતલબ કે જેના ઉપર આ વાણીની કૃપા ઉતરે છે, તે મનુષ્યની ઈન્દ્રાદિ પણ સેવા કરે છે. આ
) દ્રવ્યાનુયોગવાણીથી સુમતિ પ્રગટે ) (માત્મા.) મિથ્યાત્વ વગેરેના સંસર્ગથી આત્માર્થી એવા ભવ્ય જીવની સન્માર્ગપ્રકાશક એવી સુમતિ રૂપી કમલિની કરમાઈ જાય છે. આવી કરમાયેલી સુમતિ-કમલિની પણ ન્યાયસંગત પ્રસ્તુત દ્રવ્યાનુયોગગોચર • આ.(૧)માં ‘સુરકિન્નર...' પાઠ. 8 લી.(૧)માં “પતિ’ અશુદ્ધ પાઠ.