________________
૨૬/૨ ० त्रयः चत्वारो वाऽवाचनीयाः ।
२३६५ અને લઘુને પણિ નાર્થ દેતાં અર્થની હાણી (હોઈs) થાઈ.
તે માટે સુરુચિ જ્ઞાનાર્થિને જ દેવો પણ મૂર્ખને ન જ દેવો. એહવી રીત યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થ વખાણી છઈ = વર્ણવી છઈ હરિભદ્રસૂરિજીયે. ./૧૬/રા देयः, न तु मूर्खाय, गुर्वादिद्विष्टाय, कदाग्रहिणे वा। श्रीहरिभद्रसूरिभिः योगदृष्टिसमुच्चये “नैतद्विदस्त्व- प योग्येभ्यो ददत्येनं तथापि तु। हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदराद् ।।” (यो.दृ.स.२२६) इत्येवंरूपेण .. अयोग्यसम्प्रदानकगम्भीरशास्त्रार्थदानप्रतिषेधकरणेन तुच्छदाने = तुच्छ-क्षुद्रप्रकृतये गम्भीरग्रन्थार्थदाने । अर्थहानिः = नय-प्रमाणोत्सर्गाऽपवाद-निश्चय-व्यवहारादिप्रतिपादकगम्भीरशास्त्रार्थोच्छित्तिः परमार्थत न
= ૩પતા પ્રતે “તો નો ધ્વતિ વરૂપતે નદી - (૧) વિજળીy, (૨) વિફવિધે, (૩) વિગોવિયપાદુરે” ક એવા શાસ્ત્રના પદાર્થો આપવા જોઈએ. જે શિષ્ય મૂર્ખ હોય કે ગુરુ અને વડીલ વગેરે ઉપર દ્વેષ ધરાવતો હોય કે કદાગ્રહી હોય તેવા અપાત્ર શિષ્યોને ગુરુએ ગંભીર શાસ્ત્રાર્થો ભણાવવા નહિ. તુચ્છ અને શુદ્ર પ્રકૃતિવાળા જીવને શાસ્ત્રના ગંભીર પદાર્થો આપવામાં આવે તો પરમાર્થથી શાસ્ત્રાર્થનો ઉચ્છેદ થાય તેવું યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ત્યાં કહેલ છે કે – “આ શાસ્ત્રના પરમાર્થના જાણકાર એવા ગુરુજનો અયોગ્ય જીવને આ ગ્રંથ નથી જ આપતા. તેમ છતાં પણ હરિભદ્ર(સૂરિ) એમ કહે છે કે – આ ગ્રંથ આદરપૂર્વક અપાત્ર જીવોને ન આપવો.” આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અપાત્ર જીવને શાસ્ત્રના ગંભીર પદાર્થો-રહસ્યાર્થો આપવાનો જે નિષેધ કરેલો છે, તેનાથી એવું સિદ્ધ થાય છે કે નય, પ્રમાણ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર વગેરેનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રોના ગંભીર પદાર્થો, ગૂઢાર્થો અપાત્ર જીવને આપવામાં આવે તો પરમાર્થથી શાસ્ત્રોના ગંભીર પદાર્થનો જ ઉચ્છેદ થઈ જાય છે.
જ અપાત્રને ગંભીર પદાર્થો ન આપવા ૪ સ્પષ્ટતા :- અપાત્ર જીવો પણ વર્તમાન કલિકાળમાં છેદગ્રંથ વગેરે ગંભીર શાસ્ત્રોને ભણવા માટે ગુરુ, વડીલ વગેરે પાસે આગ્રહ કરતા હોય છે, દબાણ પણ કરતા હોય છે. શારીરિક કે સાંયોગિક સ લાચારીને પરવશ થઈને ગુરુએ પણ તેવા દબાણ આગળ ક્યારેક ઝૂકી જવું પડતું હોય છે અને તેવા ગંભીર ગ્રંથો ભણાવવા પડતા હોય છે. આવું ક્યાંક ક્યાંક વર્તમાન કાળે જોવા મળે છે. આ વિષમ કલિકાળની વિચિત્રતા છે. પરંતુ તેવા લાચારીના સંયોગમાં પણ ગુરુએ તેને શાસ્ત્રના માત્ર શબ્દાર્થ જ આપવા જોઈએ. ઉલ્લાસ-ઉમંગથી છેદગ્રંથોના ગંભીર પરમાર્થો અને પોતે અનુપ્રેક્ષા કરેલ તે-તે બાબતના માર્મિક રહસ્યાર્થો તેવા અપાત્ર જીવને આપવાની ભૂલ તેવા લાચારીના સંયોગોમાં પણ ગુરુજનોએ કદાપિ ન જ કરવી જોઈએ. આ વાત વર્તમાન કાળે વિશેષતઃ ખ્યાલમાં રાખવા જેવી છે.
જ ભણાવવાને અયોગ્ય જીવની ઓળખાણ છે. (પ્રવૃત્ત.) પ્રસ્તુતમાં બૃહત્કલ્પસૂત્રની તથા સ્થાનાંગસૂત્રની એક વાત પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ત્રણ પ્રકારના જીવોને વાચના આપવી નહિ – એવું તીર્થકરોએ જણાવેલ છે. 1. ત્રયો ન વત્સત્તે વાવચિતમ્ તત્ કથા - () નવનીત, (૨) વિકૃતિપ્રતિવર્ધક, (૨) અથવામિતામૃત: |