________________
२६२९
૭. જીતવિજય મ.સા. નયવિજય મ.સા.ના ગુરુ હતા. ૮. જીતે નાનન્તિ યે તે નીતાર્થી - આ પ્રમાણે “ગીતાર્થ શબ્દની વ્યુત્પત્તિ છે. ૯. આ પ્રાચીન ગ્રંથરચના અપભ્રંશ ભાષાનિબદ્ધ છે. ૧૦. દક્ષિણમાં મહો.યશોવિજય મ.સા.ને “ન્યાય વિશારદ' બિરુદ મળ્યું. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. નવ્ય કર્મગ્રંથ
(૧) સૌભાગ્યવંત ૨. આચારપ્રકલ્પ
(૨) જીતવિજયના દાદા ગુરુ ૩. જીતવિજય
(૩) દેવેન્દ્રસૂરિ લાભવિજય
(૪) પદ્મવિજય પ્રાચીન કર્મગ્રંથ
(૫) જ્યોતિષ, ન્યાયાદિમાં કુશળ ૬. કલ્યાણવિજય
(૬) નિશીથ ૭. નવપદપૂજા
(૭) વાદી ૮. હીરસૂરિ
મહાન ૯. સિંહસૂરિ
(૯) જીતવિજયના ગુરુ ૧૦. સેનસૂરિ
(૧૦) ગર્ગષિ પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. મહોપાધ્યાયનું બિરુદ ----- ને મળ્યું હતું. (કલ્યાણવિજયજી, લાભવિજયજી, યશોવિજયજી) ૨. “----- શિષ્યઅનુપમ, ગીતાર્થગુણરાગી' - આવો ઉલ્લેખ નવપદપૂજામાં છે.
(વિજયદેવસૂરિ, વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ) ૩. સ્વાધ્યાયયોગ ----- પ્રકારનો છે. (બે, પાંચ, છે) ૪. વિજયસિંહસૂરિ મ.સા.ના દાદાગુરુદેવ ----- છે.
(વિજયહીરસૂરિજી, વિજયદેવસૂરિજી, વિજયસેનસૂરિજી) ૫. મહાવૈયાકરણ તરીકે ----- પ્રખ્યાત છે. (નયવિજયજી, કલ્યાણવિજયજી, લાભવિજયજી) ૬. રાસની અર્વાચીન સંસ્કૃત વ્યાખ્યાનું નામ ----- છે.
(દ્રવ્યાનુયોગપરામર્શ, દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા, દ્રવ્યઅનુયોગવિચાર) ૭. કલ્યાણવિજય મ.સા.ના પ્રશિષ્ય ----- છે. (લાભવિજયજી, જીતવિજયજી, યશોવિજયજી) ૮. ગંગેશ ઉપાધ્યાય ----- નૈયાયિક છે. (નવ્ય, પ્રાચીન, મિશ્ર) ૯. ----- ના લીધે જીવ સર્વ લોકને પ્રિય થાય છે. આ પ્રમાણે કર્મગ્રંથમાં લખેલું છે.
(પુણ્ય, આદેયનામકર્મ, સૌભાગ્ય)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ - ૧૭.