________________
૨૭/૭
२६०१
• लाभविजयोपाध्यायगुणप्रशंसा 0 ગુરુ શ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સૌભાગી રે;
શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે /૧૭ (૨૮૦) હ. રસ તેમના શિષ્ય ગુરુ શ્રીલભવિજય વડ પંડિત છે = પંડિત પર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય = તેહના શિષ્ય મહા સોભાગી છે. શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય (જસ=) જેહની મતિ લાગી છઈ એકાંતે ૨ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધિ સક્ઝાય ધ્યાન કરતાં રહે છે. //૧૭/ણી ચ્છિથપરમ્પરાવરે – “તચ્છિષ્ય' રૂક્તિા
तच्छिष्यः पण्डितवरलाभविजयः विद्वत्सभासिंहः।
आगम-व्याकरणादिशास्त्ररक्ता यन्मतिः सदा।।१७/७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – तच्छिष्यः विद्वत्सभासिंहः पण्डितवरलाभविजयः (सञ्जातः), यन्मतिः । સવા આમ-વ્યાકરપાફિશાસ્ત્રરા (સાલીત) ૧૭/૭
तच्छिष्यः = श्रीकल्याणविजयवाचकवरशिष्यः विद्वत्सभासिंहः = पण्डितपर्षद्विभूषणः र्श पण्डितवरलाभविजयः ‘सञ्जातः' इत्यावर्त्तते, यन्मतिः = यदीया सन्मतिः सदा = नित्यम् आगम के -व्याकरणादिशास्त्ररक्ता = श्रीजिनागम-सिद्धहेमशब्दानुशासनादिकबहुग्रन्थसुरक्ता। अत एव स प्रगुरुदेवः । विजने वाचना-पृच्छना-परावर्त्तनाऽनुप्रेक्षा-धर्मकथालक्षणपञ्चविधस्वाध्याय-धर्मादिध्यानयोगौ समारोहति ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'कथं लोका मां जानीयुः ? मम सेवकवर्गः कथं वर्धेत ? का वक्तृत्वकला कथं सम्पद्येत ? वक्तृत्वकलासम्पादकानि पुस्तकानि कुतो लभ्येरन् ? वाचाटतया कथं અવતરશિકા - મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયજી મહારાજની શિષ્ય પરંપરાને ગ્રંથકારશ્રી જણાવે છે :
વિદ્વત્સભામાં સિંહ છે પ્લિીકાથી - તેમના શિષ્ય પંડિતવરેણ્ય શ્રી લાભવિજયજી મહારાજ થયા. વિદ્વાનોની સભામાં તેઓ સિંહ જેવા હતા. જેમની મતિ હંમેશા આગમ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં આસક્ત હતી.(૧૭/૭)
જ લાભવિજયજી મહાવૈયાકરણ જ વ્યાખ્યાથી - મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયજી મહારાજના શિષ્ય પંડિતવરેણ્ય શ્રીલાભવિજયજી મહારાજ થયા. સિંહ જેવા નીડર હોવાના કારણે તેઓ પંડિતની પર્ષદામાં વિભૂષણ હતા. જેમની સુંદર | બુદ્ધિ હંમેશા શ્રીજિનાગમ, “સિદ્ધહેમશબ્દાનુશાસન' - નામનું વ્યાકરણ વગેરે અનેક ગ્રંથમાં અત્યંત આસક્ત હતી. આથી જ તે પ્રગુરુવર્ય એકાંતમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા : સ્વરૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયયોગમાં અને ધર્માદિધ્યાનયોગમાં આરૂઢ રહેતા.
છે લોકપશ્ચિચ છોડો, શ્લોકપરિચય કરો છું આધ્યાત્મિક ઉપનય :- “લોકો કઈ રીતે મને ઓળખે ? વધુમાં વધુ સંખ્યાની અંદર લોકો મારી પાસે કઈ રીતે આવે ? મારું ભક્તવર્તુળ કઈ રીતે વિસ્તૃત થાય ? લોકો સાથે લાંબા સમય સુધી