________________
२६०० ___० गुणवैभवोपलब्धये यतितव्यम् ।
૨૭/૬ प -स्वाभाविक-सानुबन्ध-सुविशुद्ध-सद्गुणवैभवोपलब्धयेऽनवरतं यतितव्यमित्यान्तरप्रेरणाऽत्राऽस्माभिरुपलभ्या। ग तदनुसरणेन च “मोक्षः = कृत्स्नकर्मक्षयात् स्वस्वरूपावस्थानम्” (उत्त.२८/१४ स.सि.वृ.) इति - उत्तराध्ययनसूत्रवृत्तौ सर्वार्थसिद्धौ कमलसंयमोपाध्यायदर्शितः मोक्षः प्रत्यासन्नतरः स्यात् ।।१७/६।।
સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આવા પ્રકારની આંતરિક પ્રેરણા આપણને આ શ્લોક દ્વારા પ્રાપ્ત
શું થાય છે.
ઈ નિજરવરૂપઅવસ્થાન એ જ મોક્ષ ! લા (.) તે પ્રેરણાને અનુસરવાથી સર્વાર્થસિદ્ધિ નામની ઉત્તરાધ્યયનવૃત્તિમાં જણાવેલ મોક્ષ ખૂબ જ
નજીક આવે. ત્યાં કમલસંયમ ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “સર્વ કર્મનો ક્ષય થવાથી પોતાના સ્વરૂપમાં આત્માનું અવસ્થાન એ જ મોક્ષ છે.” (૧૭/૬).
લખી રાખો ડાયરીમાં.૪
સાધના ગતિને સુધારે.
દા.ત. ચક્રવર્તીનો બ્રહમચારી ઘોડો ઉપાસના મતિને પણ સુધારે.
દા.ત. અનાથી મુનિ • વાસનાને અંતે છે.
થાક, શક્તિનાશ, વાર્ધક્ય, શૈથિલ્ય. ઉપાસનાના અંતે છે
પરિપૂર્ણ, સર્વશક્તિમાન,
સ્થાયી આત્મસ્વરૂપની પ્રાપ્તિ. વાસના બહિર્મુખતામાં તાણે છે. ઉપાસના અંતર્મુખતા દ્વારા પરમાત્મદશાને પ્રગટાવે છે.
સાધના એટલે તનતોડ તપ-ત્યાગ-વૈયાવચ્ચ વગેરે.
દા.ત. શિવકુમાર (જંબૂસ્વામીનો જીવ). ઉપાસના એટલે મનમોડ સમર્પણ-શરણાગતિ.
દા.ત. ગૌતમ સ્વામી.