________________
૨૬/૭
• मूढतास्वरूपद्योतनम् ॥
२५७३ मूल्याऽर्पणलभ्यप्रवेशकं भवनाटकं बहिरात्मदशादिभिन्नः चिन्मात्रस्वरूपविश्रान्तो विशुद्धविज्ञानैकस्वभावी प अहं तु केवलम् असङ्गसाक्षिभावेन पश्यामि एव । काय-करणाऽन्तःकरण-कषाय-कन्दर्प-कुवि- रा कल्पादिपरिणामा एव विवर्त्तन्ते। इह अहं तु शुद्धनयदृष्ट्या कदाचनाऽपि नैव विवर्ते, शुद्धज्ञायकैकस्वभावत्वाद् (द्वा.वृ.-१०/२९)' इति द्वात्रिंशिकावृत्तिदर्शितं परमार्थं स्वान्तः संवेदयितुं । सततं निर्लेपभावेन यतितव्यम् । एवमेव स्वीयं भवनाटकं विरमेत ।
जन्म-जरा-मरणादिमये, इष्टवियोगाऽनिष्टसंयोगादिमये, विभाव-विकल्पादिमये चास्मिन् भवनाटके क स्वत्व-स्वीयत्व-सुन्दरत्व-स्वकार्यत्व-स्वभोग्यत्व-स्वस्वभावत्व-स्वस्वरूपत्व-स्वधर्मत्व-स्वसेव्यत्व-स्वोपास्यत्व णि -स्वमित्रत्व-सुखत्व-सुखसाधनत्वादिबुद्धितन्मयतालक्षणां मूढतां महामोहसाम्राज्ञीं विहाय असङ्गभावेन का વિવિધ પ્રકારે પ્રવર્તતા આ સંસારનાટકમાં બહિરાત્મા ભળી જાય છે, ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ હું તો બહિરાત્મદશા વગેરેથી ભિન્ન છું. હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ વિશ્રાન્ત છું. કેવળ, વિશુદ્ધવિજ્ઞાનસ્વભાવી આત્મા છું. તેથી હું નાટકને ભજવતો નથી. તેમાં ભળતો નથી. પરંતુ કેવળ અસંગ સાક્ષીભાવથી તેને જોઉં જ છું. હકીકતમાં આત્માનો સ્વભાવ કાંઈ કરવાનો નથી. પણ જે જ્યાં જેવું છે, તેને ત્યાં તે સ્વરૂપે જાણવાનો આત્મસ્વભાવ છે. તેથી આ દૃષ્ટિએ આત્મા ભવનાટકમાં સ્વયં કોઈ પણ ભાગ ભજવતો નથી. કાયા, ઈન્દ્રિય, મન, કષાય, કામવાસના, કુવિકલ્પ વગેરે પરિણામો જ પલટાયે રાખે છે, જુદા-જુદો ભાગ (Role) ભજવે રાખે છે. તે પરિણામો અલગ-અલગ અવસ્થાને પામે રાખે છે. હું તો શુદ્ધનયદષ્ટિથી ક્યારેય બદલાતી દશાને પામતો નથી. કારણ કે હું કેવળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવીચૈતન્યસ્વભાવી છું.” દ્વાર્નાિશિકાપ્રકરણવ્યાખ્યામાં દર્શાવેલ આ તાત્ત્વિક-સત્ય હકીકતનું તે સ્વરૂપે પોતાના અંતઃકરણમાં સંવેદન (અનુભવ) કરવા માટે નિર્લેપભાવથી આત્માર્થી સાધક ભગવાને સતત પ્રયાસ છે કરવો જરૂરી છે. આ રીતે આવો અનુભવ કરવો એ આત્માનો સ્વભાવ છે. દરેક સાધકે પોતાના વ આ સ્વભાવમાં જ રહેવાનું છે. સાચી સમજણ મેળવવાની છે. તો જ પોતાનું સંસારનાટક વિરામ પામે. આ ચૌદ મુદાને સારી રીતે સમજવાથી-અનુભવવાથી ચૌદ રાજલોકના છેડે સિદ્ધ ભગવંતોના સે પરિવારમાં ઝડપથી પ્રવેશ મળે. સાધક ભગવાન ખુદ સિદ્ધ ભગવાન બની જાય.
* સંસારનાટકને માત્ર જોનાર સાધક કર્મ ન બાંધે # (વ.) જન્મ-જરા-મરણાદિમય, ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગાદિમય અને વિભાવ-વિકલ્પાદિમય એવા સંસારનાટકની અંદર (૧) “પણાની બુદ્ધિ, (૨) “મારા' પણાની બુદ્ધિ, (૩) સારાપણાની બુદ્ધિ, (૪) પોતાના કાર્ય તરીકેની બુદ્ધિ, અર્થાત્ “હું આ કાર્યનો કર્તા છું' - આવી કર્તુત્વબુદ્ધિ, (૫) “આ મારા માટે ભોગ્ય છે. હું તેનો ભોક્તા છું - આવી સ્વભોગ્યત્વબુદ્ધિ કે ભોસ્તૃત્વબુદ્ધિ, (૬) “આ વાસના-લાલસા વગેરે જ મારો સ્વભાવ છે' - આવી મલિનબુદ્ધિ, (૭) “કષાયાદિ મારું મૂળભૂત સ્વરૂપ છે'- આવી દુર્મતિ, (૮) “કષાયાદિ મારા ગુણધર્મો છે' - આવી કુટિલ બુદ્ધિ, (૯) “કષાયાદિ જ મારે સેવવા યોગ્ય છે, આચરવા યોગ્ય છે' - આવી કુબુદ્ધિ, (૧૦) “કામદેવ જ મારે ઉપાસના કરવા લાયક છે' - આવી દુર્બુદ્ધિ, (૧૧) “વિષય-કષાય જ મારા પરમ મિત્ર છે' - આવી કુમતિ, (૧૨)