________________
२५६२
* उचितानुष्ठानं प्रधानं कर्मक्षयकारणम्
o ૬/૭
1
भावनाज्ञानिना निरभिष्वङ्गचित्ततः; उचितप्रवृत्तिप्रधानत्वात् सामायिकचारित्रपरिणतेः, भावनाज्ञानस्य प च सर्वत्र कृपापरत्वात् । तदुक्तं पञ्चाशके श्रीहरिभद्रसूरिभिः “ समभावो सामाइयं तण-कंचण-सत्तु -મિત્તવિવયં તિા નિરમિક્સંñ ચિત્ત, વિગવિત્તિવાળ વ।।” (વ.99/) તિ પ્રતે “ડવિતાનુષ્ઠાન દિ रा प्रधानं कर्मक्षयकारणम्।। " ( ध.बि.६ / १२ ) इति धर्मबिन्दुसूत्रोक्तिः, “भावनाज्ञानात् सर्वत्र च हिताऽर्थिता” (वै.क.ल. ९/१०५९) इति वैराग्यकल्पलतोक्तिश्चाऽपि अनुसन्धेया । ततश्च स्वाधिकारानुसारेण उचिताऽऽवश्यकबाह्यप्रवृत्त्या परहितं कार्यम् ।
२०
૨૫
२७
૨૮.
३०
तदर्थं तावद् 'विधिसूत्र-निषेधसूत्रोद्यैमसूत्र - देवाधिकारसूत्र- तदुभयसूत्रोत्सर्गोत्सर्गसूत्रोसर्गसूत्रोत्सर्गाऽपवादसूत्रापवादोत्सर्गसूत्रा ऽपवादसूत्रापवादाऽपवादसूत्र- भयसूत्र- वर्णनसूत्र- "संज्ञासूत्र -स्वैसमयसूत्र- पैरसमयसूत्र- तदुभयवक्तव्यतासूत्र' 'जिनकल्पिकसूत्र- स्थविरकल्पसूत्र - तदुभयसूत्र- श्रमणसूत्र का श्रमणीसूत्र- तदुभयसूत्र - कॉलसूत्र- "निश्चयसूत्र- व्यवहारसूत्र - ज्ञाननयसूत्र- "क्रियानयसूत्र- गृहस्थाऽधिकारसूत्र " निक्षेपसूत्र - प्रमाणसूत्र - कोरकसूत्र- प्रकरणसूत्र- "देशीभाषानियतसूत्र- कालसूत्रैकैवचनसूत्र- "द्विवचनसूत्र સામાયિકચારિત્રની પરિણતિમાં ઉચિતપ્રવૃત્તિ પ્રધાન છે. આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ પંચાશકજીમાં જણાવેલ છે કે ‘તૃણ હોય કે સુવર્ણ, શત્રુ હોય કે મિત્ર - તેને વિશે સમભાવ તે જ સામાયિક છે. સામાયિક એટલે અનાસક્ત ચિત્ત અને ઉચિતપ્રવૃત્તિપ્રધાન ચિત્ત'. પ્રસ્તુતમાં અન્ય બે ગ્રંથોના વચનોને પણ નજર સામે રાખવા. (૧) ધર્મબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘ઉચિત અનુષ્ઠાન જ કર્મક્ષયનું ઉત્કૃષ્ટ કારણ છે.’ તથા (૨) વૈરાગ્યકલ્પલતામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે ‘ભાવનાજ્ઞાનથી સર્વત્ર હિતાર્થિતા પ્રગટે છે.' તેથી પોતાના વાસ્તવિક અધિકા૨ મુજબ, જરૂરી વ્યાખ્યાનાદિ ઉચિત બાહ્ય પ્રવૃત્તિ કરીને પરહિત કરવું. ટૂંકમાં, પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે ઓપરેશનયોગ્ય દર્દીનું ઓપરેશન સર્જન ડૉક્ટર કરુણાથી કરે તો તે ધન્યવાદપાત્ર છે. પરંતુ સામાન્ય માણસ કરુણા બુદ્ધિથી પણ ઓપરેશન કરે તો તે ઠપકાપાત્ર જ બને. અધિકારબાહ્ય પ્રવૃત્તિ નુકસાન જ કરે. ૩૮ પ્રકારના સૂત્રોનો અભ્યાસ કરીએ
.
સ
(વર્થ.) અધિકાર મુજબ વ્યાખ્યાનાદિ કરવા માટે સૌપ્રથમ નિશીથભાષ્ય, બૃહત્કલ્પભાષ્ય, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશરહસ્ય વગેરે ગ્રંથોમાં દર્શાવેલ (૧) વિધિસૂત્ર, (૨) નિષેધસૂત્ર, (૩) ઉદ્યમસૂત્ર, (૪) ભાગ્યઅધિકારસૂત્ર, (૫) ઉદ્યમ-ભાગ્ય બન્નેના અધિકારવાળા સૂત્ર, (૬) ઉત્સર્ગ-ઉત્સર્ગસૂત્ર, (૭) ઉત્સર્ગસૂત્ર, (૮) ઉત્સર્ગ-અપવાદસૂત્ર, (૯) અપવાદ-ઉત્સર્ગસૂત્ર, (૧૦) અપવાદસૂત્ર, (૧૧) અપવાદ -અપવાદ સૂત્ર, (૧૨) ભયસૂત્ર, (૧૩) વર્ણનસૂત્ર, (૧૪) સંજ્ઞાસૂત્ર, (૧૫) સ્વસમયસૂત્ર, (૧૬) પરસમયસૂત્ર, (૧૭) સ્વસમય-પ૨સમયવક્તવ્યતાસૂત્ર, (૧૮) જિનકલ્પિકસૂત્ર, (૧૯) સ્થવિરકલ્પિક સૂત્ર, (૨૦) જિનકલ્પિક-સ્થવિકલ્પિક સૂત્ર, (૨૧), શ્રમણસૂત્ર, (૨૨) શ્રમણીસૂત્ર, (૨૩) શ્રમણ -શ્રમણીસૂત્ર, (૨૪) કાલસૂત્ર, (૨૫) નિશ્ચયસૂત્ર, (૨૬) વ્યવહારસૂત્ર, (૨૭) જ્ઞાનનયસૂત્ર, (૨૮) ક્રિયાનયસૂત્ર, (૨૯) ગૃહસ્થ અધિકારસૂત્ર, (૩૦) નિક્ષેપસૂત્ર, (૩૧) પ્રમાણસૂત્ર, (૩૨) કારકસૂત્ર,
1. સમભાવ: સામાયિદં તૃળ-વાગ્વન-શત્રુ-મિત્રવિષયકૃતિ નિમિત્વાં વિત્તમ્, પિતપ્રવૃત્તિપ્રધાનત્વ||
म
corro
1 #