________________
१६/ ७ ० एकशताधिकसहस्रद्वितयभङ्गघटितनिषेधपरिणामाभ्यास: २५५५ देहाध्यासे “न्द्रियाध्यास-नामाऽध्यास कामाऽध्यास-मनोऽध्यास निद्रा-तेन्द्रा- प्रशस्ता प्रशस्ताऽध्यवसाय खेदोद्वेग -सम्भ्रम-सङ्क्लेश-भोगतृष्णा-'चिन्ता- स्मृति- कल्पना ऽऽशाऽभिप्रायाऽज्ञानेन्द्रियज्ञान- नश्वरज्ञान गौरतादिदेहधर्म-'बहिर्मुखतादीन्द्रियधर्म-चञ्चलतादिमनोधर्माऽऽश्रव-'बन्धा ऽधैर्या ऽशान्ति-जंडता । - मूढता सहिष्णुता ऽऽक्रोशा ऽऽक्रमणवृत्तिप्रभृतिषु स्वत्व-स्वीयत्व-सुन्दरत्व-स्वकार्यत्व-स्वभोग्यत्व म - स्वस्वभावत्व-स्वस्वरूपत्व- स्वधर्मत्व- स्वसेव्यत्व- स्वोपास्यत्व- स्वविश्वसनीयमित्रत्व निजसुखत्व र्श
निजसुखसाधनत्व- निजलाभत्व निजलाभसाधनत्व निजलक्षणत्व निजसम्बद्धत्व निजशरणत्व 'निजशक्तिरूपता- निजपरिणतिरूपता-"निजविश्रामस्थानत्व- स्वरोच्यत्व- स्वज्ञेयत्व- स्वध्येयत्व । - स्वोपादेयत्व- स्वतर्पकत्व- स्वाधिकारक्षेत्राऽन्तर्वतित्व- स्वरक्षणीयत्व- स्वाश्रयत्व चैतन्यमयत्व- सारभूतत्व -शुचित्व-शाश्वतत्व-दुर्लभत्व- विपाकशोभनत्वादिकं नास्तीति एकविंशतिशतप्रकारैः दृढतरं विभावनीयम् का अनवरतं कायोत्सर्गादौ । इत्थं पूर्वोक्तः (पृ.२४५१) नैषेधिकप्रज्ञः प्रकृष्यतेतराम् । ત્રિવિધ યોગ, (૨૭) દેહાધ્યાસ-દેહવળગાડ, (૨૮) ઈન્દ્રિયઅધ્યાસ-ઈન્દ્રિયગુલામી, (૨૯) નામાવ્યાસ -નામનાની કામના, (૩૦) કામાંધ્યાસ-કામાંધતા, (૩૧) મનઅધ્યાસ-મનોમયદશા, (૩૨) નિદ્રા, (૩૩) તન્દ્રા-બગાસા-ઝોકા, (૩૪) પ્રશસ્ત અધ્યવસાય, (૩૫) અપ્રશસ્ત અધ્યવસાય, (૩૬) સાધનામાં ખેદ, (૩૭) ધ્યાનાદિમાં ઉદ્વેગ, (૩૮) સંભ્રમ, (૩૯) સંક્લેશ, (૪૦) ભોગતૃષ્ણા, (૪૧) ભાવીની ચિંતા, (૪૨) ભૂતકાલીન ઘટનાની સ્મૃતિ, (૪૩) વિવિધ કલ્પના તરંગો-દિવાસ્વમ, (૪૪) ઈષ્ટસંયોગાદિની આશા-અભિલાષા, (૪૫) વ્યક્તિ કે વસ્તુ વગેરે વિશે અનેકવિધ અભિપ્રાય, (૪૬) સંશય-વિપર્યાસ -અનધ્યવસાયસ્વરૂપ ત્રિવિધ અજ્ઞાન, (૪૭) ઈન્દ્રિયજન્ય જ્ઞાન, (૪૮) તમામ નશ્વર જ્ઞાન, (૪૯) ગૌરતા-કાળાશ વગેરે દેહધર્મ, (૫૦) બહિર્મુખતા વગેરે ઈન્દ્રિયધર્મ, (૫૧) ચંચળતા વગેરે ચિત્તધર્મ, એ (૫૨) આશ્રવ, (૫૩) કર્મબંધ, (૫૪) અધીરાઈ, (૫૫) અશાંતિ, (૫૬) જડતા-ઉપયોગશૂન્યતા છે -અન્યમનસ્કતા, (૫૭) મૂઢતા-બેબાકળાપણું-મોહાંધતા, (૫૮) અસહિષ્ણુતા, (૫૯) આક્રોશ, (૬૦) વા જીવો ઉપર આક્રમણ કરવાની વૃત્તિ વગેરે બાબતોમાં પણ “હું” પણાનો ઈન્કાર, “મારા' પણાનો નિષેધ, સારાપણાનો અસ્વીકાર વગેરે ૩૫ પ્રકારે નિષેધની વિભાવના ઊંડાણથી સતત કરતા રહેવી. કાયોત્સર્ગ, સ ધ્યાન વગેરેમાં અપ્રમત્તપણે રાગ-દ્વેષ વગેરે ૬૦ વિષયોમાં “હું પણું, “મારા' પણું વગેરે ૩૫ બાબતોનો નિષેધ અંદરમાં દઢપણે શાંત ચિત્તે ઘૂંટવો. આમ ૬૦ x ૩૫ = ૨૧૦૦ પ્રકારે પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં નિષેધની પરિણતિ જીવંત કરવી. આ ૨૧૦૦ પ્રકાર તો ઉપલક્ષણ છે. તેનાથી પણ વધુ પ્રકાર સૂક્ષ્મ દષ્ટિથી પડી શકે છે. પરંતુ વર્તમાન કાળે આટલા પ્રકારોનો અભ્યાસ પર્યાપ્ત ગણી શકાય. તેનાથી સાધકદશા બળવાન અને પરિપક્વ થાય છે. ૨૧૦૦ પ્રકારોમાંથી પ્રત્યેક નિષેધને વારા ફરતી તીવ્રપણે દીર્ઘ કાળ સુધી ધીરજપૂર્વક અંદરમાં ઘૂંટવાના પ્રભાવે આત્મસત્તામાં બાકી રહી ગયેલા મિથ્યાત્વના અંશો વિદાય લે છે, પોતાના જ્ઞાનોપયોગમાં રાગાદિની સાથે એકાકારતા-તન્મયતા-એકરૂપતા-તાદાસ્યભાવની અનુભૂતિ અત્યંત શિથિલ થાય છે, રાગાદિજન્ય પર બાબતોમાં ચિત્તવૃત્તિના પ્રવાહની સક્રિયતા-સતેજતા-ઉત્સુકતા -તત્પરતા મંદ થાય છે. સહજમળ, લયશક્તિ, આવરણશક્તિ, વિક્ષેપશક્તિ વગેરે પણ ઝડપથી નિષ્ક્રિય થતી જાય છે. આ રીતે પૂર્વોક્ત (પૃ.૨૪૫૧) નૈષેલિકી પ્રજ્ઞા અત્યંત પ્રકૃષ્ટ થાય છે.