SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૬/૭ ० मण्डूकभस्मन्यायेन दोषदहनदर्शनम् । २५४५ सिध्यति । ततश्च मण्डूकभस्मन्यायेन दोषाः प्राचुर्येण समूलं दह्यन्ते, गुण-दोषगोचरगुरु-लाघवचिन्ता -Bनिजात्मशुद्धिगोचरप्रबलप्रणिधान-यतनाद्युपेतदृढप्रवृत्त्यादिसद्भावात् ।। एवमेव ध्यानाडुत्तरकालमपि सर्वत्र सततं निजस्वरूपानुसन्धानमविच्छिन्नतामापद्यते, अन्यथा रा खण्डशः निजस्वरूपोपासनालक्षणः धर्मपुरुषार्थः स्यात्, न त्वखण्डरूपेण परिपूर्णरूपेण च मोक्षपुरुषार्थः। म खण्डशः धर्मपुरुषार्थबलेन समग्रतया रत्नत्रयनिष्पत्तिः न स्यात् । स्वल्पधर्मपुरुषार्थेनाऽपि श्रान्तोऽयं ई जीवोऽनेकशः आत्मसाधनामार्गाद् व्यावृत्त्य पुनरपि रागादिमूढतया भववने विविधभयभीमे भ्रान्तः। ग्रन्थिदेशमागत्याऽपि ग्रन्थिं निबिडीकृत्य भवाब्धौ ब्रूडितः। अस्मिन् भवे पुनरपि एवं न स्यात् तथाऽवधातव्यमात्मार्थिना। भावनिर्ग्रन्थस्य तु तादृशाऽऽत्मस्वरूपाऽनुसन्धानाऽविच्छेदबलेनैव भिक्षाटनादिक्रियाकालेऽपि का आत्मध्यानम् अव्याहतमेव । इदमेवाऽभिप्रेत्य अध्यात्मसारे “देहनिर्वाहमात्रार्था याऽपि भिक्षाटनादिका । છે. દેડકાની રાખ થાય તેમ દોષો અહીં પ્રચુર પ્રમાણમાં ભસ્મીભૂત થતા જાય છે. કેમ કે ગુણ-દોષ અંગે લાભ-નુકસાનની વિચારણા, આત્મશુદ્ધિનું પ્રબળ પ્રણિધાન તથા જયણા, વિધિ વગેરેથી યુક્ત દઢપ્રવૃત્તિ વગેરે ત્યારે ત્યાં હાજર હોય છે. a થોડોક ધર્મપુરુષાર્થ કરીને અટકીએ નહિ ? | (વ.) ઉપરોક્ત સઘળી પ્રક્રિયાના પ્રભાવે જ ધ્યાનાદિ પૂર્ણ થયા બાદ પણ સર્વત્ર સતત પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન અખંડપણે ટકી રહે છે. જો ઉપરોક્ત રીતે મોક્ષમાર્ગે સાધક આગળ ન વધ્યો હોય તો પોતાના સ્વરૂપની ખંડશઃ ઉપાસના કરવા સ્વરૂપ ત્રુટક-ત્રુટક ધર્મપુરુષાર્થ થાય. પરંતુ અખંડપણે અને પરિપૂર્ણપણે મોક્ષપુરુષાર્થ ન થાય. ત્રુટક-ત્રુટક અને છુટક-છુટક ધર્મપુરુષાર્થ કરવાના બળથી આપણું , મુખ્ય કાર્ય સિદ્ધ ન થાય, સમગ્રપણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થાય. પૂર્વે અનેક વાર આ જીવ થોડોક ધર્મપુરુષાર્થ કરીને પણ થાકી ગયો. થોડી સાધના કરીને “મેં ઘણી સાધના કરી’ - આવી ભ્રાન્તિથી ની જીવ સાધનામાર્ગથી પાછો વળી ગયો. તથા ફરીથી રાગાદિ વિભાગ પરિણામોમાં મૂઢ બનીને, જન્મ -રોગ-ઘડપણ-મોત-દુર્ગતિ વગેરે અનેક પ્રકારના ભયાનક ઉપદ્રવોથી રૌદ્ર બનેલા ભવવનમાં ઘણું ભટકેલ છે. ગ્રંથિદેશ પાસે આવીને પણ આ જીવ ઢીલો પડી ગયો અને મોહદશામાં અટવાઈને રાગાદિગ્રંથિનો ભેદ કરવાને બદલે ગ્રંથિને મજબૂત કરી બેઠો. આ રીતે ભવસાગરના કિનારે આવેલા જીવને પણ મોહના મોજા તાણીને ભવસાગરમાં ડૂબાડી દે છે. આ ભવમાં ફરીથી આવું ન બની જાય તે માટે આત્માર્થીએ સાવધાન રહેવું. પ્રભુપ્રસાદથી હવે ઝડપથી અખંડ-પરિપૂર્ણ મોક્ષપુરુષાર્થનું મંગલાચરણ કરીએ. ભિક્ષાટનાદિ કાળે પણ આત્મધ્યાન અવ્યાહત (ભાવ) ભાવનિર્ઝન્થને તો તથાવિધ આત્મસ્વરૂપનું અનુસંધાન સતત સર્વત્ર ટકે છે. તેના બળથી જ ભિક્ષાટનાદિ કાળે પણ તેમનું આત્મધ્યાન અવ્યાહત-અખંડ જ વર્તતું હોય છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “રસગૃદ્ધિથી કે દેહઆસક્તિથી નહિ પરંતુ માત્ર શરીરનો નિર્વાહ કરવા માટે આત્મજ્ઞાનીની ભિક્ષાટનાદિ જે કોઈ પણ ક્રિયા પ્રવર્તતી
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy