________________
२५२४० शुद्धचैतन्याऽखण्डपिण्डैकस्वरूपेण आत्मा भावयितव्यः 0 १६/७ प तथा 'शुद्धात्मद्रव्यमेव अहम् । निरुपाधिकविशुद्धाऽनन्तज्ञान-दर्शन-चारित्राऽऽनन्दादयो मम गुणाः । .. शुद्धचैतन्यमयाऽसङ्ख्याऽऽत्मप्रदेशस्कन्धाद् अनन्योऽहम् । अखण्डात्मरमणतादिक्रियातोऽभिन्नोऽहम् । " अनन्ताऽद्वितीयाऽनुपाधिक-पूर्णानन्दगोचराऽखण्डाऽपरोक्षाऽतीन्द्रियाऽनुभूतिलक्षणतत्फलतश्चाऽप्यपृथगहम् । स मिथोऽविभक्तविशुद्धद्रव्य-गुण-पर्यायमयोऽहम्' इत्येवं निजाऽऽप्रज्ञया निजस्वरूपाऽनुसन्धानमपि सूक्ष्म र्श -तात्त्विकभेदज्ञानोपष्टम्भार्थं कर्तव्यम् अनारतम् । तत एव भेदविज्ञानं परिपक्वं सत् त्रिनेत्रतृतीयनेत्रमिव ____ मकरध्वजदाहकं स्यात् ।
सूक्ष्म-तात्त्विक-परिपक्व-लोकोत्तराऽनुपमाऽपूर्व-विशुद्धभेदविज्ञानपरिणतिस्तु कषायादिक्षयोपशमादिलब्ध्युत्तरमेवाऽवाप्यते।
यदा शास्त्राभ्यासादिना (१) परिपूर्णवीतरागाऽनन्तशक्तिसम्पन्न-शाश्वतशान्तरसस्वरूप-सहजानन्दमय કે હું તો કેવળ શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ જ છું- આ રીતે ભેદજ્ઞાનની વિભાવના કરવી.
છે નિજરવરૂપના અનુસંધાનથી ભેદજ્ઞાનને ટેકો આપીએ છે (તથા.) તથા “શુદ્ધ આત્મદ્રવ્ય જ હું છું. નિરુપાધિક વિશુદ્ધ એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સ્વરૂપમતારૂપ-સ્વરૂપસ્થિરતારૂપ ચારિત્ર, અનંત આનંદ વગેરે મારા ગુણો છે. શુદ્ધ ચૈતન્યમય અસંખ્ય આત્મપ્રદેશઅંધથી હું અભિન્ન છું. અખંડ આત્મરમણતાદિ ક્રિયાથી હું અભિન્ન છું. અનંત અદ્વિતીય
અનુપાધિક પૂર્ણ પરમાનંદનો એકાકાર એકરસમય અખંડ અપરોક્ષ અતીન્દ્રિય અનુભવ-ભોગવટો એ 1 જ મારી સ્વાત્મરમણતાદિ ક્રિયાનું ફળ છે. તે ફળથી પણ હું અપૃથઅભિન્ન છું. પરસ્પર અવિભક્ત છે અને અત્યંત શુદ્ધ એવા સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયોથી હું એકરૂપે-એકાકારરૂપે વણાયેલો છું. તેનાથી હું અભિન્નવા અપૃથફ છું. આ રીતે શુદ્ધ આત્મદ્રવ્ય, આત્મગુણધર્મ, આત્મપ્રદેશસમૂહ, આત્મદ્રવ્યકિયા, આત્મક્રિયાફળ - આ પાંચેયથી હું અભિન્ન છું.” આ પ્રમાણે આત્માર્થી સાધકે પોતાના આદ્ધ અંતઃકરણમાંથી પ્રગટેલી સ્વપ્રજ્ઞા વડે સતત સર્વત્ર દઢપણે નિજસ્વરૂપનું અનુસંધાન પણ સૂક્ષ્મ અને તાત્ત્વિક એવા ભેદવિજ્ઞાનના ટેકા માટે કરવું જોઈએ. તેનાથી જ તે ભેદવિજ્ઞાન પરિપક્વ બને. ત્યાર પછી તે પરિપક્વ ભેદવિજ્ઞાન, શંકરના ત્રીજા નેત્રની જેમ, કામદેવને અત્યંત ઝડપથી નિર્દયપણે બાળી નાંખે.
સમકિતપ્રાપક પાંચ લધિઓ . જિજ્ઞાસા :- આવા સૂક્ષ્મ, તાત્ત્વિક, પરિપક્વ ભેદજ્ઞાનની સ્થાયી પરિણતિ ક્યારે પ્રગટે ?
શમન :- (સૂક્ષ્મ.) સૂક્ષ્મ, તાત્ત્વિક, પરિપક્વ, લોકોત્તર મહિમાવંત, અજોડ, અપૂર્વ ભેદવિજ્ઞાનની જીવંત સ્થાયી પરિણતિ તો કષાયાદિનો ક્ષયોપશમ થયા પછી જ મળે છે. અર્થાત્ અનંતાનુબંધી ક્રોધાદિ અને ગાઢમિથ્યાત્વ - આ પાંચેયનો ધરખમ ઘટાડો થવાથી આત્મામાં ક્ષયોપશમલબ્ધિ વગેરે પ્રગટ થાય પછી જ પૂર્વોક્ત (પૃ.૨૫૧૯) પાંચેય ફળને દેનારી ઉપરોક્ત ભેદવિજ્ઞાનની જીવંત સ્થાયી પરિણતિ મળે.
પ્રશ્ન :- આવી ક્ષયોપશમલબ્ધિ વગેરે ક્યારે મળે ? તથા પક્ષપાતપૂર્વક વિષયવાસનાનો આવેગ વગેરે પૂર્વોક્ત (પૃષ્ઠ-૨૫૧૪) પાંચ મલિન પર્યાયો ક્યારે ટળે ?
જ (૧) ક્ષયોપશમલધિની ઓળખ : પ્રત્યુત્તર :- (ાવા.) જ્યારે (૧) શાસ્ત્રાભ્યાસાદિના માધ્યમે પરિપૂર્ણ વીતરાગ, અનંતશક્તિસંપન્ન,