________________
२४६०
• ज्ञानदृष्टिजागरण-परिपाकफलविचारः | હેચવૃશ્વિના ?II” (T../૪) તિ જ્ઞાનસારરિા ૨ અનુસજ્જૈયા स केवल-निर्विकल्पाऽसङ्ग-साक्षिमात्र-शान्त-स्थिरैक-ध्रुव-शुद्ध-चैतन्याऽखण्डपिण्डलक्षणाऽऽत्म- तत्त्वगोचराऽपरोक्षानुभूतिरूपा तत्त्वप्रतिपत्तिः प्रभायां प्रवर्त्तते (द्वात्रिंशिकावृत्ति-२४/१७) ।
इत्थञ्चाऽऽत्मविशुद्धिविशेषवशेन अतिचारादिचिन्तावियोगाद् अहिंसागोचरः स्थिरयमः योगदृष्टिः જ સમુચ્ચય-ચોવિંશિ-ત્રિશSધ્યાત્મસારઘુt: (ચો...૨૩૭ + ચો.વિંદ્ + .93/૨૭ + ૩.સ.૧૦/૩૨) क अत्र प्रवर्त्तते। अहिंसादिधर्मस्थानप्राप्तिरूपा सिद्धिः षोडशकोक्ता (३/१०) इह तात्त्विकी ज्ञेया । णि ज्ञानपरिपाकचिह्नमिदमवसेयम् । तदुक्तम् अध्यात्मोपनिषदि “ज्ञानस्य परिपाकाद्धि क्रियाऽसङ्गत्व। मङ्गति। न तु प्रयाति पार्थक्यं चन्दनादिव सौरभम् ।।” (अ.उप.३/४०) इति पूर्वोक्तम् (१५/२-३) દીનતાસ્વરૂપ વીંછીના ડંખની વેદના શું થાય ?' અર્થાત્ ન જ થાય.
શું આનંદ કી ઘડી આઈ છું. “ત્યાગ-વૈરાગ્ય-સંયમ કે યોગ સે, નિઃસ્પૃહભાવ જગાઈ; સર્વસંગ પરિત્યાગ કરા કર, અલખધૂન મચાઈ, સખી રી અપગત દુઃખ કહલાઈ રે. સખી આનંદ કી ઘડી આઈ રે....”
આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સાધારણજિનસ્તવનમાં પણ ભાવ નિર્ગન્ધદશાનું વર્ણન કરેલ છે. તેનું પણ અહીં અનુસંધાન કરવું. અહીં અસંગ અનુષ્ઠાનના વર્ણન પ્રસંગે જે-જે વાતો જણાવેલી છે, તે અંગે ઉપરોક્ત ત્રણેય સંદર્ભોનું અનુસંધાન કરવું, જોડાણ કરવું.
* તત્વપ્રતિપત્તિને પ્રગટાવીએ જ (વ.) પ્રભા દૃષ્ટિમાં તત્ત્વમતિપત્તિ નામનો ગુણ પ્રગટ થાય છે. તત્ત્વમતિપત્તિ એટલે “યથાવસ્થિત આત્માનુભૂતિ' આવું કાત્રિશિકાવૃત્તિમાં (૨૪/૧૭) મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે. મતલબ કે સાતમી દૃષ્ટિમાં યોગીને કેવલ આત્મા = દ્રવ્ય-ભાવકર્મમુક્ત આત્મા અનુભવાય છે. “હું કર્મમુક્ત, નિર્વિકલ્પ, અસંગ, સામિાત્ર, પરમશાંતસ્વરૂપ, સ્થિરાત્મક, એકલો, ધ્રુવ અને શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ આત્મા છું' - આવી આત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ સ્વરૂપ તત્ત્વમતિપત્તિ અહીં વર્તતી હોય છે.
ઇ સ્થિરયમને માણીએ – (ત્ય.) આ રીતે પ્રભાષ્ટિમાં આગળ વધતા યોગીને વિશેષ પ્રકારે આત્માની શુદ્ધિ પ્રગટે છે. તેથી અહિંસા-સત્યાદિ મહાવ્રતસંબંધી અતિચાર લાગવાની ચિંતા પણ તેમને રહેતી નથી. તેના કારણે અહિંસા -સત્યાદિ મહાવ્રત સંબંધી ‘સ્થિરયમ' અહીં પ્રાપ્ત થાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગવિંશિકા, કાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં “સ્થિરયમ' ની વિશેષ છણાવટ કરેલી છે. અહિંસા વગેરે ધર્મસ્થાનની પ્રાપ્તિ સ્વરૂપ સિદ્ધિ અહીં તાત્ત્વિક જાણવી. ષોડશકમાં તેને આશયવિશેષાત્મક દર્શાવેલ છે.
અસંગ અનુષ્ઠાનની પરાકાષ્ઠા - (જ્ઞાન) સ્થિર યમ અને તાત્ત્વિક સિદ્ધિ એ જ્ઞાનના પરિપાકની નિશાની તરીકે જાણવા યોગ્ય છે. અધ્યાત્મ ઉપનિષદ્ધાં કહેલ છે કે “જ્ઞાનના પરિપાકથી ક્રિયા અસંગપણાને = આત્મસાપણાને પામે છે. જેમ ચંદનમાંથી સુગંધ છૂટી પડતી નથી, તેમ (સ્વભૂમિકાયોગ્ય ધારણા, ધ્યાન, કાયોત્સર્ગ, યતના