SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કા • सुतीर्थे शास्त्रार्थश्रवणम् । २४५३ + વૃ.વ.આ.૧૦૬ + પ્ર.સારો.9રૂ૮૪ + ગ્રા.પ્ર.રૂ૫૦ + ૫.વ.૨૭૬) ત યદુ તત્રાનુસન્થયન્T साम्प्रतम् अप्रशस्तनिमित्तजातविप्रमुक्तः सन् देशविरतौ इव सर्वविरतौ अपि निजशुद्धात्मस्वरूपभावनामार्गाऽभ्यासप्रसूतस्वानुभवसम्पन्नमहागीतार्थसद्गुरुनिश्रायां विधिना स्वभूमिकोचितभावनाश्रुतसूत्रार्थ । -तदुभयाभ्यासद्वारा राग-द्वेषादिप्रतिपक्षभावनातः स्वाध्यायलीनः स मोहोच्छेदकृते बद्धकक्षः भवति। म બાવળાસુયપાઢો તિસ્થસવ(યો.શ.૧૨) રૂતિ યોજશોજિ:, “તિર્થે સુસ્થાનું TM વિદેખા” નું (૩.૫.૮૧૧) રૂતિ ઉપદેશપત્તિ:, “વિયન્નિડુ સુલ્ત, ગુરૂ તયત્વે તદા સુનિત્યનિ” (ઇ.સ.૧૩) તિ च धर्मरत्नप्रकरणगाथा स्मर्तव्या अत्र । ત્યાર પછી અન્ય સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ખલાસ થવાથી ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય. (૪) તથા ત્યાર બાદ બીજા સંખ્યાતા (= ઢગલાબંધ) સાગરોપમ જેટલી કર્મસ્થિતિનો ઉચ્છેદ થાય તો ક્ષપકશ્રેણિ સંપ્રાપ્ત થાય.” અહીં આશય એ છે કે ૭૦ કોડાકોડી સાગરોપમ જેટલી કર્મસ્થિતિમાંથી અંત:કોડાકોડી (૧ લાખ અબજ સાગરોપમમાં કંઈક ન્યૂન) સાગરોપમ જેટલી કર્મસ્થિતિ થાય ત્યારે જીવ સમતિ મેળવે. ત્યાર બાદ તે સ્થિતિમાંથી ૨ થી ૯ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિને જીવ ખપાવે ત્યારે પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક જીવને મળે. દેશવિરતિ પ્રાપ્તિ સમયે જેટલી કર્મસ્થિતિ હોય, તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી મોહનીયાદિ કર્મની સ્થિતિને સાધક ભગવાન ખતમ કરે ત્યારે તેને છઠ્ઠ કે સાતમું સર્વવિરતિ ગુણસ્થાનક મળે છે. આ રીતે આગળ સમજવું. અહીં જે જંગી કાળની કર્મસ્થિતિના નાશથી ઉપલા ગુણ -સ્થાનક ઉપર આરૂઢ થવાની વાત કરી છે, તે કર્મસ્થિતિનાશ ઉપર જણાવ્યા મુજબની નિર્મળ આત્મદશાનું નિર્માણ કરવાથી થાય છે. એમ ને એમ આપમેળે ઉપરના ગુણઠાણા ઉપર જીવ ચઢી જતો નથી. નિર્ચન્થ દશાને નિહાળીએ છે. (સામ્પ.) હવે સાધુજીવનમાં સાધક અપ્રશસ્ત નિમિત્તોના ઢગલામાંથી વિધિવત્ અત્યંત છૂટી જાય છે. 31 સદ્ગુરુની નિશ્રા તેને મળે છે. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની ભાવનાના માર્ગનો અભ્યાસ કરવા દ્વારા પ્રગટેલી સ્વાનુભૂતિથી શોભતા એવા મહાગીતાર્થ સદ્ગુરુદેવની પાવન નિશ્રામાં પોતાની વર્તમાન ભૂમિકાને યોગ્ય એવા ભાવનાશ્રુતસંબંધી સૂત્ર-અર્થ-તદુભયનો વિધિપૂર્વક અભ્યાસ કરવા દ્વારા રાગ-દ્વેષાદિથી વિરુદ્ધ એવા વીતરાગ-શાંતસ્વરૂપની ભાવનાનું આલંબન લઈને, તે દેશવિરતિની જેમ સર્વવિરતિની અવસ્થામાં પણ સ્વાધ્યાયમાં લીન બને છે. પોતાનું આધ્યાત્મિક પ્રયોજન જેનાથી સરે, ઝડપથી સધાય તેવા શાસ્ત્રીય પદાર્થપરમાર્થ-ગૂઢાર્થ-દમ્પર્ધાર્થને સારી રીતે મેળવીને, તીવ્ર ઉત્સાહથી અને ઉછળતા ઉમંગથી મોહનો ઉચ્છેદ કરવા માટે સાધુ ભગવંત કટિબદ્ધ બને છે. “સાધક ભાવનામૃતનું વિધિપૂર્વક અધ્યયન કરે તથા ભાવનામાર્ગને આત્મસાત્ કરનારા ગીતાર્થસ્વરૂપ તીર્થ પાસે ભાવનાશ્રુતના પદાર્થ-પરમાર્થનું શ્રવણ કરે' - આ મુજબ યોગશતકવચનને અહીં યાદ કરવું. ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજીએ સાધુને ઉદેશીને જણાવેલ છે કે વિધિપૂર્વક સાધુ સૂત્ર-અર્થનું ગ્રહણ તીર્થમાં = ગીતાર્થનિશ્રામાં કરે.' તથા ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ શ્રાવકજીવનઅધિકારમાં જે જણાવેલ છે કે “ઉચિત સૂત્રને તે ભણે છે તથા સુતીર્થમાં = ગીતાર્થનિશ્રામાં તેના 1. भावनाश्रुतपाठः तीर्थश्रवणम्। 2. तीर्थे सूत्रार्थयोः ग्रहणं विधिना। 3. उचितम् अधीते सूत्रम्, श्रुणोति तदर्थं तथा सुतीर्थे ।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy