SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ २४४४ 0 ज्ञानिकृतक्रियायाः कर्मबन्धाऽजनकता 0 ૨૬/૭ + अ.सा.५/१५) आक्षेपकज्ञानस्य प्रभावाद् मायोदकोपमत्वेन असारतया च भासमानाः, कर्मोदयाऽऽक्षिप्ताः, असङ्गभावेन च भुज्यमानाः भोगा नैव भवभ्रमणहेतुतां भजन्ते । अत्र '“परिणामियं पमाणं निच्छयમવર્તવમII” (મો.નિ.9૦૧૮) રૂતિ નિઢિવાન”, “પરિVTHI વંઘો” (ગ્રા.પ્ર.૨૨૨) રૂતિ श्रावकप्रज्ञप्तिवचनम्, “अज्झत्थं तु पमाणं, न इंदियत्था जिणा बेंति” (व्य.भा.२/५४) इति व्यवहारभाष्यवचनम्, “भावो तत्थ पमाणं, न पमाणं कायवावारो” (भा.कु.१८) इति भावकुलकवचनम्, “सम्मत्तदंसी न करेइ ક પર્વ(માવા.૨૦//૨) રૂતિ સાવારસૂત્રવાનનું, જ્ઞાનિવૃતવર્મનો વન્યાગનનવા” (પ્ર.શ.૨૧ ) इति प्रतिमाशतकव्याख्यायाम् उद्धृतं हारिभद्रदानाऽष्टकवृत्तिवचनम्, “भिन्नग्रन्थेः कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृद्” (द्वा.१४/१७) इति द्वात्रिंशिकावृत्तिवचनञ्च विभावनीयम् । ___ 'तीव्राऽऽसक्ति-रत्यनुभूतिमया भोगप्रवृत्तिः हि (A) मृगजलन्यायेन तुच्छा, (B) शुक्ति-रजतन्यायेन આક્ષેપક જ્ઞાનના પ્રભાવે તેને કામભોગો મૃગજળ જેવા તુચ્છ લાગે છે તથા અસાર લાગે છે. તે કામભોગોની સામે ચાલીને હોંશે-હોંશે ઉદીરણા કરતો નથી. તે અંગેની લાંબી-લાંબી કલ્પનાઓમાં તે અટવાતો નથી. તથા કર્મોદયથી આવી પડેલા ભોગસુખોને અસંગભાવે તે ભોગવે છે. તેથી વિષયભોગો પણ તેમના માટે સંસારમાં પરિભ્રમણનું કારણ બનતા નથી. આ અંગે નિમ્નોક્ત શાસ્ત્રવચનોની વિભાવના કરવી. (૧) નિશ્ચયનું આલંબન લેતા સાધકો માટે અંતરંગ પરિણામ જ પ્રમાણભૂત ( કર્મબંધ-નિર્જરાદિ ફલ પ્રત્યે સ્વતંત્રરૂપે કારણભૂત) છે' - આ મુજબ ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે. (૨) માત્ર બાહ્ય પ્રવૃત્તિના આધારે કર્મબંધ થતો નથી. પરંતુ પરિણામના આધારે કર્મબંધ થાય છે' - આ મુજબ શ્રાવકપ્રજ્ઞપ્તિમાં જણાવેલ છે. (૩) કર્મબંધ-નિર્જરા વગેરે પ્રત્યે “અંતરંગ અધ્યવસાય જ પ્રમાણ છે, ઈન્દ્રિયના વિષયો (ઈન્દ્રિયપ્રવૃત્તિ) નહિ - આ મુજબ વ્યવહારસૂત્રભાષ્યમાં જણાવેલ છે. (૪) કર્મબંધ-નિર્જરા વગેરે બાબતમાં ભાવ પ્રમાણ છે, કાયપ્રવૃત્તિ પ્રમાણ = નિયામક નથી' – આવું ભાવકુલકમાં દર્શાવેલ છે. (૫) “સમ્યગ્દર્શની પાપ ન બાંધે’ - આ મુજબ આચારાંગસૂત્રમાં જણાવેલ છે. (૬) “જ્ઞાનીએ કરેલી પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બનતી નથી' – આવો હારિભદ્રદાનઅષ્ટકવૃત્તિનો પાઠ પ્રતિમાશતકવૃત્તિમાં ઉદ્ધત છે. મતલબ કે સમ્યગ્દર્શનજન્ય અંતરંગ વિશુદ્ધિ, આક્ષેપક જ્ઞાન, અનાસક્ત પરિણામ વગેરેના કારણે કાંતા દષ્ટિમાં વર્તતા સાધકને ભોગપ્રવૃત્તિ કર્મબંધકારક બનતી નથી. (૭) દ્વાáિશિકાવૃત્તિમાં જણાવેલ છે કે “ગ્રંથિભેદ કરનારા સમકિતીને કુટુંબપોષણ વગેરે પ્રવૃત્તિ પણ કર્મબંધકારક નથી.' સાધક ઈન્દ્રિયોને છેતરે (“સીદ્યા.) કાંતા દૃષ્ટિમાં પ્રવેશેલ ભવભીરુ શ્રાવક ભોગપ્રવૃત્તિ સમયે અંદરમાં તીવ્રપણે સંવેદન કરે છે કે “તીવ્ર આસક્તિથી અને રતિની અનુભૂતિથી વણાયેલી એવી આ ભોગપ્રવૃત્તિ એ ખરેખર (A) ઝાંઝવાના નીરના દષ્ટાંતથી તુચ્છ છે. (B) છીપમાં ચાંદીનો ભાસ થાય તેમ માત્ર દુઃખમાં સુખનો આભાસ-પ્રતિભાસ થવા સ્વરૂપ છે. 1. પારિવામિ પ્રમા નિયમવર્તવમાનાના 2. પરિણામઃ વન્યEL 3. ‘અધ્યાત્મ તુ પ્રમાણ, ન ક્રિયાથ' - નિના ત્તિા 4 ભાવ: તત્ર પ્રમાણ, ન પ્રમાઈ વ્યાપાર 5. સર્વજ્ઞ ન રોતિ |
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy