________________
२४४० • कान्तायां तात्त्विकप्रणिधान-प्रवृत्तिप्रारम्भः ।
૨૬/૭ श्रीचन्द्रप्रभसूरिभिः धर्मविधिवृत्ती(३१) च उदयप्रभसूरिभिः अपि सम्यक्त्वादिधर्मरत्नयोग्यस्येमे एव एकविंशतिः प गुणाः प्रोक्ताः। एवं संवेगभाविअमणो, सम्मत्ते निच्चलो 'थिरपइन्नो। विजिइंदिओ अमाई, पन्नवणिज्जो गकिवालु य ।।” (पु.मा.१२०), 2“जइधम्मम्मि वि कुसलो, धीमं आणारुई सुसीलो अ। विन्नायतस्सरूवो ___ अहिगारी देसविरईए ।।” (पु.मा.१२१) इति पुष्पमालायां श्रीहेमचन्द्रसूरिभिः दर्शिता देशविरतिप्रायोग्यगुणा म अपि इह प्रादुर्भवन्ति। शे इत्थं कान्तायां योगदृष्टौ सद्धर्मसाधना-सद्गुणमहिम्ना भूम्ना पल्योपमपृथक्त्वप्रमाणां मोहहनीयादिकर्मस्थितिं क्षपयित्वा तात्त्विकी देशविरतिपरिणतिं स आप्नोति । तात्त्विकविरतिपरिणतिप्रभावेण - इह गुणा गुणानुबन्धिनो जायन्ते ।
___षोडशकसंवादेन पूर्वं (१६/५) व्यावर्णितं वचनानुष्ठानं तात्त्विकं देशतः अत्र प्रारभ्यते । का षोडशकोक्तं (१०/१०) वचनक्षमादिकमपि इत एवाऽऽरभ्यते अंशतः। षोडशकोक्ते (३/७-८) प्रणिधान -प्रवृत्ती कुशलाशयरूपे अत्र तात्त्विक्यौ विज्ञेये ।
बाहुल्येन व्रत-शील-गुणवत्त्व-सरलव्यवहार-गुरुशुश्रूषा- प्रवचनकौशल्यरूपाणि सप्रभेदानि ધર્મવિધિવૃત્તિમાં પણ આ જ એકવીસ ગુણો સમ્યક્તાદિ ધર્મરત્નને યોગ્ય જીવના જણાવેલ છે. એ જ રીતે પુષ્પમાલા ગ્રંથમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ દર્શાવેલા દેશવિરતિપ્રાયોગ્ય ગુણો પણ અહીં કાંતાદૃષ્ટિમાં પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “(૧) સંવેગથી ભાવિત મનવાળો, (૨) સમ્યગ્દર્શનમાં નિશ્ચલ, (૩) સ્થિરપ્રતિજ્ઞાવાળો, (૪) વિશેષ રીતે જિતેન્દ્રિય, (૫) માયારહિત, (૬) પ્રજ્ઞાપનીય = કદાગ્રહશૂન્ય, (૭) કૃપાળુ, (૮) સાધુધર્મમાં પણ કુશળ, (૯) પ્રાજ્ઞ, (૧૦) જિનાજ્ઞામાં રુચિવાળો, (૧૧) સુશીલ અને (૧૨) દેશવિરતિના સ્વરૂપને વિશેષ પ્રકારે જાણનાર સાધક દેશવિરતિનો અધિકારી છે.”
૦ તાત્વિક વિરતિપરિણામથી ગુણો ગુણાનુબંધી થાય છે (ત્યં.) આ રીતે સદ્ધર્મની સાધના અને સગુણ – આ બન્નેના પ્રભાવથી મોટા ભાગે કાન્તા નામની કત છઠ્ઠી યોગદષ્ટિમાં બે થી નવ પલ્યોપમ જેટલી મોહનીય વગેરે કર્મની સ્થિતિને ખપાવીને સાધક દેશવિરતિની 31 તાત્ત્વિક પરિણતિને મેળવે છે. વિરતિપરિણામના પ્રભાવથી અહીં ગુણો ગુણાનુબંધી બને છે. પ્રગટ થયેલા ગુણો અપ્રગટ અનેક ગુણોને ખેંચી લાવે તેવી આત્મદશા કાંતા દૃષ્ટિમાં વર્તતા ભાવશ્રાવકની હોય છે.
જ વચનાનુષ્ઠાન-વચનક્ષમા વગેરેનો પ્રારંભ ક (.) ષોડશક પ્રકરણનો સંવાદ દેખાડવા દ્વારા પૂર્વે (૧૬/૫) વર્ણવેલ વચનાનુષ્ઠાનનો તાત્ત્વિકપણે અહીંથી આંશિક પ્રારંભ થાય છે. ષોડશકમાં બતાવેલ વચનક્ષમા વગેરે પણ કાન્તા દૃષ્ટિથી જ અંશતઃ શરૂ થાય છે. ષોડશક ગ્રંથમાં દર્શાવેલ કુશલઆશય સ્વરૂપ પ્રણિધાન અને પ્રવૃત્તિ – બન્નેને અહીં તાત્ત્વિક જાણવા.
ભાવશ્રાવકના ક્રિયાસંબંધી છ લક્ષણ જ (૬) ધર્મરત્નપ્રકરણમાં ભાવશ્રાવકના ક્રિયાસંબંધી છ લક્ષણ બતાવેલા છે. (૧) અણુવ્રતાદિને ધારણ કરે, (૨) શીલને પાળે, (૩) સ્વાધ્યાય-વિનયાદિ ગુણોથી શોભે, (૪) સરળ વ્યવહાર રાખે, 1. संवेगभावितमनाः सम्यक्त्वे निश्चलः स्थिरप्रतिज्ञः। विजितेन्द्रियः अमायी, प्रज्ञापनीयः कृपालुश्च ।। 2. यतिधर्मेऽपि कुशलः, धीमान् आज्ञारुचिः सुशीलश्च। विज्ञाततत्स्वरूपा अधिकारी देशविरतेः।।