SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૭ • 'जीव: अचेतनः' - इति व्यवहारपरामर्शः 0 २०११ અસભૂત વ્યવહારથી રે, જીવ અચેતનધર્મ પરમભાવગ્રાહક નયઈ રે, મૂરત કર્મ-નોકર્મ રે I૧૩/શા (૨૧૫) ચતુર. રી અસદ્દભૂત વ્યવહારનયથી જીવ (અચેતનધર્મક) અચેતનસ્વભાવ કહિઈ. ગત વ “નકોડયમ્, સતનોડય” ઇત્યાદિ વ્યવહાર છઈ. नयान्तरेणाऽचेतनस्वभावमाह - ‘अभूते'ति । अभूतव्यवहारेण जीवेऽचेतनधर्मता। कर्म-नोकर्ममूर्त्तत्वं परमभावबोधके ।।१३/७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अभूतव्यवहारेण जीवे अचेतनधर्मता (भवति)। परमभावबोधके »ર્મ-નોર્મમૂર્તત્વ (સચ્છિતે) II93/૭ अभूतव्यवहारेण = असद्भूतव्यवहारनयाभिप्रायेण अज्ञानदशायां जडकर्माणि आत्मसात् कुर्वाणे र्श जीवे संसारिणि अचेतनधर्मता = अचेतनस्वभावो भवति। इदमेवाभिप्रेत्य समयसारे कुन्दकुन्दस्वामिना ... “परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ।।' (स.सा. " ९२) इत्युक्तम् । अत एव ‘जडोऽयम्', 'अचेतनोऽयम्', 'अज्ञोऽयमि'त्यादिः व्यवहारो भवति। ण असद्भूतव्यवहारेण संसारिजीवस्य जडकर्मसमनुविद्धत्वेन अचेतनत्वविशेषणसम्भवात्, ‘संसारी'ति-का विशेषणानुपादाने तु सिद्धात्मनि तद्व्यभिचाराद् विशेषणसाफल्यमत्र बोध्यम् । અવતરણિકા:- પરમભાવગ્રાહક નયથી અચેતનસ્વભાવ કર્મ-નોકર્મમાં જણાવ્યો. હવે અન્ય નયથી જીવમાં અચેતનસ્વભાવને ગ્રંથકારશ્રી જણાવે છે : શ્લોકાર્થ :- અસભૂત વ્યવહારથી જીવમાં અચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયના મતે કર્મમાં અને નોકર્મમાં મૂર્તસ્વભાવ છે. (૧૩/૭) છે જીવમાં પણ અચેતનરવભાવ ! ! વ્યાખ્યાર્થ:- અસભૂત વ્યવહારનયના અભિપ્રાયથી અજ્ઞાનદશામાં જડ કર્મોને આત્મસાત્ કરતા સંસારી જીવમાં અચેતનસ્વભાવ હોય છે. આ જ અભિપ્રાયથી સમયસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે છે કે “જે પરને પોતાના સ્વરૂપે કરે છે તથા પોતાને પણ પરસ્વરૂપે કરે છે, તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા બને છે.” આ જ કારણથી આ જડ છે”, “આ અચેતન છે”, “આ અજ્ઞ છે' - ઈત્યાદિ વ્યવહાર થાય છે. # વિશેષણસાફલ્ય વિમર્શ જ (સ) સંસારી જીવ જડકર્મથી વ્યાપ્ત = અત્યંત એકમેક બની ચૂકેલ હોવાથી અસભૂતવ્યવહારનયથી તેમાં અચેતનત્વ વિશેષણ સંભવે છે. તેમજ જો “સંસારી' આવું જીવનું વિશેષણ ન લગાડો તો સિદ્ધ • કો.(૩)માં “મૂર્તિ... નોકર્મો પાઠ. # કો.(૪+૫+૬+૮)માં “નોકર્મો પાઠ. 1. परम् आत्मानं कुर्वन्नात्मानमपि च परं कुर्वन् सः। अज्ञानमयो जीवः कर्मणां कारको भवति।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy