________________
| | શ્રી આદિનાથાય નમઃ | ।। णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।।
પંન્યાસ યશોવિજય રચિત દ્રવ્યાનુયોગપરામર્શ-દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા-કર્ણિકાસુવાસથી વિભૂષિત મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. દ્વારા વિરચિત
સ્વોપજ્ઞટબાર્થ યુક્ત
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ભાગ-૭
• દિવ્યાશિષ • પરમ પૂજ્ય ન્યાયવિશારદ સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
શુભાશિષ • પરમ પૂજ્ય સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા • દ્રવ્યાનુયોગપરામર્શાદિકાર + ગુર્જરવિવેચનકાર + સંપાદક છે પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્યાણ
પંન્યાસ યશોવિજય
• પ્રકાશક ૦ શ્રેયસ્કર શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈર્લાબ્રીજ, ૧૦૬, એસ.વી.રોડ, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૪OO૦૫૬, ફોન : (૦૨૨) ર૬૭૧૯૩૫૭