________________
રૂ/રૂ ० भेदकल्पनानिरपेक्षद्रव्यार्थिकानुसन्धानम् 0
१९७५ ભેદકલ્પનારહિતથી રે, ધારો એક સ્વભાવ; અન્વયદ્રવ્યાર્થિકનયઈ રે, અનેક દ્રવ્ય સ્વભાવ રે II૧૩/૩ (૨૧૧) ચતુર. (ભેદકલ્પનારહિતથી=) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનઈ (દ્રવ્ય) એકસ્વભાવ જાણો (=ધારો) . ૫. અન્વયદ્રવ્યાર્થિકનઈ (દ્રવ્ય) અનેકસ્વભાવ *કહીએ* ૬. पञ्चम-षष्ठसामान्यस्वभावग्राहकनयप्रदर्शनायोपक्रमते - 'भेदेति ।
भेदकल्पनया शून्ये धारयैकस्वभावताम् ।
नैको वस्तुस्वभावस्त्वन्वयद्रव्यार्थिके नये ।।१३/३॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - भेदकल्पनया शून्ये एकस्वभावतां धारय । अन्वयद्रव्यार्थिके नये तु નૈઋો વવમાવઃ (વર્તત) TI93/3/
भेदकल्पनया शून्ये = द्रव्यगतभिन्नत्वगोचरकल्पनानिरपेक्षे पूर्वोक्ते (५/१२) शुद्धद्रव्यार्थिकनये द्रव्यस्य एकस्वभावतां धारय = गृहाण ।
अन्वयद्रव्यार्थिके पूर्वं (५/१६) व्याख्यातलक्षणे नये तु नैको वस्तुस्वभावः = एकस्य : वस्तुनोऽप्यनेकस्वभावो ज्ञेयः। तथाहि - एकस्य वस्तुनः स्वद्रव्य-गुण-पर्यायेष्वन्वयदर्शनात् स्वद्रव्यादिरूपेण वस्त्वस्तित्वग्रहणादन्वयद्रव्यार्थिकनयमतानुसारेणानेकस्वभावः समाम्नातः ।
तदुक्तम् आलापपद्धतौ देवसेनेन कार्तिकेयानुप्रेक्षावृत्तौ च शुभचन्द्रेण “भेदकल्पनानिरपेक्षेण एकस्वभावः ।
અવતરણિકા :- પાંચમા અને છઠ્ઠા સામાન્યસ્વભાવના ગ્રાહક નયને જણાવવા માટે ગ્રંથકારશ્રી કમર કસે છે :
એક-અનેકરવભાવગ્રાહક નરની વિચારણા શ્લોકાર્થ - ભેદકલ્પનારહિત નયના મતે વસ્તુમાં એકસ્વભાવને ધારો. અન્વયદ્રવ્યાર્થિક નયના મતે તો વસ્તુમાં અનેકસ્વભાવ જાણવો. (૧૩/૩
વ્યાખ્યાઈ - દ્રવ્યમાં રહેલ ભેદને પોતાનો વિષય બનાવનારી કલ્પનાથી નિરપેક્ષ એવા શુદ્ધદ્રવ્યાર્થિક- ) નયનું વર્ણન પૂર્વે પાંચમી શાખાના બારમા શ્લોકમાં કરેલ છે. તે નયના મતે વસ્તુમાં એકસ્વભાવને ધારો. વી.
(અન્વય.) પૂર્વે પાંચમી શાખાના સોળમા શ્લોકમાં અન્વયદ્રવ્યાર્થિકનયની સમજણ આપેલી છે. તેના મતે એક વસ્તુનો પણ અનેક સ્વભાવ જાણવો. તે આ રીતે - એક જ વસ્તુનો સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જ અન્વય જોવા મળે છે. તેથી સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપે વસ્તુનું અસ્તિત્વ અન્વયેદ્રવ્યાર્થિકનય ગ્રહણ કરે છે. તેથી અન્વયદ્રવ્યાર્થિકનયના મત મુજબ એક વસ્તુના પણ અનેકસ્વભાવ સંમત છે.
જ અન્વયગ્રાહક દ્રવ્યાર્થિકનયનો નિર્દેશ થી (તબુ) તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં શુભચન્દ્રજીએ • પુસ્તકોમાં “સ્વભાવો’ પાઠ. કો.(૧૦)+સિ.નો પાઠ લીધો છે. . ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં છે.