________________
૩/
• अस्तिस्वभावः नयद्वयविषय: ० नान्यथा। प्रकृते “सियजुत्तो णयणिवहो, दव्वसहावं भणेइ इह तत्थं । सुणय-पमाणा जुत्ती ण हु जुत्तिविवज्जियं तच्चं ।।” (द्र.स्व.प्र.२६१) इति द्रव्यस्वभावप्रकाशोक्तिः अनुसन्धेया ।
एतेन “स्वद्रव्यादिग्राहकेण अस्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः” (आ.प.पृ.१५, का.अ.२६१ रा वृ.पृ.१८५) इति आलापपद्धतिवचनं कार्तिकेयानुप्रेक्षावृत्तिवचनञ्च व्याख्यातम् । अस्तिस्वभावः परमस्वभावतया म बोध्यः। तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “सव्वाण सहावाणं अत्थित्तं मुणसु परमसब्भावं । अत्थिसहावा सव्वे સ્થિરં સંબૂમાવNિTI” (દ્ર.વ.પ્ર.૨૪૮) તિા
प्रकृते “स्वरूप-पररूपाभ्यां नित्यं सदसदात्मके। वस्तुनि ज्ञायते कैश्चिद् रूपं किञ्चित् कदाचन ।।” क (પી.શ્નો.વા.સમાવવા/જા.9૨) તિ મીમાંસાગ્નોર્નિારિકા પૂર્વો (૪૧) મર્તવ્યા
रे चतुर ! नर ! नयानुसारेण विचिन्त्य इदं = स्वभाववस्तु हृदि = स्वान्तःकरणे अविच्युति -स्मृति-वासनात्मकधारणाज्ञानेन धारय धारय ।। ध्रुवपदव्याख्यानम् ।। વસ્તુની સિદ્ધિ પરમાર્થથી સંભવે છે. બીજી કોઈ રીતે તાત્ત્વિક વસ્તુસ્વભાવની સિદ્ધિ કે તાત્ત્વિકસ્વભાવવિશિષ્ટ વસ્તુની સિદ્ધિ સંભવતી નથી. પ્રસ્તુતમાં દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથની એક ઉક્તિ અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ચાત્ શબ્દથી યુક્ત નયસમૂહ દ્રવ્યના યથાર્થ સ્વભાવને કહે છે. સમ્યફ નય અને પ્રમાણ એ યુક્તિ કહેવાય છે. જે યુક્તિશૂન્ય હોય છે તે અતત્ત્વ = મિથ્યા કહેવાય.”
છે અતિ સ્વભાવ બે નયનો વિષય છે. (ક્તિન.) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં શુભચંદ્રજીએ જણાવેલ છે કે “સ્વકીયદ્રવ્યાદિગ્રાહક નયથી દ્રવ્યમાં અસ્તિસ્વભાવ છે તથા પરદ્રવ્યાદિગ્રાહક નયથી નાસ્તિસ્વભાવ છે.” આની પણ સ્પષ્ટતા ઉપર મુજબ થઈ જાય છે. અસ્તિસ્વભાવ એ પરમસ્વભાવ છે. તેથી તો માઈલધવલે છે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સર્વ સ્વભાવોમાં અસ્તિસ્વભાવને પરમસ્વભાવ જાણવો. સર્વ શ પદાર્થ અસ્તિસ્વભાવવાળા છે. અસ્તિસ્વભાવ સમસ્ત પદાર્થોમાં રહેલો છે.” આમ અસ્તિસ્વભાવ એ સ્વદ્રવ્યાદિગ્રાહક નયનો અને પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયનો વિષય બને છે - તેમ સિદ્ધ થાય છે. સ.
# વસ્તુ વરૂપજ્ઞાનમાં વૈવિધ્ય જ (પ્ર.) પ્રસ્તુતમાં પૂર્વે ચોથી શાખાના નવમા શ્લોકની વ્યાખ્યામાં દર્શાવેલ મીમાંસા શ્લોકવાર્તિકની એક કારિકા યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “સ્વરૂપ અને પરરૂપ - આ બન્નેની અપેક્ષાએ હંમેશા સ-અસતસ્વભાવયુક્ત વસ્તુમાં કોઈક જ સ્વરૂપ ક્યારેક કોઈ વ્યક્તિ દ્વારા જણાય છે.” મતલબ કે સ્વરૂપની અપેક્ષાએ = સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી સત્ સ્વભાવ = અસ્તિસ્વભાવ તથા પરરૂપની અપેક્ષાએ = પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી અસત્ સ્વભાવ = નાસ્તિસ્વભાવ વસ્તુમાં જણાય છેઆ દિશામાં ઉપરોક્ત કારિકા અંગુલિનિર્દેશ કરે છે.
(રે.) હે ચતુર નર ! નય મુજબ આ સ્વભાવપદાર્થને સ્વચિત્તમાં અવિશ્રુતિ-સ્મૃતિ-સંસ્કારાત્મક ધારણા જ્ઞાનથી ધારણ કરો, ધારણ કરો. (ધ્રુવપદવ્યાખ્યા) 1. स्याद्युक्तो नयनिवहो द्रव्यस्वभावं भणति इह तथ्यम्। सुनय-प्रमाणा युक्तिः, न हि युक्तिविवर्जितं तत्त्वम् ।। 2. सर्वेषां स्वभावानाम् अस्तित्वं जानीहि परमस्वभावम्। अस्तिस्वभावाः सर्वेऽस्तित्वं सर्वभावगतम् ।।