________________
* ज्ञानप्राधान्यपक्षेऽपि क्रियाssदरः
ચરણપતિત વલી શ્રાવકો, તનુધર્મા વલી જેહો રે;
તેહનઈ જ્ઞાન પ્રધાન છઈ, મુનિનઈ બે ગુણ ગેહો રે ॥૧૫/૨-૧૨ (૨૬૫) શ્રી જિન. ચરણપતિત = ચારિત્રરહિત, એહવો શ્રાવક, વલી તે તનુધર્મા હોઈ = લઘુધર્માભ્યાસી હોઈ, તેહને સ પણિ જ્ઞાન, તેહિ જ પ્રધાન છઈ.
१५/२-१२
२३३९
अन्यस्य कस्य ज्ञानं प्रधानम् ? इत्याशङ्कायामाह - 'चरणे 'ति ।
चरणशून्यः श्रावकः यश्च तनुधर्माभ्यासालयो रे ।
તસ્ય જ્ઞાનં મુલ્યમ્, મુનિસ્તુમયમુનિયો રે/૨-૨૨।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - यश्च चरणशून्यः श्रावकः तनुधर्माभ्यासाऽऽलयः, तस्य (अपि) જ્ઞાનં મુલ્યમ્। મુનિન્તુમયશુળનિળયઃ।।૧/૨-૧૨।।
यश्च चरणशून्यः
चारित्ररहितः श्रावकः तनुधर्माभ्यासाऽऽलय: = लघुधर्माचाराऽभ्यासभाजनं तस्य अपि संविग्नपाक्षिकवद् ज्ञानम् = आत्मादितत्त्वज्ञानम् एव मुख्यं = प्रधानम्, निरतिचारा- क ऽखण्डदीर्घकालीनबृहद्धर्माचारपालनाऽसमर्थत्वात् ।
णि
का
इदञ्चात्रावधेयम् – श्रावक - संविग्नपाक्षिकयोः ज्ञानप्राधान्येऽपि सर्वथैव सत्क्रियाविरहो नैवाऽभिप्रेतः, यथारुचि तत्तद्धर्माचारपालनस्य तयोः सत्त्वात् । अत एव तयोः ज्ञानप्राधान्यं दर्शितम्, न तु ज्ञानैकान्तः।
=
અવતરણિકા :- ‘સંવિગ્નપાક્ષિકને પોતાના જીવનમાં જ્ઞાનની પ્રધાનતા હોય છે’ – તે વાત જણાવી. ‘બીજા કયા જીવને જ્ઞાન મુખ્ય હોય છે ?’ - આવી શંકા થતાં તેનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે જ્ઞાનમુખ્યતાની ભૂમિકા
શ્લોકાર્થ :- જે ચારિત્રરહિત શ્રાવક નાના નાના ધર્મનો અભ્યાસ કરવાનું પાત્ર બને છે, તેને પણ જ્ઞાન મુખ્ય છે. ભાવસાધુ તો જ્ઞાન અને ક્રિયા બન્ને ગુણનો આધાર છે. (૧૫/૨-૧૨) શ્રાવકને જ્ઞાનયોગની મુખ્યતા
local
(વ.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે શ્રાવકના અને સંવિગ્નપાક્ષિકના જીવનમાં શાન મુખ્ય હોવા છતાં પણ સર્વથા સમ્યક્ ક્રિયાનો અભાવ હોય - તેવું શાસ્ત્રકારોને અભિપ્રેત નથી. રુચિ મુજબ તે તે ધર્માચારોનું પાલન પણ તેમના જીવનમાં વણાયેલ હોય છે. તેથી મૂળ ગ્રંથમાં તેમના જીવનમાં જ્ઞાનની મુખ્યતા કહેલ છે, જ્ઞાનનો એકાંત જણાવેલ નથી.
म
र्श
વ્યાખ્યાથ :- વળી, જે ચારિત્રશૂન્ય શ્રાવક હોય છે તે નાના નાના ધર્મના આચારનો અભ્યાસ કરે છે. અલ્પધર્માભ્યાસી એવા શ્રાવકને પણ સંવિગ્નપાક્ષિકની જેમ આત્માદિતત્ત્વવિષયક જ્ઞાન જ મુખ્ય ધા છે. કારણ કે તે નિરતિચાર, અખંડ, દીર્ઘકાલીન, મોટા ધર્માચારનું પાલન કરવા માટે અસમર્થ છે. તેથી તેના જીવનમાં ક્રિયા મુખ્ય બની શકતી નથી પણ જ્ઞાન જ પારિશેષ ન્યાયથી મુખ્ય બને છે.
સ
ઉ જ્ઞાની ક્રિયાને આદરે