________________
२३३४
• इच्छायोगिनो विकलो योगः । कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः।
*જાનાવિનો ચો, સ્કાય વહિતા (ન.વિ.કૃ.૪૧, ચો.સ.રૂ) સ્તીચ્છાયોનલ નિતવિસ્તારો શું ઈમ ક્રિયાનો જે યોગ, તદ્રુપ જે ગુણ, તેહનો અભ્યાસ કરીને ઈચ્છાયોગે તરઈ ભવાર્ણવ પતઈ.
/૧૫/૨-૧૧| प एवं = द्रव्यानुयोगादिज्ञानस्य प्राधान्यार्पणया क्रियागुणाभ्यासिना = प्रमादप्रयुक्तवैकल्योपेतसत्क्रियारा योगात्मकगुणसत्काऽभ्यासशालिना इच्छायोगाद् भवसागरः तीर्यते। स इच्छायोगलक्षणन्तु ललितविस्तरा-योगदृष्टिसमुच्चयादिषु “कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादिनः । - વિશ્વનો ઘર્મયો ય રૂછાયોન સહિંતઃ II” (ન.વિ. રિહંતાણં પર્વ-૭ પૃ.૪૬ +યો...) ત્રેવું વર્તતા र प्रकृते श्रीहरिभद्रसूरिकृता योगदृष्टिसमुच्चयवृत्तिस्तु “कर्तुमिच्छोः कस्यचिनिर्व्याजमेव तथाविधक्षयोपशमभावेन । क अयमेव विशिष्यते 'किंविशिष्टस्यास्य चिकिर्षोः' ? श्रुतार्थस्य = श्रुतागमस्य, अर्थशब्दस्य आगमवचनत्वात्, णि अर्थ्यते अनेन तत्त्वम् इति कृत्वा। 'अयमपि कदाचिदज्ञान्येव भवति, क्षयोपशमवैचित्र्याद्'। अत आह વાળો આત્માર્થી સાધક જ્ઞાનયોગને મુખ્ય બનાવે છે. આ વાત તેના માટે ઉચિત પણ છે.
હળ ઈચ્છાયોગથી ભવસાગરનિસ્તાર . (ઉં.) આ રીતે દ્રવ્યાનુયોગ વગેરેના જ્ઞાનને મુખ્યતા આપીને ક્રિયાગુણનો અભ્યાસી સાધક ભવસાગર તરે છે. પ્રમાદના લીધે શાસ્ત્રવિહિત ક્રિયા કોઈને કોઈ ખોડખાંપણવાળી બને છે. પ્રસ્તુત ખામીયુક્ત ઉપરોક્ત શાસ્ત્રવિહિત ક્રિયાયોગાત્મક જે ગુણ છે તેનો અભ્યાસ કરનાર જીવ “ક્રિયાગુણઅભ્યાસી કહેવાય છે. તેવો જીવ ક્રિયાયોગાત્મક ગુણનો અભ્યાસ કરીને ઈચ્છાયોગથી ભવસાગર તરી જાય છે.
I ઈચ્છાયોગનું નિરૂપણ છે સ (છા.) લલિતવિસ્તરા, યોગદૃષ્ટિસમુચ્ચય વગેરે ગ્રંથમાં ઈચ્છાયોગનું લક્ષણ નીચે મુજબ જણાવેલ
છે. “જે જીવે શાસ્ત્ર સાંભળેલ હોય, જ્ઞાની હોય, શાસ્ત્રોક્ત ક્રિયાને કરવાની ઈચ્છા હોય તેમ છતાં પણ G! પ્રમાદના લીધે તેની જે ધર્મક્રિયા ખોડખાંપણવાળી હોય તે ઈચ્છાયોગ કહેવાય છે. પ્રસ્તુતમાં ઈચ્છાયોગના
લક્ષણની સ્પષ્ટતા કરતાં યોગદૃષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે નીચે મુજબ જણાવેલ છે - તથાવિધ કર્મનો ક્ષયોપશમ હાજર હોવાના કારણે કોઈક જીવ કોઈ પણ બહાના વિના જ શાસ્ત્રવિહિત ક્રિયાને કરવાની ઈચ્છાવાળો હોય તે ઈચ્છાયોગનો અધિકારી છે. આ ઈચ્છાયોગના પ્રસ્તુત અધિકારી જીવની અન્ય વિશેષતાઓ અહીં જણાવવામાં આવે છે. “શાસ્ત્રોક્ત ક્રિયા કરવાની ઈચ્છાવાળો જીવ કેવા પ્રકારની વિશેષતાવાળો હોવો જોઈએ?” - આ પ્રશ્નનો જવાબ એ છે કે તેણે અર્થને = આગમને સાંભળેલ હોવા જોઈએ. “અર્થશબ્દ અહીં આગમવાચક છે. “જેના દ્વારા તત્ત્વ બતાવવાનું) ઈચ્છાય તેને અર્થ કહેવાય'આવી વ્યુત્પત્તિ કરીને “અર્થ' શબ્દનો વાચ્યાર્થ પ્રસ્તુતમાં “આગમ' બને છે. આગમ દ્વારા તત્ત્વ બતાવવાને
8 લલિતવિસ્તરા તથા યોગદષ્ટિસમુચ્ચયમાં “વિવો ધર્મયોનો ' પાઠ છે. રાસની હસ્તપ્રતોનો પાઠ અહીં છાપેલ છે. U રાસના પુસ્તકોમાં “સ ૩' પાઠ છે. કો.(૩+૪+૧૫) + B.(૧) + લલિતવિસ્તરાદિનો પાઠ અહીં લીધો છે. પૂર્વે (૧/૮) આ શ્લોક રાસના ટબામાં આવી ગયો છે.