________________
૨૫/-૧૦ ० गीतार्थानाम् आज्ञा अविचारणीया 0
२३२७ જ્ઞાનિવચન વિષ અમૃત છઈ, ઉલટી મૂરખવાણી રે;
આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો ભવિ પ્રાણી રે II૧૫/-૧૦ના (૨૬૩) શ્રી જિન. ज्ञान्यज्ञानिनोः महदन्तरं परिणामत आख्याति - ‘विषमिति ।
विषमपि सुधा ज्ञानिनो वचनादन्यथाऽज्ञानिवाणी रे। ___इति सूत्रोक्तिमादृत्य गृह्णातु ज्ञानं प्राणी रे॥१५/२-१०॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - 'ज्ञानिनः वचनाद् विषमपि सुधा (सम्पद्यते), अज्ञानिवाणी (तु) अन्यथा' - इति सूत्रोक्तिम् आदृत्य प्राणी ज्ञानं गृह्णातु ।।१५/२-१०।।।
ज्ञानिनः = स्वानुभवशालिगीतार्थस्य वचनाद् ‘विषं भुक्ष्व' इत्यादिलक्षणात् कालकूटविषभक्षणे । विषमपि कुपितकुष्ठाद्यसाध्यरोगोच्छेदादिकरणतः सुधा = अमृतकार्यकारि सम्पद्यते।
प्रकृते “मिण गोणसंगुलीए, गणेहि वा दंतचक्कलाई से। तं तहमेव करेज्जा, कज्जं तु तमेव णि जाणंति ।।” (म.नि.५/१०/पृ.११५) इति महानिशीथगाथा, “मिण गोणसंगुलीहिं गणेहि वा दंतचक्कलाई का તો “છંતિ મળvi તુ ત વ નાતિ”IL (.T.૨૪) રૂત્તિ ઘ ઉપશમાથા મર્તવ્યાસ
આવતરણિી :- જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું મોટું અંતર પરિણામ દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે -
લોકોથી :- “જ્ઞાનીના વચનથી ઝેર પણ અમૃત બને છે. જ્યારે અજ્ઞાનીની વાણી આનાથી ઊલટી હોય છે'- આ પ્રમાણેના શાસ્ત્રવચનનો આદર કરીને જીવે જ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ.(૧૫/-૧૦)
# ઝેર પણ અમૃત બને # વ્યાખ્યાર્થ:- સ્વાનુભવથી શોભતા એવા ગીતાર્થ મહાત્મા “તું ઝેર ખા’ - આ પ્રમાણે કહે તો તેવા જ્ઞાની પુરુષના વચનથી કાલકૂટ ઝેરને ખાવામાં આવે તો ઝેર પણ વકરેલા કોઢ વગેરે અસાધ્ય રોગોનો ઉચ્છેદ વગેરે કરવાના લીધે અમૃતનું કામ કરનાર બને છે.
(પ્ર.) પ્રસ્તુતમાં મહાનિશીથની ગાથા સ્મર્તવ્ય છે. ત્યાં જણાવેલ છે કે “ગુરુ કહે કે “આંગળીથી તું સાપને માપ.” અથવા “સાપના દાંત ગણ.' તો તે કાર્યને તે રીતે જ શિષ્યએ કરવું જોઈએ. કારણ ] કે તેનું પ્રયોજન તો આજ્ઞાદાતા ગુરુ મહારાજ પોતે જ જાણતા હોય છે.” તથા અહીં ઉપદેશમાલા ગ્રંથની એક ગાથા પણ અવશ્ય યાદ કરવા જેવી છે. ત્યાં ધર્મદાસગણીએ જણાવેલ છે કે “વિનીત સ શિષ્યનું એ કર્તવ્ય છે કે ગુરુ કદાચ એમ કહે કે “આંગળીઓથી તું સાપને માપ” અથવા “સાપના દાંત ગણ' તો પણ “ઈચ્છે' કહી સ્વીકારી લઈને તે કાર્યને તરત કરે. કેમ કે એનું પ્રયોજન આજ્ઞા કરનારા ગુરુ જ સારી રીતે સમજે છે.”
સ્પષ્ટતા :- લાંબા સમયથી વૈદ્યની ચિકિત્સા કરવા છતાં પણ શિષ્યનો હઠીલો કોઢ રવાના થતો ન હતો. તેવા શિષ્યને જંગલમાંથી પસાર થતી વખતે ગુરુ કહે છે કે “સામેથી આવતા કોબ્રા સાપના
1, નિમિષ જનસમું સત્ય, જય વ ત્તવનાનિ તસ્યાં તન તથૈવ કુર્યાત, વાર્થ તુ ત(?) gવ નાનત્તિના 2. मिमिष्व गोनसम् अगुलीभिः, गणय वा दन्तचक्कलानि तस्य। 'इच्छामी'ति भणित्वा कार्यं तु त एव जानन्ति ।।