________________
२३०७
૧/ર-
• बकसाधुवर्णनम् । બાહિર બક પરિ ચાલતાં, અંતર આકરી કાતી રે; તેહનઈ જે ભલા કહઈ, મતિ નવિ જાણઈ તે જાતી રે ૧૫/ર-પા (૨૫૮) શ્રી જિન. જે બાહ્યવૃત્તિ બકની પરે ચાલતાં રહે છે. शनैर्मुञ्चति स पादान् जीवानामनुकम्पया। पश्य लक्ष्मण ! पम्पायां बकः परमधार्मिकः ।। ( ) इति वचनात् । सहवास्येव जानाति सहजं सहवासिनाम्। मन्त्रं प्रच्छ्यसे राजन् ! येनाहं निष्कुलीकृतः।। ( ) बाह्यवृत्तीनेव स्पष्टतया व्याचष्टे – 'बाह्य'ति ।
बाह्यवृत्तयो बकवत् चलन्ति दधत्यन्तो दृढां मायाम्।
तान् यः शोभनान वदति स नैव वेत्ति तेषां छायाम् ।।१५/२-५ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् – बाह्यवृत्तयः बकवत् चलन्ति । (ते) अन्तः दृढां मायां दधति । तान् । शोभनान् यो वदति सः तेषां छायां नैव वेत्ति ।।१५/२-५।।
बाह्यवृत्तयः = जनमनोरञ्जनैकबद्धवृत्तयः बकवत् = शठबलाका इव चलन्ति, “शनैरुद्धरते क पादं जीवानामनुकम्पया। पश्य लक्ष्मण ! पम्पायां बकः परमधार्मिकः ।।" (सू.मु.११५/७) इति र्णि सूक्तमुक्तावलीवचनात्, “सहवास्येव जानाति सहजं सहवासिनाम् । मन्त्रं प्रच्छ्यसे राजन् ! येनाऽहं निष्कुलीकृतः ।।” का અવતરવિકી:- બહિર્મુખવૃત્તિવાળા સાધુઓને ગ્રંથકારશ્રી જણાવે છે કે :
0 બહિર્મુખી સાધુનો પરિચય 8 શ્લોકાંઈ - બહિર્મુખવૃત્તિવાળા બગલાની જેમ ચાલે છે. તેઓ અંદરમાં દઢ કપટને ધારણ કરે છે. તેવા સાધુઓને જે સારા કહે છે, તે તેઓના પડછાયાને પણ નથી જ જાણતા. (૧૫/ર-૫)
જ સહવાસી જ સહવાસીને ઓળખે છે
- જેમના ચિત્તની વૃત્તિ માત્ર જનમનરંજનમાં જ બંધાયેલી છે તેવા બહિર્મુખ સાધુઓ માયાવી બગલાની જેમ ચાલે છે. આ બાબતમાં જૈનેતર ગ્રંથમાં એક પ્રસંગ આવે છે કે – કબંધ રાક્ષસની લી વિદાય બાદ રામ, લક્ષ્મણ ફરતા ફરતા ઋષ્યમૂક પર્વત પાસે રહેલા “પંપા' નામના સરોવરના કિનારે આવે છે. ત્યારે સરોવરના પાણીમાં એક પગે ઊભા રહીને ધ્યાન ધરતા તથા ધીમે ધીમે ચાલતા બગલાને આ જોઈને રામચન્દ્રજી જે બોલે છે, તે સૂક્તમુક્તાવલી (પૂર્વાચાર્યકૃત ૧૨૭ અધિકારયુક્ત) ગ્રંથમાં આ મુજબ દર્શાવેલ છે કે “જીવોની અનુકંપાથી જે ધીમે ધીમે પગને ઉપાડે છે, તેવો બગલો પંપા નામના સરોવરમાં પરમધાર્મિક તરીકે પ્રસિદ્ધ છે. તે લક્ષ્મણ ! તેવા બગલાને તું જો .” ત્યારે રામચન્દ્રજીનું • કાતી = કર્તકી = છરી. તત્સમાન હોવાથી માયાને “કાતી કહેલ છે. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨ (પ્રકાશન : સાહિત્ય સંશોધન પ્રકાશન, અમદાવાદ) તથા કામાવતી (લોકવાર્તાકાર શિવદાસકૃત) અને પ્રેમાનંદની કાવ્યકૃતિઓ છે મ.માં “જેહ’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 8 M(૧)માં “જોતી’ અશુદ્ધ પાઠ. 1 શાં.માં “સદવાસીવ નાનાતિ સદi સંવનના મવં પ્રશ્ય...' ઇત્યાદિ અશુદ્ધ પાઠ છે.